________________
૨૦૮
( :
( ૨૦ ) કષાયમાં પુરુષવેદ તથા નપુસકવેદન હાય. યાગમાં આહારદ્દિક ન હોય. ( ૨૧ ) કષાયમાં પુરુષવેદ તથા સ્ત્રીવેદ ન હાય. (૨૨) કષાયમાં ચારે પ્રકારના ક્રોધ તથા નવાકષાય મળી કુલ તેર કષાય હાય (૨૩) કષાયમાં ચારે પ્રકારના માન તથા નવ તાકષાય મળી કુલ તેર કષાય. (૨૪) કષાયમાં ચારે પ્રકારની માયા તથા નવ નાકષાય મળી કુલ તેર કષાય. (૨૫ ) કષાયમાં ચારે પ્રકારના લાભ તથા નવ નાકષાય મળી કુલ તેર કષાય. (૨૬-૨૮) મિથ્યાત્વ ન જ હોય. અનંતાનુબધીની ચોકડી સિવાય શેષ એકવીશ કષાય. (૨૯) મિથ્યાત્વ તથા અવિરતિ ન જ હોય. ક્યાયમાં સંજવલન ચારે કષાય અને નવ તાકષાય મળી તેર હાય. યોગમાં ઔદારિકમિશ્ર તથા કાર્માંણુ કાયયોગ ન હેાય. ( ૩૦ ) મનના ખે-પહેલા તથા ચેાથેા, વચના પણ પહેલા તથા ચાથેા, ઔદારિક, ઔદ્રારિકમિશ્ર અને કાણુ, તેમાંથી ઔદારિકમિશ્ર કેવળ સમુદ્ધાતના ખીજે, છઠ્ઠું તથા સાતમા સમયે હાય, કાણુ કાયયેાગ ત્રીજે, ચેાથે અને પાંચમે સમયે હાય. એમ કુલ મળીને કેવળીભગવંતને સાત યાગ હાય. (૩૧–૩૩) આહારકદ્વિક વિના ૫૫. ( ૩૪-૩૫) મન:પર્યવજ્ઞાન પ્રમાણે. (૩૬ ) સજ્વલન ચાર કષાય તથા સ્ત્રીવેદ સિવાય શેષ આ કષાય મળી કુલ બાર કષાય, તથા ચાર મનના, ચાર વચનના અને એક ઔદારિક કાયયેાગ મળી નવ યોગ હોય. મિથ્યાત્વ અને અવિરત હોય જ નહિ. (૩૭) સજ્વલનના ફક્ત એક લાભ જ હોય. યાગ ઉપર પ્રમાણે. ( ૩૮ ) આહારકદ્રિક અને વૈક્રિયદ્વિક સિવાય અગીઆર યોગા હોય. (૭૯) ત્રસકાય વિના અગ્યાર અવિરતિ, અનંતાનુબંધી ચાકડી તથા પ્રત્યાખ્યાન ચાકડી એ આડ કષાય સિવાય શેષ સત્તર કષાય હોય. ઔદારિકમિશ્ર, આહારકદ્રિક અને કાણ કાયયોગ સિવાય શેષ અગ્યાર યાગેા હોય છે. (૪૦ ) આહારદ્રિક ન હોય; શેષ તેર યાગ હોય. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય પૂરેપૂરા હોય. ( ૪૧ ) ઔદારિકમિશ્ર તથા કાર્માંણુ કાયયેાગ ન હોય. રોષ તેર યાગ હોય. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય પૂરેપૂરા. (૪૫ ) પૂરેપૂરા. ( ૪૩ ) અવધિજ્ઞાન પ્રમાણે. (૪) કેવળજ્ઞાન પ્રમાણે. (૪૫-૫૧ ) પૂરેપૂરા. ( પર) આહારકદ્રિક સિવાય તેર યાગ હોય. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય પૂરેપૂરા હોય. (૫૩) મિથ્યાત્વ ન હોય. અવિરતિ પૂરેપૂરા હોય. કાયમાં અનંતાનુબંધીની ચેાકડી ન હોય. યાગમાં આહારદ્દિક ન હોય. મતાન્તર ઔદારિકમિશ્ર, વૈક્રિયમિત્ર, અને કા`ણુકાયયેગ આ ત્રણ યોગ ધટે નિહ કેમકે ઉપશમસમિતી જીવ મરણ પામે નહિ માટે મતાંતરે ઉપશમસમિકતી છત્ર કાળ કરે અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યાં અપર્યાપ્તાવસ્થામાં કાણુ કાયયાગ, વૈક્રિયમિશ્ર કાયયાગ, એમ બાર પણ ઘટે. પરંતુ ઔદારિકમિશ્ર માટે વિચારવા યોગ્ય છે. ( ૫૪-૫૫ ) મિથ્યાત્વ ન હોય, અવિરતિ પૂરેપૂરા. અવિરતિ પૂરેપૂરા હોય. કષાયમાં અનંતાનુબંધીની ચોકડી ન હોય. યોગ પૂરેપૂરા. ( ૫૬ ) મિથ્યાત્વ ન હોય, અવિરતિ પૂરેપૂરા હોય. કાયમાં અનંતાનુબધીની ચોકડી ન હોય. યાગમાં ચાર મનના, ચાર વચનના, ઔદારિક કાયયેાગ અને નૈષ્ક્રિય કાયયાગ મળી દશ યાગ હોય. ( ૫૭) મિથ્યાત્વ ન હોય. અવિરતિ પૂરેપૂરા હોય. કષાય પૂરા હોય. આહારકિ વિના તેર યાગ હોય. ( ૫૮ ) આહારકર્દિક ન હોય, રોષ બધું હોય. ( ૫ ) પુરેપુરા. ( ૬૦ ) અનાભાગિક મિથ્યાત્વ, મન સિવાય શેષ અગ્યારની અવિરતિ, પુરુષવેદ તથા સ્ત્રીવેદ સિવાય શેષ ત્રેવીશ કષાય, તેમજ ઔદારિકકિ, વૈદ્રિક, કાÖણુ કાયયેાગ તથા અસત્યામૃષા મળી કુલ છ યાગ. ( ૧ ) પૂરેપૂરા. ( ૧૨ ) કષાય પૂરેપૂરા. તથા યાગમાં એક કાણું કાયયોગ હોય, મતાંતરે ફક્ત એક અનાભાગિક મિથ્યાત્વ અને કાયની અવિરતિ, એમ તેત્રીશ. જો કે કેટલાક પાંચ મિથ્યાત્વ, પાંચ ઇન્દ્રિયાનું ટાપણું તેમજ મનનુ છૂટાપણું', એમ પણ માને છે પરંતુ વિચાર કરતાં ૩૩ બેસે છે. તત્ત્વ કેવળી ભગવન્ત જાણે.