________________
૨૨૧
પરિચય અન્ય ભવમાંથી આવી ઉત્પન્ન થવું તેનું નામ આગતિ. જેમ મનુષ્ય ગતિ છેડી દેવગતિમાં આવ્યા ત્યારે દેવની આગતિ થઈ.
વિવેચન (૧) દેવ અવીને દેવ ન થાય. તેમજ નારકીને જીવ દેવ ન થાય. ગર્ભજ પર્યાપ્તા ૧૦૧ મનુષ્ય તેમજ પાંચ ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા અને પાંચ સંમૂછિમ તિર્યંચ પર્યાપ્તા દેવ થાય (૨) ૮૪ પંદર પરમાધામી મરીને જલચર થતા હોવાથી અહિંયા પરમાધામી બાદ કર્યા છે.) પર્યાપા દેવ, તેઉકાય તેમજ વાઉકાયના આઠ ભેદ (સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપયા) સિવાયના ૪૦ તિર્યચ, ૧૦૧ સંછિમ અપર્યાપ્ત મનુષ્ય તેમજ પંદર કર્મભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ ૧૩૧, પહેલેથી છ નારક સુધીના છેવો મનુષ્ય થાય પરંતુ તે અસંખ્યાતા વર્ષના આયુવાળા મનુષ્યો ન થાય સાતમી નારકીનાં છે તે ગર્ભજ તિર્યંચમાં જ ઉપજે. (૩) ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન તથા ૯ માંથી બારમા દેવલેક સુધીના દેવ તેમજ નવ કાન્તિક દે એ સત્તાવીશ પ્રકારના પર્યાપ્તા દેવો સિવાય બાકીના ૭૨ પર્યાપ્તા દે, ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા અને અપર્યાપ્તા તથા ૧૦૧ સંમહિમ મનુ કુલ ૧૩૧, નારકી તેમજ તિર્યંચના બધા છો તિર્યંચમાં ઉપજી શકે. (૪) દેવ તથા નારકી ચવીને નારકી ન થાય. ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્ય તેમજ પાંચ તિર્યંચ ગર્ભજ પર્યાપ્તા અને પાંચ સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિય"ચ પર્યાપ્ત એમ કુલ ૧૦ તિયચ. (૫) ૧૦ ભવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ તિર્યગજાંભક, જયોતિષી, પહેલે તથા બીજે દેવલોક, અને એક કિલ્પિષી સિવાય ૪૯ દે, ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્ય અપર્યાપ્તા અને કર્મભૂમિના પર્યાતા તથા અપર્યાપ્તા મળી કુલ ૧૩૧ મનુષ્યો અને બધા તિર્યએ એકેન્દ્રિયમાં ઉપજે. નારકીના એકન્દ્રિયમાં ઉપજતા નથી. ૧૫ પરમાધામી કાળ કરીને અંડગલક મચ્છ થતા હોવાથી એકેન્દ્રિયમાં આવે નહિ કેમકે દ્રવ્ય લોકપ્રકાશ સર્ગ ૮ માં કહ્યું છે કે–પરમાધામી મરીને અંડગલક મ થાય છે. (૬) દેવ તથા નાકે બેઈન્દ્રિયમાં ઉપજતા નથી. ૧૦૧ સંમૂચ્છિમ મનુષ્ય અને ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા તથા અપર્યાપ્તા મળી કુલ ૧૩૧ મનુષ્યો તેમજ બધા તિર્યંચે ઉપજે છે, પરંતુ એટલું વિશેષ જાણવું કે અસંખ્યાત વર્ષના યુવાળા તિર્યો તથા મન ઉત્પન્ન ન થાય. (૭-૮) બેઈન્દ્રિય પ્રમાણે જાણવું. (૯) ૯૯ પર્યાપ્તા દે, ૧૦૧ સંમુરિજી મ અપર્યાપ્તા મનુષ્યો, ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતfપના ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા તેમજ ૧૫ કર્મભૂમિના અપર્યાપ્ત કુલ ૨૧૭ મનુષ્ય, બધા તિર્યંચ, સાત નારકી પર્યાપ્તા-આટલા છે પંચેન્દ્રિયમાં ઉપજે. (૧૦-૧૧) એકેન્દ્રિય પ્રમાણે જાણવું. અહિંઆ દેવતાના ૪૯ ભેદ લખ્યા છે તે બાદર પર્યાપ્તા માં લાગુ પડે છે. (૧૨-૧૩) બેઈન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૪) એકેન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૫-ર૦) પંચેન્દ્રિય પ્રમાણે જાણવું, પરંતુ દેવતા અને નારકી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા નહિ હોવાથી અપર્યાપ્તા ગ્રહણ કર્યો નથી. (૨૧) ૪ પર્યાપ્તા દેવો, ૧૦૧ સંમૂર્ણિમ મનુષ્યો તથા ૧૫ કર્મભૂમિના પર્યાપ્તા અને પર્યાપ્તા ૩૦ મળી કુલ ૧૩૧ મનુષ્યો, બધા તિર્યંચે અને સાત પર્યાપ્તા નારક છેવો નપુંસકવેદ પામે. ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતર્દીપના મનુષ્યો મૃત્યુ પામીને દેવલોકમાં જાય, તેથી નપુંસકવેદમાં ન આવે. ચોથા