Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 244
________________ ૨૧૭ ભેદ લાભ (૩૩) ઉપર પ્રમાણે વિર્ભાગજ્ઞાની કાળ કરીને ચારે ગતિમાં જાય છે, પરંતુ દેવોના ૨૮ ભેદમાં જતા નથી. પાંચ અનુત્તર અને નવ લેકાન્તિક પર્યાપ્તા ને અપર્યાપ્તા (૩૪-૩૭) મન:પર્યાવ જ્ઞાન પ્રમાણે જાણવું. (૩૮) મેક્ષમાં જ જતા હોવાથી ગતિ ન હોય. અને ઉપશમણીએ ૧૧ મે સ્થાને યથાખ્યાત ચારિત્ર ઉપશમભાવમાં હોય છે. ૧૧ ગુણસ્થાનવાળા કાળ કરીને વૈમાનિક દેવમાં જાય છે, તે અપેક્ષાએ ૭૦ પણ લાભે. અહિઆ સીત્તેર ભેદ બતાવ્યા છે તે પૂર્વબદ્ધ આયુષ્યની અપેક્ષાએ બતાવ્યા છે, કેમકે ૧૧ મે ગુણસ્થાને કાળ કરે તો વિમાનિક દેવ થાય ( ૩ ) બાર દેવલોક તથા નવ કાતિક એ એકવીશ પર્યાપ્તા અને અપર્યાપ્તા (૪૦-૪૨) પૂરેપૂરા (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫) ૧૦ ભુવનપતિ, ૧૬ વ્યંતર, ૧૫ પરમાધામી, ૧૦ તિર્યકજુભક એ ૫૧ પર્યાપ્તા ને ૫૧ અપર્યાપતા મળી કુલ ૧૦૨, પાંચમી, છઠ્ઠી તથા સાતમી નારકીના પર્યાપ્તા તથા પ્તા કુલ ૬, પ્રથમની ચાર નારકીમાં કૃષ્ણ લેસ્થા ન હોય. મનુષ્યના ૩૦૩,અને તિર્યંચના ૪૮. કુલ ૪૫૦ ( ૪ ) કણસ્થામાં ૧૦૨ દેવના કહ્યા છે તેમાંથી ૧૫ પરમાધામીના પર્યાપ્તા અપર્યાપ્તા ૩૦ બાદ કરતાં ૭૨ લાભે. નરક ત્રીજી, ચોથી ને પાંચમીના પર્યાપ્તા અપર્યાપ્તા ગણતા છ લાભે. કેટલાક લેકે પરમાધામીને પ્રથમની ત્રણે લેસ્યા માને છે તો ૪૫૯ પણ લાભ. (૪૭) નોલલેસ્યા પ્રમાણે, પરંતુ નારકીમાં પહેલી, બીજી ને ત્રીજી લેવી. મતાંતરે ૪૫૯. (૪૮) પંદર કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ તથા ૫૬ અંતધપ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી કુલ ૨૦૨ મનુષ્ય, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ તિર્યકુબ્સક, ૧૦ જ્યોતિષી, પહેલે તથા બીજે દેવલેક, એક કિબિષિક-એ ૪૯ પર્યાપ્તા અને અપર્યાપ્તા, પૃથ્વી, અપૂ અને વનસ્પતિ બાદ કરતાં કરણ અપર્યાપ્તા તથા ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળી તિર્થ"ચના તેર સમજવા. નરકમાં તેલેસ્યા હોતી નથી. (૪૯) પંદર કર્મભૂમિ પર્યાપ્તા ને અપર્યાપ્તા, ત્રીજે, ચોથ, પાંચમો વેલેક, એક કિબિષિક અને નવ લેકાતિક-એ તેર પર્યાપ્તા ને અપર્યાપ્તા, ગર્ભજ તિર્યંચ પર્યાપ્ત ને અપર્યાપ્તા. (૫૦) પંદર કર્મભૂમિ પર્યાપ્તા ને અપર્યાપ્તા, છઠ્ઠાથી બારમા સુધીના સાત દેવલેક, એક કિટિબષિક, નવે રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન એ ૨૨ પતા અને અપર્યાપ્તા તથા ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા ને અપર્યાપ્તા (૫૧) પૂરેપૂરા. (૫૨) મતિઅજ્ઞાન પ્રમાણે. (૫૩) જ્યાં સુધી ઉપશમપણું હોય ત્યાં સુધી મરે નહિ અથવા કોઈ જીવ ઉપશમન શ્રેણિમાં કાળ કરે તો ત્યાંથી પાંચ અનુત્તર વિમાનમાં ઉપજે તેથી પર્યાપ્તા અને અપર્યાપ્તા ગણતા દેવના દશ ભેદ લાભ. (૫૪) મતિજ્ઞાન પ્રમાણે. મતિજ્ઞાનની અંદર વિકેલેન્દ્રિયના ત્રણ ભેદ અને સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચના પાંચ ભેદ એ કુલ આઠ ભેદ સિદ્ધાન્તના અભિપ્રાય લીધા છે તે ક્ષયે પશમાં સમક્તિમાં ગ્રહણ ન કરવાં. ક્ષયોપશમ સમકિતવાળા જીવ મરીને ચારે ગતિમાં જાય છે, માટે ૪૨૩ લાભ. (૫૫) પંદર કર્મભૂમિ તથા ૩૦ અકર્મભૂમિ પર્યાપ્તા ને અપર્યાપ્તા, બાર દેવલોક, નવ રૈવેયક, નવ લોકાતિક, પાંચ અનુત્તર વિમાન–એ પાંત્રીશ પર્યાપ્ત ને અપર્યાપ્તા, અસંખ્ય વર્ષીય સ્થળચર (ચતુષ્પદ), યુગલિક પર્યાપ્તા ને અપર્યાપ્તા એ બે ભેદ તિયચના અને પહેલી, બીજી અને ત્રીજી નરક પર્યાપ્તા ને અપર્યાપ્તા. ક્ષાયિક સમકિતી જીવ અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિક ચતુષ્પદ તિર્યંચ તથા મનુષ્ય અને કર્મભૂમિના મનુષ્ય અને કિલિબષિઆ વઈને વૈમાનિક દેવ તથા પ્રથમની ત્રણ નારકી-આટલા સ્થાને ક્ષાયિક સમકિતી જીવ મરણ પામી ઉત્પન્ન થાય છે. (૫૬) મિશ્રમાં મરણ થતું જ નથી. (૫૭) ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત ને ૧૦૧ ગર્ભ જ અપર્યાપ્તા મનુષ્ય કુલ ૨૦૨. નવ લેકાતિક ને પાંચ અનુત્તર વજીને ૧૭૦ દેવતા, બાદર પૃથ્વી, અ૫, પ્રત્યેક વનસ્પતિકાય અપર્યાપ્તા, . ૨૮

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280