________________
૧૩૮
૪ પારિતાપનિકી--પિતાને અથવા પરને તાડનાદિ કરવારૂપ પરિતાપ ઉત્પન્ન કરવા વડે જે ક્રિયા લાગે છે..
૫ પ્રાણુતિપાતિકી-પિતાનો અથવા પરના જીવિતને નાશ કરવા વડે જે ક્રિયા લાગે છે.
૬ આરંભિકી–પૃથ્વીકાયાદિક ઇની હિંસા થાય તેવી રાંધવાદિક પ્રવૃત્તિ માટે જે ક્રિયા થાય તે. - ૭ પારિગ્રહિકી-ધન, ધાન્યાદિ વસ્તુને સંગ્રહ કરવાથી તથા તેના પ્રત્યેની મૂછવડે જે ક્રિયા લાગે છે.
૮ માયાપ્રત્યયિકી-માયા -કપટવડે જે કિયા લાગે છે.
૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી-શ્રી જિનેશ્વર ભગવંતે કહેલાં સત્ય તની અશ્રધ્ધાવડે જે ક્રિયા લાગે છે.
૧૦ અપ્રત્યાખ્યાનિકી-હિંસાદિ વ્યાપારને ત્યાગ નહીં કરવાવડે અથવા અવિરતિવડે જે ક્રિયા લાગે છે.
૧૧ દષ્ટિકી--રાગાદિથી સજીવ કે નિર્જીવ વસ્તુઓના દર્શનવડે જે ક્રિયા લાગે તે.
૧૨ પૃષ્ટિકી-રાગાદિથી જીવાજીવાદિક વસ્તુઓને સ્પર્શ કરવાવડે જે ક્રિયા લાગે તે અથવા રાગદ્વેષથી પ્રશ્ન કરવાવડે જે ક્રિયા લાગે તે પૃચ્છિકી પણ કહેવાય છે.
૧૩ પ્રાતિત્યકી-જીવ અને અજીરને આશ્રયીને રાગદ્વેષ કરવાવડે જે ક્રિયા લાગે છે.
૧૪ સામતેપનિપાતિકી-પિતાના પુત્ર, શિષ્ય, હસિત, અશ્વ વિગેરેને તરફથી જેવા આવતાં અને પ્રશંસા કરતાં મનુષ્યને જોઈને હર્ષ કરવાથી જે ક્રિયા લાગે છે. અથવા તે ઘી, તેલ વિગેરેના પાત્રો ઉઘાડા મૂકવાથી તેમાં ત્રસ જીવે પડે તેથી જે ક્રિયા લાગે છે.
૧૫શિશ્વિકી–જીવ અને અજીવને યંત્ર દ્વારા છોડવાથી જે ક્રિયા લાગે તે અથવા રાજાદિની આજ્ઞાથી અસ્ત્ર-શસ્ત્રાદિક ઘડાવવાવડે જે ક્રિયા લાગે તે નૈશિસ્ત્રિકી કહેવાય છે. (શ્રી નવતત્વભાષ્યમાં, બીજાએ ઉપદેશેલ અને લાંબા કાળ સુધી ચાલ્યા આવતાં પાપનું ભાવપૂર્વક અનુમોદન કરવાથી જે કિયા લાગે તેને નૈષ્ટિકી ક્રિયા કહેલ છે.) - ૧૬ સ્વસ્તિકી-શ્વાનાદિ જીવવડે અને શસ્ત્રદિવડે પિતાના હાથે જેને મારવાથી જે ક્રિયા લાગે છે. - ૧૭ આજ્ઞાપનિકી (આયનિકી)-જીવ અને અજીવને આજ્ઞા કરવાથી જે ક્રિયા લાગે તે અથવા બીજા પાસે કઈ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે છે..
૧૮ વેદારણિકી-છવ અને અજીવને વિદારણ કરવાવડે જે કિયા લાગે છે અથવા બીજાના દુશ્ચરિતના પ્રકાશવડે તેની માન-પૂજાને નાશ કરવા દ્વારા જે ક્રિયા લાગે છે અથવા બીજા એને છેતરવાવડે જે કિયા લાગે તે વૈદારણિકી કહેવાય છે.
૧૯ અનાગિકી-ઉપગ રહિત પ્રવૃત્તિ કરતાં જે ક્રિયા લાગે છે.
૨૦ અનવકાંક્ષપ્રત્યયિકા-આ લેખ ને પરલેક વિરુદ્ધ કાર્ય કરવાવડે અથવા તે જિનેશ્વરે કહેલ કર્તાને પ્રમાદને અંગે અનાદર કરવાથી જે ક્રિયા લાગે છે.
૨૧ પ્રાગિકી-પ્રગહિંસાદિ દુષ્ટ કાયવ્યાપારવડે, કઠેર અને અસત્ય બોલવારૂપ વચનવ્યાપારવડે અને દુષ, ઇર્ષ્યા કે અભિમાનાદિક અને વ્યાપારવડે જે ક્રિયા લાગે છે,