________________
૨૪. ધ્યાન દ્વાર
ગની એકાગ્રતા કે ગને નિરોધ કરે તે ધ્યાન. ઉત્તમસંહનન (વજવંભનારાચ, વજ. નારાય, નારાચ અને અર્ધનારાચ એ ચાર સંઘયણ)વાળા ને એકાગ્રપણે ચિંતાને રાધ તે યાન જાણવું. જુઓ તરવાર્થ સૂત્ર અ. ૯. સૂત્ર ૨૭.
આર્તધ્યાન, રૌદ્રધાન, ધર્મસ્થાન અને શુકલધ્યાન-એ ચાર પ્રકારનાં સ્થાન છે. તે દરેક ધ્યાનના ચાર-ચાર ભેદ છે એટલે સેળ પ્રકારનાં ધ્યાન છે. આધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે–
૧ વિયોગ-સ્વજનાદિ ઈણ વરતુને વિગ થવાથી ચિંતા, શોક થાય તે.
૨ અનિષ્ટસાગ–અનિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતાં આ વસ્તુને વિનાશ કયારે થાય તેવા પ્રકારની ચિંતા કરવી તે.
૩ રેગચિંતા–શરીર રોગ થવાથી જે ચિંતા થાય તે. ૪ અગ્રશચ–ભવિષ્યના સુખદુઃખની ચિંતા કરવી.
આ આધ્યાન અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયતેને હોય છે. (માગપ્રાપ્તિ પછી આ વાત સમજવી.), રોદ્રધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે –
૧ હિંસાનુબધી તીવ્ર ઠેષ કે સવાર્થને અંગે પ્રાણીઓની હિંસા કરવા સંબંધી જે સતત વિચારણા કરવી તે.
૨ મૃષાનુબંધી–અસત્ય બોલવા માટે નિરંતરની જે વિચારણા કરવી તે.
૩ રતેયાનુબંધી–ચેરી કરવી તેમ જ પારકાનું દ્રવ્ય હરણ કરી લેવા સંબંધી વિચા. રણ કરવી તે..
૪ સંરક્ષણનુબંધી–ધનાદિક જે પરિગ્રહ આપણી પાસે હોય તેનું સંરક્ષણ કરવાની સતત વિચારણા. આ ધ્યાન અવિરતિ અને દેશવિરતિને હોય છે, ધર્મધ્યાનનાં ચાર પ્રકાર આ પ્રમાણે
૧ આજ્ઞાવિચય–જિનેશ્વર સર્વજ્ઞ અને રાગ-દ્વેષ રહિત છે, માટે તેમની આજ્ઞા પ્રમાણભૂત છે, તેવી વિચારણા
૨ અપાયવિચય–રાગ-દ્વેષાદિવડે ઉત્પન્ન થતાં કષ્ટ-અપાયે-ખેને વાસ્તવિક વિચાર
૩ વિપાકવિચય–“સર્વ પ્રકારનું સુખ અથવા દુઃખ કમનું ફળ છે, ક પ્રાણીઓને વિચિત્ર પ્રકારનાં ફળ આપે છે.” આવી રીતે કમનાં ફળને પ્રતિક્ષણ વિચાર કર્યો કરે છે.
૪ સંસ્થાળવિચય-અનાદિ અનંત પડુ દ્રવ્યાત્મક લેકના સ્વરૂપને વિચાર કરે. આ ધ્યાન અપમત્ત સંયત તેમજ ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ગુણસ્થાનકવાળાને હોય છે.