________________
૭. કષાયદ્વાર कृषन्ति विलिखंति, कर्मरूपं क्षेत्रं सुखदुःखशस्योत्पादनायेति कषायाः अथवा कलुषयन्ति शुद्धस्वभावं संतं कर्म मलिनं कुन्ति जीवमिति कपायाः ॥
સેળ કષાય અને નવ કષાય મળી ૨૫ કષાય છે. કોધ, માન, માયા અને લેભ એ ચારે કષાયે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એમ ચાર-ચાર ભેદે ગણતાં ૧૬. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદએ નવ નષાય કહેવાય છે.
કષાની સાથે સર્વદા અવ્યભિચારપણે (જાથકના અનુકૂળ સબંધથી) રહેનારા હાસ્યા. દિને નવ નોકષાય એવું નામ આપેલ છે. - જેને લીધે મનુષ્યને “ક” એટલે “સંસારાટવીમાં ય એટલે ‘આવાગમન કરવું પડે
ભટકવું પડે-જન્મ મરણના ફેરા ખાવા પડે, એનું નામ કષઆય, કષાય ચાર છે. (૧) કે, (૨) માન, (૩ માયા અને (૪) લાભ.
એમાં કે ધ નિ નેહાત્મક છે. એટલે કે કેધ થાય એટલે સ્નેહ-પ્રેમ જ રહે છે. અન્યની ઈષા કરવી અને પિતાનો ઉત્કર્ષ બતાવે એ માનનું લક્ષણ છે. અન્ય જનોને છેતરવા એનું નામ માયા અને તૃષ્ણાની અતિશયતા એ લેભ.
એ ચારે કષાયો છેષ અને રાગ-એ બે કષામાં સમાવેશ કરાય છે. પહેલા બેને શ્રેષમાં, છેલ્લા બેને “રા'માં. કેટલાકે પિતાને વિષે પક્ષપાત એ જ માન, એમ કરી માનને પણ “રાગ'માં અન્તર્ગત કરે છે. અને તે પરથી માન, માયા, અને લેભની ત્રિપુટીને રાગ કહે છે, ફક્ત કંધને જ 'દ્રષમાં ગણે છે. એ ચારે કવાયના વળી ચાર ચાર ભેદ છે. અનીતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંવલન-એમના લક્ષણો શ્રીહેમચ દ્ર સૂરિ મહારાજે આ પ્રમાણે બતાવેલ છે સંજવલન કષાય) એક પક્ષ-પખવાડીયા સુધી રહે. પ્રત્યાખ્યાની ચાર માસ પર્યન્ત રહે. અપ્રત્યાખ્યાની એક વર્ષ સુધી રહે. અનતાનુબધી વાવાજીવ સુધી રહે પહેલે વીતરાગ પણાને, બીજે સાધુપણાને, ત્રીજે શ્રાવકપણાને, ચોથે સમ્યકત્વને નાશ કરે છે. વળી એ ચારે અનુક્રમે દેવત્વ, મનુષત્વ, તિર્યચપણું અને નરકાવાસને આપનાર છે.
(1) પન્નવણ સૂત્ર પદ ૧૪ માં ૧૮૮ મા સૂત્રની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે કે-કોધ વગેરે ચારે કષાયે પ્રાણીને “અનંત જન્મ” એક પછી એક બંધાવે છે; માટે અનન્ત-અનુબધિ, અનન્તાનુબધિ નામ પડયું. “અનાનુબધિને બદલે ‘સજન” એવું બીજું નામ પણ છે; કારણ કે એ જીવને અનન્ત જન્મ-ભો સાથે સંયેજે છે-જોડે છે, માટે એમને સજનતા છે અથવા અનન્તાનુબન્ધિતા પણ છે.
(૨) બીજો પ્રકાર ‘અપ્રત્યાખ્યાની એટલા પરથી પડયું કે એમના ઉદયથી આ જગતમાં લેશ પણ પ્રત્યાખ્યાન ઉદભવતું નથી.