________________
વિવેચન ચાલુ.
નંબર. દ્વારનું નામ. | કયા? ૪૨ અચક્ષુદર્શન ૧૪
અવધિદર્શન
કેવળદર્શન
કૃષ્ણસ્યા નીલલેરા
કાપતલેશ્યા તેજલેશ્યા
પદ્મવેશ્યા
લલેસ્યા
ભવી
| અભાવી
સ્થાનકે ચોથે પા હેય છે. (૩૯) આત્ત તથા રૌદ્રના ચાર-ચાર પાયા જાવ. ધર્મધ્યાન તે મધ્યમ હોય છે, યાન તરીકે ધર્મપાન ન હોય; કારણ કે એકાગ્રપણે ચિંતાને રોધ કરે તેને ધ્યાન કહેલ છે. શ્રી તવાર્થ સૂત્રના અધ્યાય ૯, સૂત્ર ૨૭ માં કહ્યું છે કે
સામાનર્થદાઝનિત્તનિરોધો ધ્યાનમ્ ” મતાંતર ધર્મધ્યાનના બે ભેદ ગણતાં દશ. (૪૦) આત્ત તથા રૌદ્ર ધ્યાનના ચાર-ચાર પાયા જાણવા. ધર્મધ્યાનને પહેલો ભેદ ગણતાં, મતાંતરે નવ લાભે, (૪૧-૪૨) શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ ન હોય, કારણ કે શુકલધ્યાનને બીજે પાયે કેવળદર્શન થાય છે. (૪૭) અવધિજ્ઞાનની માફક જાણવું. (૪૪) કેવળજ્ઞાનની માફક જાણવું. (૪૫) ખાત્ત તથા રૌદ્રના ચાર-ચાર પાયા હેય. આ લેયા છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે અને ધર્મધ્યાન કે સાતમે ગુગુઠાણે થતું હોવાથી મતાંતરે બાર ભેદ પણ લાભ. (૪૬-૪૭) ઉપર પ્રમાણે. (૪૮) શુક્લધ્યાનના ચાર પાયા સિવાયનાં શેષ બાર સ્થાન હાય. આ વેશ્યા સાતમા ગુરુસ્થાનક સુધી હોય છે. સાતમું ગુણસ્થાનક અપ્રમત્ત મુનિને હોય છે અને અપ્રમત્ત મુનિને ધર્મધ્યાનનાં ચાર પાયા હોય છે. (૪૯) ઉપર પ્રમાણે. (૫૦) શુકુલધ્યાનના છેલ્લા પાયા સિવાયના શેષ પંદર યાન હેય. શુભેચ્છાવાળાને પહેલેથી તેર ગુણસ્થાનક હોય છે, જ્યારે ફલ
ધ્યાનનો પાયો તે ચૌદમે ગુણસ્થાન હોય છે. (૫૧) પૂરેપૂરા હેય. (૫૨) અત્ત તથા રૌદ્ધ ધ્યાનના ચાર-ચાર પાયા હોય, (૫) ખાર્તા, રૌદ્ર તથા ધર્માને ચાર-ચાર પાયા. શુકલધ્યાનને પ્રથમ પાયો મળી કુલ ૧૩ ધ્યાન હોય, ફલધ્યાનના છેલ્લા ત્રણ પાયા તે ક્ષીરુમહાદિ બારમે, તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે હાય છે. (૫૪) શુકલધ્યાનના ચાર પાયા ન હોય. આ સમકિત ચારથી સાતમ ગુણસ્થાનક સુધી હોય છે, જ્યારે શુકલધ્યાન તો આઠમા ગુણસ્થાનકથી થાય છે. (૫૫) પૂરેપૂરા હોય. કેવળીભગવંત ક્ષાયિક સમકિતી હોય છે અને તેમને શુદ્ધસ્થાનના ચાર પાયા હોય છે. (૫૬-૫૭-૫૮) આર્ત તથા રૌદ્રના ચાર-ચાર પાયા હેય. (૫૯) પુરેપુરા હેય. કેવળજ્ઞાન પામ્યા પછી દ્રવ્ય મન થતું નથી, એટલે શુક્લધ્યાનના છેલ્લા બે ભેદ ન ગણતાં ચૌદ લાભ. (૬૦) બાન મનવાળાને હેય અને અસંજ્ઞી તે મનરહિત હોય છે, માટે એક પણ ધ્યાન ન હેય. (૬૧) અગી ગુણસ્થાનવત શુકલધ્યાનના ચોથા પાયા સિવાયના સર્વ માન હોય. (૬૨) અગીપણાને પ્રસંગે શુકલધ્યાનને ચોથે પાય હેય.
૧૨
ઉપશમસમકિત
પોપશમસમકિત લાયક સમકિત મિથસમકિત
સાસ્વાદન
મિથ્યાત્વ
સંજ્ઞી
ખસની
બાહારી
અણહારી