________________
૧૭૯
પરિચય
જે ભંડારી પ્રતિકૂલ થાય તે રાજાદિકની દાન આપવાની ઈચ્છા હોવા છતાં છતે ગે તે દાનાદિક કરી શકે નહિ એમ એ રાતે વિM એટલે અંતરાય ક. તેના ઉદયે કરીને જીવ પણ છતે પેગે દાનાદિક ન કરી શકે. એ અંતરાય કમની પાંચ પ્રકૃતિ કહી-કાનન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભેગાન્તરાય, વિર્યાન્તરાય.
વિવેચન (૧-૨૯) દાનાન્તરાય, લાભાારાય, ભેમાનરાય, ઉપભોગાન્તરાય ને વીર્યંતરાય, (૩૦) અંતરાય કમને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી એક પણ ન હોય. (૩૧-૩૭) પાંચે હેય. (૩૮) છદ્મસ્થને પાંચ, કેવળીને એક પણ ન હેય. (૩૯-૪૩) પાંચે હેય, (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાવું. (૪૫-૬૨) પૂરેપૂરા હેય.
ઐતિહાસિક રાસ સંગ્રહ
ભાગ ૩ જે પહેલા અને બીજા ભાગની માફક આ ત્રીજા ભાગમાં પણ જુદા જુદા કવિઓએ બનાવેલ ઇતિહાસને ઉપગી ૮ રાસાઓ આપવામાં આવ્યા છે અને તે મૂળ રાસાઓ ઉપરાન્ત કથારૂપે તેને સારી અને તે સારમાં આવેલા ખાસ ખાસ નામો ઉપર વિસ્તારથી અતિહાસિક નેટો પણ લખવામાં આવી છે. આ ત્રીજો ભાગ પણ ઇતિહાસપ્રેમીઓને માટે, જીવનચરિત્રના રસિકોને માટે પણ ખાસ ઉપયોગી દળદાર ગ્રંથ બને છે માટે તાકીદે મંગાવી લે. કિંમત માત્ર રૂપીયા બેજ
રૂ. ૨-૦-૦ લખે-યશોવિજયજી જૈન ગ્રંથમાળા
હેરીસર, ભાવનગર (કાઠિયાવાડ)