________________
ઈશાન દેવેની નીચે, ત્રણ સાગરોપમ આયુષ્યવાળા સૌધર્મ અને ઇશાન કલ્પની ઉપર અને સનકુમાર મહેન્દ્રની નીચે, ૧૩ સાગરેપમવાળા બહ્મદેવલોકની ઉપર અને નીચે રહેતા લાંતક દેવની નીચે, જુઓ સ્થાનાંગ સૂત્ર ઉદ્દેશ ૪, સૂત્ર ૧૯૯, પૃ ૧૬ર પ્રથમ ભાગ. આ સ.
(૧૦ ) કિટિબષિઆ દેવ શું કરવાથી ઉત્પન્ન થાય? જ્ઞાનને, કેવળી ભગવંતને, ધર્માચાર્યોને, સંધને તથા સાધુઓને અવર્ણવાદ બલવાથી તથા કપટપણું કરવાથી કિટિબલિયાપણું આપણને પ્રાપ્ત થાય છે. પાપને ઉદય આવવાથી કિટિબષિઓ થાય છે. તેઓ દેવલોકની અંદર ચાંડાલની માફક નહિ અડકવા લાયક હોય છે. દશવૈકાલિક સૂત્ર ૫ અધ્યયન, ગાથા ૪૬, સ્થાનાંગ સૂત્ર પ્રથમ ભાગ પૃ. ૧૬૨ ટીકામાં જુઓ.
(૧૧) જીવ સાત પ્રકારે છે. પૃથ્વીકાય, અપકાય તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય તથા સિદ્ધના છે. બીજી રીતે ગણવામાં આવે તે કૃષ્ણલેસ્પા, નીલેશ્યા, કાતિ, તેજોલેસ્યા, પદ્મ અને શુક્લલેસ્યાવાળા. સાતમા એટલે અલેસ્યાવાળા અર્થાત સિહના જીવો. સ્થાનાંગ સૂત્ર. પ્રથમ ભાગ, સૂત્ર ૫૬૧-૫૬૨ પાનાં ૪૦૦ આ. સ.
(૧૨) ની એટલે જીવને ઉત્પન્ન થવાના સ્થાને, તે સાત પ્રકારે છે. ઈન્ડાથી ઉત્પન્ન થાય તે પક્ષીઓ, માછલીઓ સર્ષ આદિ. પિતજ-હાથીના બચ્ચા. જરાયુજથી મનુષ્ય, ગાય, ભેંશ વગેરે. રસથી ઉત્પન્ન થયેલા કઢી-કાંછ વગેરેમાં. પરસેવાથી ઉત્પન્ન થયેલા જૂ વગેરે. સંસ્કિમપણથી ઉત્પન્ન થયેલા કૃમિ વગેરે. ભૂમિભેદથી ઉત્પન્ન થયેલા ખંજનક આદિ. સ્થાનાંગ સૂત્ર, ઉદ્દેશ ત્રીજ, સૂત્ર ૫૪૩, પત્ર ૩૮૫. આ. સ.
(૧૩) અપર્યાપ્તની ઉત્પષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની. પર્યાપ્ત સૂક્ષ્મ તથા બાદર નિગદની પણ તે જ પ્રમાણે અંતર્મુહૂર્તની જાણવી.
(૧૪) ૮૪ લાખ ની છે. જીવને કેટલી ની છે તે સંબંધી વિશેષ જોવા માટે આચારસંગ સૂત્ર ૯ ની ટીકામાં, અધ્યયન ૧, ઉદ્દેશ ૧.
(૧૫) કુલ કેટી માટે પણ આચારાંગ સૂત્રની ૮ની ટીકામાં જોવું.
(૧૬) શીત, ઉષ્ણ, સચિત્ત, અચિત્ત, સંસ્કૃત, વિદ્યુત વિગેરે ની છે. કયા જીવને કેટલી ની હેય છે તે માટે આચારાંગ સૂત્ર જેવું.
(૧૭) સંસી-સંજ્ઞા હોય તેને સંસી કહેવામાં આવે તે એકેન્દ્રિયોને ૧૦ સંજ્ઞા છે તેમાંથી અમુક સંજ્ઞા છે તે તેને સંજ્ઞી કેમ ન કહેવાય તેના માટે જુઓ -જિનભદ્ર ગણુ ક્ષમાશ્રમણકૃત શ્રી મલ્લધારી હેમચંદ્રસૂરિ વૃત્તિવાળું વિશેષાવશ્યકસૂત્ર ગાથા ૫૦૪ થી
(૧૮) દીર્ઘકાલિકી, હેતુવાદોપદેશિકી, દષ્ટિવાદોપદેશિકી, આ ત્રણે સંજ્ઞાને અર્થ તથા કયા જીવને કઈ સંજ્ઞા હેાય વગેરે માટે ગાથા ૫૦૮ થી જુઓ.
(૧૯) પૃથ્વી આદિ પાંચ સ્થાવરને એવા સંજ્ઞા છે. વિશેષાવશ્યક ગાથા પર૩.
(૨૦) કેવલી ભગવંતને દીર્ધકાલિકી વગેરે ત્રણમાંથી એકેય ન હેય. જુઓ વિશેષાવશ્યક સૂત્ર, ગાથા પર૪.
૮૨૧) સામાયિક માર્ગણામાં જીવના કાક ભેદ છે તેમાંથી ૧૫ કર્મભૂમિના મનુષ્ય સિવાય બીજાઓને હેય. જુઓ પન્નવલું સત્રનું સૂત્ર ૪૨૮.