Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 261
________________ ૨૩૦ અનંતાનુબંધીચતુષ્ક, સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીય, આત૫ નામ, આ ૧૦ પ્રકૃતિ વિના ૭૫ ને ઉદય હેય. અને પૂર્વ પ્રતિપન્ન ક્ષાયિક સમકિતીને છ સંઘયણને ઉદય હોય છે તેથી ૭૫ માં પાંચ સંધયણ ઉમેરતાં ૮૦ પ્રકૃતિને પણ ઉદય હેય. (૫૬) કુજાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધીચતુષ્ક, આહારકઠિક, જિનનામ, સમકિત મેહનીય, આતપ નામ, આનુપૂવ ચતુષ્ક, આ ૨૧ પ્રકૃતિ વિના ૭૪ પ્રકૃતિને ઉદય હેય. (૫૭) સૂક્ષ્મત્રિક, આતપ નામ, નરકાનુપૂર્વી, સમક્તિ મોહનીય, મિશ્ર મોહનીય જિનનામ, આહારકઠિક, આ ૧૦ વિના ૮૫ પ્રકૃતિને ઉદય હેય. (૫૮) જિનનામ, આહારકઠિક, સમકિત મેહનીય, મિશ્રમેહનીય, આ પાંચ વિના ૯૦ પ્રકૃતિને ઉદય હોય. (૫૯) સંસીને ૧૪ ગુણસ્થાન ગણીએ તે અભિપ્રાયે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, જાતિચતુષ્ક, આ આઠ વિના ૮૭ હેય. સંસીને ભાવ મનની અપેક્ષાએ ૧૨ ગુણસ્થાન ગણીએ તે જિનનામ વિના ૮૬ પ્રકૃતિને ઉદય હેય. (૬૦) પ્રથમના પાંચ સંઘયણ, પ્રથમના પાંચ સંસ્થાન, શુભ વિહાગતિ, સુભગ, આદેય, નરકત્રિક, દેવ ત્રિક, વૈક્રિય અંગોપાંગ, સમકિત મેહનીય, મિશ્ર મોહનીય, જિનનામ, આહાકદ્વિક, પુરુષવેદ સ્ત્રી વેદ ઉચ્ચ ગોત્ર આ ૨૮ પ્રકૃતિ વિના ૬૭ પ્રકૃતિને ઉદય હેય. છઠ્ઠા કર્મગ્રન્થના અભિપ્રાય આ ૬૭ પ્રકૃતિમાં પ્રથમના પાંચ સંઘયણ, પ્રથમના પાંચ સંસ્થાન શુભ વિહાગતિ, સુભગ, આદેઆ ૧૩ પ્રકૃતિ ઉમેરતાં ૮૦ પ્રકૃતિને ઉદય હેય. અહિંયા વૈક્રિય શરીર વાઉકાય આશ્રયી ગયું છે. (૬) ચાર આનુપૂર્વી વિના ૯૧ પ્રકૃતિને ઉદય હેય. (૬૨) આહારદિક, ઔદારિકદિક, વૈક્તિદિક, વિહાગતિદ્રિક, છ સંધયણ, છ સંસ્થાન, ઉપઘાત, પરાઘાત, ઉગ્રવાસ, ઉદ્યોત, આત૫, પ્રત્યેક, સાધારણ સુવર દુઃસ્વર, મિશ્ર મેહનીય, નિદ્રા પાંચ આ ૩૫ પ્રકૃતિ વિના ૬૦ પ્રકૃતિને ઉદય હેય ૭૭ શ્રવ સત્તા દ્વારા પરિચય - ધ્રુવસત્તાની ૧૩૦ પ્રકૃતિ છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય , વેદનીય ૨, સમકિત મેહનીય અને મિશ્ર મેહનીય સિવાયની ૨૬ મેહનીય, નીચ ગોત્ર, અંતરાય પ, વિક્રિયસપ્તક, આહારકસપ્તક, દેવદ્રિક, નરકશ્ચિક, મનુષ્યદ્વિક, જિનનામ-આ ૨૧ પ્રકૃતિ વિના નામકર્મની ૮૨. આ ૧૩૦ પ્રકૃતિ દરેક જીને નિશ્ચય કરીને સમકિત પામ્યા પહેલા હોય છે. વિવેચન (૧-૨૯) (૩૧-૩૮) (૪૧-૪૩) (૪૫-૫૪) (૫૬-૬૨ ) માર્ગણામાં ૧૩૦ પ્રકૃતિની સત્તા હેય. સંપૂર્ણ પ્રવૃતિઓ સત્તામાં હોય (૩૦) જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૯, અંતરાય ૫, ૧૬ કષાય ૯ નેકષાય, મિથ્યાત્વ મેહનીય, સ્થાવરદ્રિક, આતપ, ઉદ્યોત તિર્યચક્રિક, એકેન્દ્રિયાદિજાતિ ૪, સાધારણનામ. આ ૫૬ પ્રકૃતિ વિના ૭૪ ની સત્તા હોય. (૩૯-૪૦) ૧૩૦ ની સત્તા જણાવી છે તે ઉપશમશ્રેણિએ જેણે અનંતાનુબંધી ઉપશમાવ્યા છે એવા જીવોને આશ્રયી સમજવી. (૪૪) ૭૪ પ્રકૃતિ સત્તામાં હેય. કેવળજ્ઞાનવત. (૫૫) અનંતાનુબંધીચતુષ્ક તથા મિથ્યાત્વ. આ પાંચ ૧૩૦માંથી બાદ કરતાં ૧૨૫ સત્તામાં હેય.

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280