________________
૩૦ કુલરિદ્વાર
પરિચય નિ એટલે ઉત્પત્તિસ્થાન-અર્થાત્ તેજસ અને કામણ શરીર યુક્ત જી ઓઢારિક વિગેરે પુદ્ગલ વડે જે સ્થાને જોડાય તે સ્થાનનું નામ નિ કહેવાય છે.
જો કે વ્યક્તિભેદે તે નિઓ અસંખ્ય પ્રકારની થઈ જાય છે, કારણ કે સર્વ જીનાં શરીરની સંખ્યા કેટલી છે અને પ્રત્યેક વ્યક્તિગત ગણતાં વણુદિ ભેદથી તેટલી થાય જ; પરંતુ અહિયા વ્યક્તિભેદે ગણત્રી ગણવાની નથી. તેમજ તે રીતે ગણત્રી પણ અશકય છે તેથી સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળી સવનિની એકત્ર એક જાતિ થઈ કહેવાય અને એ પ્રમાણે કરીએ તે જ પ્રતિ જીવરાશિમાં ૮૪ લાખની સંખ્યાએ થતી નિની ગણત્રી મળી રહેશે.
યોનિ સંબંધી વ્યાખ્યા કહીને હવે કઈ જવનિકાયમાં કેટલી કલકેટી છે તે કહે છે. કલકેટી એટલે શું? જેઓની ઉત્પત્તિ નિમાં થાય તે કુલ કહેવાય, અનેક પ્રકારનાં જીની એક જ યોનિમાં પણ બહુ કલે ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે એક જ છાણના પીંડની અંદર કૃમી, વીંછી, કીડા વિગેરે અનેક પ્રકારનાં ક્ષુદ્ર પ્રાણીઓના અનેક કુલે હોય છે. કુલકેટિની સંખ્યા એક કરોડને સાડી સત્તાણું લાખની છે.
વિવેચન
(૧-૨) જુઓ બૃહતસંગ્રહણી ગાથા ૩૨૨ (૩) પૃથ્વીકાય ૧૨ લાખ, અપૂકાય સાત લાખ, તેઉકાય ત્રણ લાખ, વાઉકાય સાત લાખ, વનસ્પતિકાય ૨૮ લાખ, બેઇન્દ્રિયની સાત લાખ, તેઈન્દ્રિયની ૮ લાખ, ચૌરેન્દ્રિયની ૯ લાખ, જલચર ૧૨ લાખ, ચતુપદ ૧૦ લાખ, ઉરપરિસર્પ ૧૦ લાખ, ભુજ પરિસર્ષની ૯ લાખ, બેચર પક્ષીઓની ૧૨ લાખ-આ સર્વ જીવ તિર્યંચ ગતિમાં હોવાથી કુલ એક કોડ સાડીતરીશ લાખ (૫-૬) જુએ બહાસંગ્રહણી ગાથા ૩૨૨ (૭-૮) જુઓ આચારગિ સ તથા બૂડત સંગ્રહણી (૯-૧૪) પંચેન્દ્રિય માર્ગણાએ એકેન્દ્રિયની ૫૭ લાખ, વિકન્દ્રિયની ૨૪ લાખ એમ કુલ ૮૧ લાખ વઈને એક કોડ ૧૬ લાખ કુલટિ હેય (૧૫) એકેન્દ્રિયની ૫૭ લાખ વને બાકીની બધી લાભ (૧૬) પંચેન્દ્રિયવત (૧૭) ત્રસકાયત વિલેન્દ્રિય જીવેમાં વચનયોગ હાય માટે (૧૮) પૂરેપૂરી (૧૯-૨૦) નારકીની ૨૫ લાખ વજીને પંચેન્દ્રિયવત, (૨૧) દેવતાની ૨૬ લાખ વજીને (૨૨-૨૫) પૂરેપૂરી (૨૬) પંચેન્દ્રિયવત પન્નવણું સૂત્ર પંચમ પર્યાયપદ પત્ર ૧૯૩માં જુઓ. સિદ્ધાન્તના મતે વિકલેન્દ્રિય અપર્યાપ્ત અવસ્થામાં સારવારને ગુણસ્થાન માન્યું છે તે અભિપ્રાયે મતિજ્ઞાનમાં વિકસેન્દ્રિયની ૨૪ લાખ ગ્રહણ કરીએ તો એક કોડ સાડી ચાલીસ
૧૩