________________
૧
૨૨. પર્યાપ્તિદ્વાર
સંસારી જીવને શરીરધારી તરીકે જીવવાની શક્તિ તે પર્યાપ્તિ. જો કે કાઇ પણ જાતનું શરીર ધારણ કરીને આત્મામાં જીવવાની શક્તિ છે, પરન્તુ એ શક્તિ પુદ્ગલ પરમાણુ એની મદદ વિના પ્રગટતી નથી.
આહાર વિના શરીર બંધાય નહીં, શરીર ધારણ કર્યા વિના સંસારીપણું જીવી શકાય નહીં, શરીર ધારણ કરવા છતાં ઇન્દ્રિયા વિના જીવી શકાય નહીં તેથી ઇન્દ્રિયા આંધવી પડે, શ્વાસોચ્છ્વાસ વિના પણ શરીરધારી જીવ જીવી શકે નહીં અને વધારે શક્તિવાળા જીવને ખેલવાની તથા વિચારવાની શક્તિની જરૂર પડે છે, એટલે બધા સ`સારી જીવાની અપેક્ષાએ છએ પર્યાપ્તિની જરૂર છે.
પેાતાને ચાગ્ય પર્યાપ્ત પૂર્ણ કરે તે પર્યાપ્ત અને પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામે તે અપર્યાપ્તા જીવ કહેવાય.
જે જીવ સ્વયાગ્ય પર્યાપ્તિએ પૂરી ન જ કરવાના હોય તે લબ્ધિ પર્યાપ્ત અને પૂર્ણ કરવાના જ હાય તે લબ્ધિપતા કહેવાય. શરૂઆતની ત્રણ અથવા સ્વયેગ્ય પર્યાપ્તિએ જે જે પૂરી કરે તેટલા પૂરતા તે કરણપર્યાપ્તા અને તે પ્રમાણે ન કર્યું હોય તે કરણઅપર્યાપ્તા જાણવા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસે શ્ર્વાસ, ભાષા અને મન એ છ પર્યાપ્તિઓ છે.
૧ આહાર—ઉત્પત્તિસ્થાને રહેલ આહારને જીવ જે શક્તિવડે ગ્રણ કરે અને ગ્રહણ કરીને મલ તથા રસને ચાગ્ય બનાવે, મલ એટલે મળમૂત્રાદિ અસાર પુગળા અને રસ એટલે શરીરાદિ રચનામાં ઉપયોગી પુદ્ગલે. આ પર્યાપ્ત પ્રથમ સમયે પૂર્ણ થાય છે. ર શરીર— રસને ચેાગ્ય પુદ્દગલાને જે શક્તિવડે જીવ શરીરરૂપે (સાત ધાતુરૂપે) પરશુમાવે. ૩ ઇન્દ્રિય— રસરૂપે પરિણુમાવેલ પુદ્ગલેામાંથી પણ ઇન્દ્રિય ચેાગ્ય પુદ્દગલે ગ્રહણ કરી ઇન્દ્રિયપણે પર છુમાવવાની શક્તિ. ૪ શ્વાસા શ્વાસ—શ્વાસોચ્છ્વાસ ચેાગ્ય વગણુાનાં પુદ્દગલેા ગ્રહણ કરી શ્વાસેાાસરૂપે પરિણમાવી અવલખીને વિસર્જન કરવાની શક્તિ. ૫ ભાષા—ભાષા યાગ્ય પુદ્ગલા શ્રદ્ગુણ કરી ભાષાપણે પરિણુમાવી વલખીને વિસર્જન કરવાની શક્તિ. મન—મન; પ્રાચેાગ્ય પુદ્દગલા ગ્રહણ કરી મનપણે પરિણુમાવી અવલખીને વિસર્જન કરવાની શક્તિ
જીવ ઉત્પત્તિ સ્થાને આવ્યા બાદ સ્વાચ્ય પર્યાપ્તિના પ્રારંભ સમકાળે કરે છે, પરન્તુ સમાપ્તિ અનુક્રમે થાય છે.
ઔદ્યારિક શરીરના છ પર્યાપ્તિના કાળ-આહાર પર્યાપ્તિ ઉત્પત્તિના પહેલા સમયે, બીજી પર્યાપ્તિના કાળ અંતર્મુહૂતના, બધી પર્યાપ્તિના કાળ એક એક અંતર્મુહૂત, દરેક પાપ્તિના કાળ ભેગા કરીએ તેા પણ અંતર્મુહૂત છે, પરન્તુ એક એક પર્યાપ્તિના અંતર્મુહૂત કાળ છે, તેના કરતાં છ પર્યાપ્તિના ભેગા કાળનું અ ંતર્મુ'ધૃત' મેઢુ સમજવુ; કેમકે અંતર્મુહૂતના અસ`ખ્ય પ્રકાર છે, કેમકે જધન્ય અંતર્મુહૂત ૯ સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂત' એ ઘડીમાં એક સમય એછે અને મધ્યમ અંતર્મુહૂર્તના વચલા સમય સમજવા,
વૈક્રિય તથા આહારક શરીરની પર્યાપ્તના કાલ-પહેલી પર્યાપ્તિ એક સમય, ખીજી પર્યાપ્તિ 'તમુહૂત', બાકીની પર્યાના એક એક સમય સમજવા.