________________
સી
વિવેચન ચાલુ
નંબર. દ્વારનું નામ.
નપુંસકવેદ
માયા
લોભ
મતિજ્ઞાન
શ્રતજ્ઞાન
અવધિજ્ઞાન
મન:પર્યવજ્ઞાન
કેવળજ્ઞાને
બંધીને ઉદય હોય ત્યાં અજ્ઞાન હોય પરંતુ મિશગુણસ્થાને અથવા ત્રણ કલા છે. પણ મિથ્યાત્વને ખંશ વિશેષ હોય તે અજ્ઞાન હેય માટે છે. (૩-૩૫) ઉપર પ્રમાણે જાણવું. (૩૪-૩૫) છ, સાત, આઠ ને નવ-એ ચાર ગુણઠાણું હેય. (૩૬) છ અને સાતમું. (૩૭) ૧૦ મું હેય. (૩૮) ૧૧, ૧૨, ૧૩, તથા ૧૪ બાભે. (૮) પાંચમું એક જ હેય. (૪૦) પહેલાં ચાર. (૪૧) પહેલેથી બાર હેય. તેરમું ગણેલ નથી કારણકે કેવળજ્ઞાન થયા પછી ચક્ષુને કંઈ ખપ પડતું નથી, (૪૨) પહેલેથી બાર હેય. ઇન્દ્રિયેના ઉપયોગની જરૂર ન હોવાથી તેરમું ગણેલ નથી. (૪૩) ચેથાથી માંડીને બારમા સુધી હોય, પરંતુ ભગવતી સૂત્ર વિગેરેમાં વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન માનેલું છે, તે અભિપ્રાથે એકથી બાર ગુણસ્થાન હોય. (૪૪) તેરમું તથા ચૌદમું હોય. (૪૫-૪૬-૪૭) પહેલેથી છ હાય, સખ્યાદિ પ્રાપ્ત કરવાને અવ. સરે જે કે કૃષ્ણાદિ અશુભલેશ્યા ન હોય પરંતુ સમ્યફવાદિ પ્રાપ્ત કર્યા બાદ (પ્રતિપન્નભાવે) હેઈ શકે. મંદ અશુભસ્યાથી સમ્યકત્વા: દિને વિનાશ ન થાય, પ્રથમની ત્રણ અશુભલેશ્યા માટે ત્રીજા કર્મ. ગ્રંથમાં ગુણસ્થાન ચાર કહ્યા છે, જેથી કર્મગ્રંથમાં છ કહ્યા છે, (૪૮-૪૯) પહેલા સાત ગુણુસ્થાનક હાય. (૫૦) પહેલેથી તેર હોય.
જ્યાં સુધી યોગ હોય ત્યાં સુધી લેસ્યા હોય. (૫૧) પૂરેપૂરા હેય. (૫૨) પહેલું જ હોય. (૫૩) ચેથાથી અગિયારમા સુધી હાય. પહેલા ત્રણમાં મિથ્યાત્વાદિ હોય અને ૧૨, ૧૩ તથા ૧૪ મા ગુણ સ્થાનકમાં તો ક્ષાયિક જ હેય. (૫૪) ચોથાથી સાતમા સુધી હોય. આઠમાથી શ્રેણી માડે એટલે ઉપશમ કે ક્ષાયિક જ હોય. (૫૫) ચોથાથી પ્રારંભી ચૌદ સુધી હેય. (૫૬) ત્રીજુ જ હોય. (૫૭) બીજુ જ હેય. (૫૮) પહેલું જ હોય. (૫૯) પૂરેપૂરા હાય. (૧૦) પહેલું તથા બીજું હાય. (૬૧) ચૌદમાં ગુણસ્થાનકમાં આહારનો અભાવ હોવાથી તેર જ હોય. (૬૨) પહેલું, બીજુ, ચોથું, તેરમું અને ચૌદમું ગુણરથાનક હય, પહેલા ત્રણમાં વિક્રમતિમાં અણુહારી હોય. તેરમે કેવળી સમુદઘાતમાં હોય અને ચૌદમે તે આણાહારી જ હાય.
મતિઅજ્ઞાન
છે
જ
શ્રુતજ્ઞાન વિર્ભાગજ્ઞાન | સામાયિક
છે
છેદેપસ્થાપનીય
પરિહારવિશુદ્ધિ
સમસં૫રય
યથાખ્યાત
દેશવિરતિ
અવિરતિ | ચક્ષુદર્શન