________________
૧૫૮
પર, દર્શન દ્વાર
પરિચય
- દરે ઘણા રાણાવકનેતિ ના જેના વડે વરતુ સામાન્ય રૂપે દેખાય અથવા જણાય તે દર્શન કહેવાય.
વિવેચન.
(૧) ચક્ષુદર્શન, ચક્ષુદર્શન અને અવધિદર્શન હેય, કેવળદર્શન ન હેય; કારણ કે તેને ચારિત્ર નથી. (૨) ચારે દર્શન હેય. (૩) ત્રણ દર્શન હેય. કેવળદર્શન ન હય, કારણ કે ચારિત્ર નથી. (૪) દેવગતિવત (૫–૭) અચક્ષુદર્શન હેય, કારણ કે એકેન્દ્રિયને સ્પર્શેન્દ્રિયદ્વારા સામાન્યજ્ઞાન હોવાથી સ્પર્શેન્દ્રિય સંબંધી અત્યક્ષદર્શન ન હોય. જુઓ જીવાભિગમ સૂત્ર ૧૩. (૮) ચક્ષુદર્શન તથા અક્ષુદર્શન હેય. (૯) ચારે હેય. સંજ્ઞી પંચેન્દ્રિયને ચારે દર્શન હોય, (૧૦-૧૪) એકેન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૫-૧૮) ચારે દર્શન હેય. (૧૯ ૨૧) દેદિયે ત્રણ અને સિંગાકાર અાશ્રીને ચાર. આ પ્રમાણે ત્રણે વેદમાં જાણી લેવું. (૨૨-૨૯) કેવળદર્શન ન હોય. શેષ ત્રણ હોય. (૩૦) કેવળદર્શન હેય. કેવળીની ચક્ષુ વિગેરે ઇન્દ્રિયે પિતપતાને વિષય ગ્રહણ કરી શકે તેવી હોય છે પરંતુ કેવળીને આત્મા તે ઈન્દ્રિ દ્વારા પ્રવતો નથી. જેમ બ્રહ્મચારી પુરુષની પ્રથમની પરણેલી સ્ત્રીઓ નિરર્થક છે તેમ કેવળીને ઇન્દ્રિય નિરુપયોગી છે. (૩-૩૩) ચહ્ન તથા અચક્ષુદર્શન હેય. શ્રી ભગવતીજીમાં વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન જણાવેલ છે આ હેતુથી અવધિદર્શન ગણવામાં આવે તે ત્રણું દર્શન કહેવાય. અન્ય ગ્રન્થોમાં વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન માનવામાં આવેલ નથી તે અપેક્ષાએ બે દર્શન હેય. (૩૪-૩૭) કેવળદર્શન ન હોય. આ ચારિત્ર છ થી ૯ માં ગુણઠાણે હોય છે અને કેવળદને તે તેરમે પ્રાપ્ત થાય છે તેથી કેવળદર્શન સિવાયનાં ત્રણ હોય. (૩૮) ચારે હેય. આ ચારિત્ર ૧૧ થી તેરમાં ગુણસ્થાનક સુધી હોય છે તેથી કેવળદર્શન પણ હોય છે. (૩૯-૪૦) કેવળદર્શન ન હોય, કારણ કે તે તે ચારિત્રીને જ હેય. (૪૧-૪૩) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન હેય. (૪૪) કેવળજ્ઞાન માફક જાણવું. (૪૫-૪૯) કેવળદર્શન ન હોય. (૫૦) કેવળી ભગવંતને શુકલેશ્યા હોય તેથી કેવળદર્શન પણ હોય. (૫૧) ચારે દર્શન હેય. (૫૨-૫૪) કર્મગ્રંથના મતે બે, સિદ્ધાંતકારના મતે ત્રણ. (૫૫) છદ્મસ્થ વિતરાગને ચક્ષુ, અચક્ષુ અને અવધિ ન હોય. કેવળી વિતરાગને એક કેવળદર્શન હેય. (૫૬) સિદ્ધાંતના મતે ત્રણ અને કર્મગ્રન્થના મતે બે. (૫૭-૫૮) અભાવી પ્રમાણે, (૫૦) ચારે હોય. (૬૦) ચક્ષુ અને અચક્ષુદર્શને હેય. (૬૧) ચારે હાય. (૬૨) અચક્ષ, અવધિ અને કેવળદશન હય, વર્કગતિમાં તથા પ્રથમ સમયે અચશ્ન અને અવધિદર્શન હેય.