________________
ર
પરિચય.
ગતિ એટલે જવું. જેમ મનુષ્ય મરીને દેવમાં ઉભન્ન થાય તે મનુષ્યની ગતિ.
品
વિવેચન
( ૧) ૧૫ કર્મ ભૂમિના પર્યાપ્તા મનુષ્યા, પાંચ ગર્ભજ તિયંચ પર્યાપ્તા-ખાદર પર્યાપ્તા, પૃથ્વીકાય, અકાય અને પ્રત્યેક વનસ્પતિકાય-આ ૨૩ ભેદમાં દેવતાઓ રચવીને આવે. આ ૨૩ ભેદો લબ્ધિપર્યંતા સમજવા કેમકે દેવતાઓ અપર્યાપ્તપણામાં ઉમન્ન ન થાય. (૨) પૂરેપૂરા કેમકે મનુષ્ય ચારે ગતિમાં જાય. ( ૩ ) જીવના ૫૬૩ ભેદમાંથી ૯ માથી ૧૨ મા સુધીન ચાર દેવલાક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તર, આ અઢાર પર્યાપ્તા અને અઢાર અપર્યાપ્તા આ ૩૬ ભેદ બાદ કરીને બાકીના ૫૨૭ ભેદમાં તિર્યંચા ઉત્પન્ન થાય છે. ( ૪ ) ૧૫ ક`ભૂમિ મનુષ્ય તથા પાંચ ગર્ભુજ તિંચ પર્યાપ્તા ( ૫–૮ ) ૧૦૧ સમૂચ્છિમ મનુષ્ય અપર્યાપ્તા તેમજ પદર કમભૂમિના પર્યાપ્તા અને અપયોષ્ઠા મળી મનુષ્ય ૧૩૧, તિય ચાના ૪૮ ( ૯ ) પુરેપૂરા ( ૧૦–૧૧ ) એકેન્દ્રિય પ્રમાણે જાણવું ( ૧૨ ) તેઉકાય મરીને તિર્યંચમાં જ ઉત્પન્ન થાય. જીએ વાભિગમ સૂત્ર ૨૬૫ (૧૩) વાઉકાય મરીતે ચિમાં જ ઉત્પન્ન થાય. જીએ જીવાભિગમ સૂત્ર ૨૬૫ ( ૧૪ ) એકેન્દ્રિય પ્રમાણે ( ૧૫ ) પૂરેપૂરા ( ૧૬-૨૫) પૂરેપૂરા. આ ત્રણે યાગમાં જીવના ભેદ પૂરેપૂરા લખ્યા છે તેમ યેાગે વત્તા જીવ કાળ કરીને ચારે ગતિમાં જાય છે. અને ત્રણ વેદમાં પણુ એ પ્રમાણે સમજવુ. સ્ત્રી મરીને છઠ્ઠી નરક સુધી જ જાય તેથી નરના બાર ભેદ સ્ત્રીવેદમાં સમજવાં. શેષ પૂરેપૂરા સમજવા (૨૬-૨૭) ૧૦૧ ગર્ભજ મનુષ્ય પર્યાપ્ત તેમજ ૧૦૧ ગજ અપર્યાપ્તા કુલર ૦૨, પર્યાપ્તા અપર્યાપ્તા ૧૯૮ દેવતા, સાતમી નારકના અપર્યાપ્તા બાદ કરી શેષ ૧૩ ભેદ. પાંચ ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા અપર્યાપ્તા કુલ ૧૦. કુલ ૪૨૩ જે વિકલેન્દ્રિય અને પાંચ સમૂમિ તિર્ય ંચે. આ આઠ જીવભેદને તિ તથા શ્રુતજ્ઞાન સિદ્ધાન્તના અભિપ્રાયે માનેલું હાવાથી ૪૩૧ પણ લાભે. જે જે અપર્યાપ્તા છે તે કરણઅપર્યાપ્તા સમજવા પરંતુ લબ્ધિઅપર્યાપ્તા નહિ. ( ૨૮ ) ૧૫ કર્મભૂમિ પર્યાપ્તા, તથા અપર્યાપ્તા મનુષ્ય. પાંચ ગર્ભજ તિ``ચ પર્યાપ્તા. જો કે અપર્યાપ્તા અવસ્થામાં પણ મતાંતરે અવધિજ્ઞાન માનીએ તે તિ`Öચના દસ પણ ટે. સાતમી નારકના અપર્યાપ્તા બાદ કરી શેષ ૧૩ લાલે ( ૨૯ ) ખાર દેવલાક, નવ ત્રૈવેયક, નવ લેાકાન્તિક, અને પાંચ અનુતર વિમાન એ પાંત્રીશ પર્યાપ્તા અને અપર્યાપ્તા, મન:પર્યવજ્ઞાની વૈમ નિકદેવમાં જ જય (૩૦ ) મેાક્ષમાં જ જતાં હોવાથી તેને ગતિ ન હોય. ( ૩૧-૩૨ ) મનુષ્ય, તિર્યંચ તેમજ નરકના ભેદ પૂરેપૂરા દેવામાં પાંચ અનુત્તર અને નવ લોકાન્તિક એ ચૌદ પર્યાપ્તા તથા અપર્યાપ્તા સિવાય શેષ ૧૭૦