________________
૧૮
ખીજા ‘સાસ્વાદન' ગુરુસ્થાનના કાળ છે ‘આવળી ' જેટલા છે. એ પૂર્વે કહેલ' છે. ચાથા ગુરૂસ્થાનના તેત્રીશ સાગરોપમથી કઇંક અધિક છે, કેમકે એ ( ચાથા ગુરુસ્થાનવાળા પ્રાણી ) સર્વાસિષ્ઠ દેવત્વને વિષે તેત્રીશ સાગરોપમ સુધી રહી અવિરત સમ્યકત્વ પામી ત્યાંથી પુનઃ અહિં પણ આવે છે અને જયાં સુધી અહિ' પશુ વિતી પામતા નથી ત્યાં સુધી તે ચાથે ગુણસ્થાનકે રહે છે.
પાંચમુ અને તેરમું—એ બેઉ ગુણસ્થાનકનો સ્થિતિકાળ ક્રોડ પૂર્વથી આશરે નવ વ ન્યૂન છે.
અન્તિમ ગુણસ્થાનના સ્થિતિકાળ વિલંબ કર્યાં વિના તેમ ઉતાવળ કર્યા વિના ર્ડ, અ, ણુ, ન, મ એ પાંચ અક્ષરેશ ખેલતાં જેટલે સમય લાગે તેટલે છે.
શેષ આઠ રહ્યાં એમને સ્થિતિકાળ-‘અન્તર્મુહૂત્ત' જેટલા છે. કેટલાક વળી આ આઠે માંહેલા એ-છઠ્ઠા અને સાતમાંના કાળ, કોડ પૂર્વથી કઇક ન્યૂન છે એમ કહે છે.
એ સંબધમાં ભગવતી સૂત્રમાં એમ કહ્યુ છે કે
૬ પ્રમત્ત ' અને ‘ અપ્રમત્ત ’માં વંતા સ ́યમી-સાધુઓના સર્વાં પ્રમત્તકાળ કેટલેા હાય ? ઉત્તર—ડે મડિયા ! એક જીવને આશ્રયીને ‘જવન્ય’ એક સમય અને ‘ઉત્કૃષ્ટ ' ક્રેડ પૂર્વથી કઇક ન્યૂન; અને નાના જીવાની અપેક્ષાએ સ`કાળ.’ આ ઉપર ટીકા છે તે આ પ્રમાણે
અહિ' જઘન્ય એક સમયના કાળ કેમ કહ્યો ?
ઉત્તર—પ્રમત્ત સંયમ 'ગીકાર કરીને અન્ય સમયે જ મરણ પામવાથી, પ્રશ્ન—પૂર્વ ફ્રોડથી કંઇક ન્યૂન, એમ કહ્યુ' એ શી રીતે ?
ઉત્તર—પ્રમત્ત અને અપ્રમત્ત-એ પ્રત્યેક ગુણસ્થાનની સ્થિતિ અન્તર્મુહૂત્ત'ની જ છે, અને એમના પર્યાય એકત્ર કરીએ એટલે ઉત્કૃતઃ કઇક ન્યૂન કોડ પૂર્વ થાય છે, એમાં પણ ‘ અપ્રમત્ત ’ની અપેક્ષાએ ‘ પ્રમત્ત 'ના અન્તર્મુહૂર્તો મોટાં કલપ્યા છે. એટલે અન્તર્મુહૂત્તની સ્થિતિવાળા પ્રમત્ત ગુણસ્થાનના સર્વકાળ એકત્ર કરીએ તા ક્રોડ પૂર્વ'થી કઈક ન્યૂન થાય છે. કેટલાકના વળી એવા મત છે કે ‘ પ્રમત્ત ’નેા સ્થિતિકાળ ઉત્કૃષ્ટ * ફ્રોડ પૂર્વથી આઠ વર્ષ ન્યૂન ' છે. ‘ અપ્રમત્ત ’ના સંબંધમાં પણ એમ જ સમજવું, ફેર એટલે કે ‘ અપ્રમત્તકાળ ’ની અંદર રહેનારનુ અામુ હૂર્તની અંદર મૃત્યુ થતું નથી. વળી ‘ચૂર્ણિકારના તા એવા મત છે કે પ્રમત્ત સજમી વિના ખીજા સર્વ સર્વવિરતિ અપ્રમત્ત' કહેવાય છે; કેમકે એમને પ્રમાદના અભાવ છે-પ્રમાદ હેાતા જ નથી. આવા સ’યમી વળી ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરીને અન્તર્મુહૂર્તની અંદર મૃત્યુ પામવાથી જધન્યકાળ પમાય છે, ' કઇંક ચૂન કે।ડ પૂર્વ ' કહ્યો એ કાળ તા કેવળીને આશ્રયીને કહ્યો છે.
અહિ‘ જિનેશ્વર પ્રભુએ જે એક જીવની અપેક્ષાએ કહ્યુ` છે, તે પ્રાપ્તિરૂપને ત્યજીને કહ્યું છે. હવે આ ગુણસ્થાનાના અન્તર વિષે કંઈક વર્ણન કરીએ.
‘ સાસ્વાદન 'નું અન્તર જઘન્યતઃ એક પત્યેાપમના અસખ્યાતમા ભાગ જેટલું છે; અને શેષ તેરમાંહના દશ ગુણસ્થાનાનું અન્તર અન્તર્મુહૂત્તનું છે.