________________
૧૪
જો કાઈ ખધ્ધાયુ પ્રાણી, ઉપશમશ્રેણિએ પહોંચી અથવા એ શ્રેણિ મધ્યેના ગુણસ્થાનોમાં રહ્યો રહ્યો અથવા ‘મેહનીય ' ઉપશાંત થયે, મૃત્યુ પામે તે એ નિશ્ચયે અનુત્તર દેવાને વિષે
જ ઉત્પન્ન થાય.
આ ગુણુસ્થાનની સ્થિતિ જઘન્યતઃ એક ક્ષણની છે. કેમકે અનુત્તર ધ્રુવેને વિષે જતાં પ્રાણીના જીવિતનો ક્ષય થાય છે.
એક ભવમાં પ્રાણી ઉત્કૃષ્ટતઃ બે વખત ઉપશમશ્રણ કરે અને સર્વ ભવેશ્વમાં મળીને
ચાર વખત કરે.
સિદ્ધાંતને મતે એક જન્મમાં ‘ક્ષક' અને ‘ ઉપશમક ' એ એમાંથી એક શ્રેણી થાય પણ કમ'ગ્રંથની લઘુવૃત્તિમાં એમ કહ્યુ છેકે-એક ‘ ઉપશમક ' શ્રેણી જેણે કરેલી હેાય તે ક્ષક તે શ્રેણીએ જાય પરંતુ એ ભવમાં ઉપશમ શ્રેણીએ બે વખત ગયા હૈાય તે ક્ષકશ્રેણિ કરે નહિં,
>
આ પ્રમાણે અગિયારમું ગુણસ્થાન સમજવું. તેના અંતર્મુહૂત્ત કાલ જાણવા.
ક્ષીણ થયા છે કષાય જેના એ ક્ષીણકષાય. એ છદ્મસ્થ વીતરાગ હોય. એવું ગુણસ્થાન ક્ષીણકષાય છદ્મસ્થ વીતરાગ' નામનું છે. એ જાણે કેવળીપણુ રૂપી નગરને ઓળખાવનારા દરવાજો હુંય એવું છે. શ્રેષ્ઠ સધયણવાળા અને આઠ વર્ષ કરતાં અધિક વયનો મનુષ્ય અપ્રમત્તપણે સયાન ધ્યાવતાં આ ક્ષપકશ્રેણિએ પહેોંચે છે.
કર્મ ગ્રંથની લઘુવૃત્તિમાં કહ્યું છે કે
'
ક્ષપકશ્રેણિએ પહેાંચેલા મનુષ્ય આઠ કરતાં વધારે વર્ષના હાય; અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત એ ચારમાંથી ગમે એ એક હાય; અત્યન્ત શુધ્ધ પરિણામી હેય; ઉત્તમ . સ’ધયણુવાળા હોય; ' પૂત્ર” ના જ્ઞાનવાળે હૈય; અપ્રમત્ત હોય; અને શુકલધ્યાને પગત અથવા કેટલાકને મતે ધમ ધ્યાનોપગત હાય. વિશેષાવશ્યકવૃત્તિ પ્રમાણે પૂર્વધર અને અપ્રમત્ત સંયમી શુકલધ્યાનમાં રહીને પણ ક્ષષકશ્રેણિએ જાય. બીજાએ એટલે અવિરત આદિ સયમી ધ ધ્યાનમાં રહીને ક્ષપશ્રેણિ પ્રાપ્ત કરે. એને ક્રમ આ પ્રમાણે-એ ચાથાથી તે સાતમા સુધીમાંના હરકોઈ એક ગુણસ્થાને અન્તર્મુહૂત્તમાં એક સાથે પૂર્વના ( ચાર ) અનંતાનુબન્ધી કષાયાનો નાશ કરે. અને ત્યાર પછી અનુક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમકિતમાડુનીયનો નાશ કરે. આમ સાતે નષ્ટ થાય ત્યારે એ કૃતકરણ કહેવાય છે, વળી બધ્ધાયુ એટલે બાંધ્યુ છે આયુષ્ય જેણે એવા કોઈ પ્રાણી ક્ષપશ્રેણિનો આરમ કરતાં કરતાં અન‘તાનુમન્ત્રી કષાયાનો વિનાશ થયા પછી જીવિતના ક્ષયથી અનંતાનુઋન્ધી કષાયેાનો અન્ય કરે કેમકે એનુ મિથ્યાત્વરૂપ ખીજ અદ્યાપિ નષ્ટ થયું નથી. મિથ્યાત્વ ખીજ ક્ષીણ થાય તા તા પછી એ અનતાનુમન્ધીઓનો પુનઃ બંધ થતા નથી. ખીજ મળી ગયું એટલે અકુરો ફૂટે જ ક્યાંથી ?
અશ્વાયુ-ક્ષીણસપ્તક પ્રાણીના પરિણામ જો પડે નહીં (અને બન્યા અન્યા રહે ) તે મરણુ પશ્ચાત્ નિ સ ંશય દેવતા થાય, પણ જો એના પરિણામ પડે અર્થાત્ માળા પડે-ભાંગી જાય તેા તે વખતેની તેની શુધ્ધિને અનુમારે તે હરકોઇ અન્ય ગતિમાં ઉત્પન્ન થાય. વળી કેઇ અધ્ધાયુ તથા અક્ષતાચુ જીવ ક્ષેપક થઈને મૃત્યુ ન પામે તે પણ તે ઉપયુક્ત સમક (સાત વાનાં ક્ષીણ થતાં નિયમાત્ વિશ્રામ પામે છે. જે સકળ ક્ષપક હોય છે તે પ્રાણીનો એ સપ્તકના અંત લાવીને