________________
૧૫
સ્વગ, નરક અને તિર્યં ચના આયુષ્યનો ક્ષય કરે અને તે પછી ચાર પ્રત્યાખ્યાની અને ચાર અપ્રત્યાખ્યાની-એમ આઠ કષાયેાનો નવમે ગુણસ્થાનકે ક્ષય કરે. અને એ આઠમાંથી અધ ખી જાય એટલે નીચે જણાવેલી સેળ પ્રકૃતિએ પણ ખપી જાય છે. તિયંચ, નરક અને સ્થાવર પ્રત્યેક બબ્બે એટલે કુલ છ, ઉદ્યોત અને આતપ એ પ્રત્યેક નામકમ અકેક, ત્યાનધ્ધિ ત્રિક (ત્રણ ), સાધારણ ( નામકમ' ) એક, વિકલેન્દ્રિય ત્રણ અને એકેન્દ્રિયા એક-એમ સ મળીને સેાળ. અહી ત્રણ વાના બબ્બે બબ્બે કહ્યાં છે. તિય ચગતિ અને તિય ચાનુપૂર્વી એમ એ, નરકગતિ અને નરકાતુપૂર્વી એમ એ, સ્થાવર અને સૂક્ષ્મ નામકમ એમ એ સમજવા જેવી રીતે અગ્નિ એક કાષ્ટને અર્ધું -દુગ્ધપ્રાય કરી અન્ય કાષ્ઠે પહોંચી એને પણ ખાળે છે તેવી રીતે ક્ષપક (મુનિ) પણ આમાં વચ્ચે ખીજી પ્રકૃતિએ ખપાવી દે છે. વળી આઠ કષાયેાના ખાકી રહેલા (અ) ભાગને ખપાવીને પછી અનુક્રમે નપુ ંસકવેદ, વેદ, હાસ્ય આદિક છ અને છેલ્લે પુરુષવેદને ખપ વે છે. એ પ્રમાણે સૂત્રાદેશ છે. ખીજાએ એમ કહે છે કે-પહેલાં તેા તે સેાળ પ્રકૃતિએને જ ખપાવાનો આરંભ કરે છે. કમ'ગ્રંથની વૃત્તિમાં તો વળી એમ કહ્યું છે કે-વચમાં તો કેવળ આઠ કષાયાને જ ખપાવે અને પછી સેાળ પ્રકૃતિને ખપાવે.
આ ક્રમ જ્યારે પુરુષ આરંભક હૈાય ત્યારે જ સમજવા, જો આરંભક સ્ત્રીજન ડાય તે એ નપુસકવેદ, પુરુષવેદ, હાસ્ય આદિ છ વાનાં અને પછી છેલ્લે વેદ-એ અનુક્રમે ખપાવે છે. વળી આરભક ( એટલે શ્રેણિકના આરભક ) નપુ ંસક હોય તે તે પ્રથમ સ્ત્રીવેદને ખપાવે. પછી પુરુષવેઢ, હાસ્યાદિ છ અને છેલ્લે વેદ એમ અનુક્રમે અપવે, પછી સંજવલન જાતિનો ક્રોધ, માન અને માયાના ક્ષય કરે છે. અને તે પછી દશમે ગુણસ્થાને સંજવલન લે।ભને અન્ત લાવે છે. લાભ જડમૂલથી નષ્ટ થયા પછી ક્ષપક મુનિ મેહસાગરને તરી જઈ ત્યાં અન્તમુહૂત વિસામેા લે છે. મહાભાષ્યમાં એ વિષે કહ્યું છે કે-સવ કષાયે ક્ષીણ થયે ક્ષેપકમુનિ મેહસાગર તરી જઈને અન્તર્મુહૂત વિશ્રામ લે. જેવી રીતે સમુદ્ર તરી જઈ કઈ પુરુષ (બે ઘડી) વિશ્રાન્તિ લે છે એમ. હવે (આ પ્રમાણે) ક્ષીણુકષાય નામના ખારમાં શુશુસ્થાનકે પહોંચીને પ્રાણી એના અંતને પહેલે ક્ષણે નિદ્રા અને પ્રચલાના નાશ કરે. અને અન્તિમ ક્ષણે પાંચ જ્ઞાનના આવરણે, ચાર દનના આવરણા તથા પાંચ અ'તરાય-એમ કુલ ૧૪ કને ખપાવીને જિન થાય. એવી રીતે જે ૧૪૮ પ્રકૃતિએ સત્તામાં હતી તેમાંથી ૪૬ના ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિએ દશમા ગુરુસ્થાનકમાં અવશિષ્ટ રહી હતી. વળી તેમાંથી લાભ પ્રકૃતિના ક્ષય થવાથી ક્ષીણુમેહ નામના બારમા ગુરુસ્થાનનાં બે અન્તિમ ક્ષણ સુધીમાં ૧૦૧ અવશિષ્ટ રહી હતી. તેમાંથી પશુ (નિદ્રા અને પ્રચલાના નાશથી) ક્ષીઝુમેહને અન્તિમક્ષણે ૯૯ અવશેષ રહી હતી. તેમાંથી ઉક્ત ૧૪ ના ક્ષય થવાથી સયેાગી કેવળી ગુણસ્થાનમાં ૮૫ સત્તામાં રહે છે. ત્યારપછી વળી અયેાગીગુણુસ્થાનમાં છેલ્લે એ ક્ષણે ૭ર ને ક્ષય થાય છે અને અવશેષ જે ૧૩ રહી તેના અયાગીને એકદમ છેલ્લે સમયે ક્ષય થાય છે. આ માટે ભાષ્યમાં કહ્યું છે કે-નિશ્ચય નયને મતે આવરણેાના ક્ષય સમયે જ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે અને વ્યવહારનયને મતે તે પછીને સમયે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ૧૨ મા ગુરુસ્થાનક વિષે આત્માનું વીય-શક્તિ એનું નામ યાગ એ (યાગ) વીર્યાન્તરાયના ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી અમુક પ્રકારની લબ્ધિથી પ્રાપ્ત થાય છે. આ ગુણુસ્થાનકના કાલ અન્તર્મુહૂત્ત,