________________
૧૮૩ દર. જઘન્ય કાયસ્થિતિદ્વાર
પરિચય
ક્રાતિ થી દરિ દાવ: કાયસ્થિતિ–પૃથ્વીકાયાદિ જો મૃત્યુ પામીને તથા પુનઃ ઉત્પન્ન થઈને એક સાથે જ એ જ કાયમાં રહે તે કાયસ્થિતિ કહેવાય.
વિવેચન
(૧) દશ હજાર વર્ષ જઘન્ય કાયસ્થિતિ વ્યંતર, ભુવનપતિ અયી સમવી. ઉપરના દેવની તે ભિન્નભિન્ન પ્રકારની છે. દેવીને ફરી વાર દેવપણે ઉપજતો નથી તેથી ધન્ય ભવરિથતિ પ્રમાણે કાયસ્થિતિ પણ જાણી લેવી. (૨-૩) અંતમુંદત. જુઓ તાર્થભાષ અધ્યાય ૩, સુવ ૧૮. (૪) દશ હજાર વર્ષ. નારકી મૃત્યુ પામીને ફરી વાર નારકપણે ઉપજતું નથી તેથી જઘન્ય ભવસ્થિતિ પ્રમાણે જઘન્ય કાયથિતિ જાણવી, આ જઘન્ય કાયસ્થિતિ પ્રથમ નારીના પ્રથમ પ્રતર આશ્રયી સમજવી. (૫-૧૫) અંતર્મુહૂર્ત. જુઓ તત્વાર્થભાષ્ય અધ્યાય ૩, મૂત્ર ૧૮. (૧૬-૧૭) એક. સમય. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ૧૮ મું પદ (૧૮) અંતર્મદૂત. (૧૯) અંતમુંદd, જધન્ય અંતર્મદૂત છે. સ્ત્રીવેદને જધન્ય સમય કહ્યો તેમ પુરુદને કાલ ઘરે નહિ; કારણ કે અહિંયા પુરુષ છે અને શ્રેણેિમાં મરણ પામી અનુત્તર વિમાનમાં જાય ત્યાં પણ પુરુષ જ થવાનો છે. અંતમંદ એવી રીતે ઘટે કે કોઇ અન્ય વેદી પુરુષવેદમાં આવી અંતર્મદ રહી મરી અન્ય વેદે જાય, અંતમંદતંથી આયુ અ૬૫ ન હોય તેથી તેને જઘન્ય અંતર્મદને કાલ હોય છે. જો કે વેદની સકાયસ્થિતિમાં દ્રવ્યની વિવેક્ષા છે, ભાવની નથી, કારણ કે ભાવેદ અંતર્મુહૂર્ત અંતર્મુદતે પરાવર્તન પામે છે. છતાં સ્ત્રીવેદને ધન્ય ચકાયસ્થિતિ કાલ બતાવતે ભાવેદ લીધે હોય તેમ લાગે છે કારણ કે તે સિવાય સમયકાલ ઘટતો નથી. ( ૨૦ ) એક સમય. કોઈ સ્ત્રી ઉપશમણિમાં અદક થઈને શ્રેણિથી પડતાં એક સમય માત્ર સ્ત્રીવેદ અનુભવી બીજે સમયે મૃત્યુ પામે તે એક સમય છે. અહિંઆ કેઈ શંકા કરે કે એક સમય કાલ શી રીતે સંભવે ? ઉત્તર–ાઈ એક સ્ત્રી ઉપશમણિમાં ત્રણે વેદને ઉપશમવડે અદિકપણું અનુભવી શ્રેણિથી પડતા એક સમય માત્ર સ્ત્રીવેદને અનુભવ કરી બીજે સમયે કાળ કરી દેવેલેકમાં ઉત્પન્ન થાય. શ્રેણિમાં કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતાં હોવાથી અને ત્યાં પુરુષપણું પ્રાપ્ત થતું હોવાથી તે આશ્રયી સ્ત્રીવેદને જઘન્ય એક સમય કાલ ઘટે છે. (૨૧) એક સમય. (૨૨-૨૪) લઘુ અંતર્મુહૂર્ત, (૨૫) એક સમય. અગિયારમા ગુણસ્થાનના પ્રથમ સમયે લેભનું અાપણું અનુભવી (લભ રહિત થઈ) બીજે સમયે કાળ કરીને અનુત્તર દેવ થતાં, બીજે સમયે થે ગુણસ્થાનક પ્રાપ્ત થવાથી તેમને એક સમય સંભવે છે. (૨૬-૨૭) અંતર્મુહૂર્ત. ભગવતીજી સૂત્ર, ૮ શતક, બીજો ઉદ્દેશે. (૨૮) એક