Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 264
________________ નામ, ઉચ્ચગોત્ર અને શાતા વેદનીય. આ ત્રણ હેય. (૩૮) એ શાતા વેદનીય હેય. (૩૮) છ સંધયે, પહેલા સિવાય પાંચ સંસ્થાન, જાતિ ચતુષ્ક, સ્થાવરચતુષ્ક, નરકત્રિક, મનુષ્યત્રિક, દુર્ભગત્રિક, આતપનામ, તિર્યચત્રિય, ઉદ્યોતનામ, અશભ વિહાયોગતિ, ઔદારિકદિકઆહારકદિ નીચગાત્ર આ ૩૦ પ્ર વિના ૩૬ હેય. (૪૦) આહારદિક વિના ૭૩ હેય. (૪૧-૪૨) ૭૫ પ્રકૃતિ હેય. (૪૭) ૪૪ પ્રકૃતિ હોય. અવધિજ્ઞાનવત.(૪૪) એક શાતા વેદનીય હાય. (૪૫-૪૭) આહારદિક વિના ૭૩ પ્રકૃતિ હોય (૪૮) નરકત્રિક, સુમત્રિક, વિશ્લેન્દ્રિયત્રિક, આ નવ વિના ૬૬ પ્રકૃતિ હેય. (૪૯) તેલેસ્યામાં નવ પ્રકૃતિ બાદ કરી તે તદુપરાંત એકેન્દ્રિયનામ, સ્થાવરનામ, આતપનામ, આ બાત કરતાં ૬૩ પ્રકૃતિ હેય. (૫૦) નરકનિક, સુમત્રિક, વિકસેન્દ્રિયત્રિક, તિર્યંચત્રિક, એકેનિય, સ્થાવર, તપ, ઉદ્યોત, આ ૧૬ વિના ૫૦ હોય. (૫૧) ૭૫ હેય. (૫૨) આહારદિક, જિનનામ સિવાય ૭૨ હેય. (૫૩) અવધિજ્ઞાનમાં ૪૪ પ્રકૃતિ કહી છે તેમાંથી મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય, આ બન્ને બાદ કરતાં ૪૨ હાય કારણ કે ઉપશમ સમકિતમાં આયુબંધ થતું નથી. (૫૪-૫૫) ૪૪ હોય અવધિજ્ઞાનવત (૫) પહેલા સિવાયના પાંચ સંધયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, જાતિચતુષ્પ, સ્થાવરચતુષ, તિર્યચત્રિક, નરકત્રિક, દુર્ભગત્રિક, આહારકીર્દિ, જિનનામ, અશુભ વિહાગતિ, નીચગેત્ર, ઉદ્યોતનામ, આતપનામ, મનુષ્ય આયુષ્ય, દેવાયુષ્ય, આ ૩૬ પ્રકૃતિ વિના ૩૯ હેય. (૫૭) જાતિચતુષ્પ, સ્થાવરચતુષ્ક, નરકત્રિક, હુડકસંસ્થાન, સેવાસંધયણુ, આતપ, આહારદિક, જિનનામ, આ ૧૭ વિના ૫૮ હાય (૫૮) ૭૨ હેય, અભવ્યવત (૫૯) ૭૫ હેય. (૬૦) ૭૨ હેય, અભવ્યવત (૬૧) ૭૫ હેય. (૬૨) આયુષ્ય ૪, આહારકકિક, નરકક્રિક, આ આઠ વિના ૬૭ હેય. ૮૨ અપરાવર્તમાન દ્વાર પરિચયજ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય ૪, અંતરાય ૫, નામકર્મની ધ્રુવબંધી “ પરાઘાત, ઉઅવાસ, જિનનામ ભય, જુગુપ્સા, મિથ્યાત્વમેહનીય-આ ૨૯ પ્રકૃતિ અપરાવતમાન દ્વારની છે. વિવેચન (૧) (૨) (૪) (૯) (૧૫૨૫) (૪૦-૪ર) (૪૫-૫૧) (૫૯)(૬૧-૬૨) આટલી માગંણમાં ૨૯ પ્રકૃતિઓ સંપૂર્ણ લાભ. (૩) જિનનામ સિવાય ૨૮ હોય. (પ-૮) ૨૮ હેય. તિર્યંચગતિવત. (૧૦-૧૪) ૨૮ હેય. તિર્યંચગતિવત (૨૬૯) મિથ્યાત્વ વિના ૨૮ હેય. (૩૦) એક પણ ન હોય કારણ કે ૨૯ પ્રકૃતિમાંથી એક પણ પ્રકૃતિને બંધ કેવળીને હેતો નથી. (૩૧-૩૩) ૨૮ હેય. તિર્યંચગતિવત- (૩૪-૩૬) મતિજ્ઞાનવત, (૩૭) શાનાવરણીય પ, દશનાવરણીય ૪, અંતરાય પ, આ ૧૪ હોય. (૩૮)એક પણ ન હોય. કેવળજ્ઞાનવત. (૩૯) ૨૮ હેય. મતિજ્ઞાનવત. (૪૩) ૨૮ હેય. અવધિશાનવત (જ) એક પણ ન હોય. કેવળજ્ઞાનવતે. (૫૨) ૫૮ હોય. તિર્યંચગતિવત. (૫૩–૫૫) ૨૮ હોય મતિજ્ઞાનવત. (૫૬-૫૭) ૨૭ હેય. મિથ્યાત્વ તથા જિનનામ બાદ કરીને (૫૮, ૬) જિનનામ સિવાય ૨૮ હાય. ૩૦.

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280