________________
૧૦e
ગુણસ્થાને સહ્મલભને ઉદય રહેતો હોવાથી એક ભેદ હેય. (૩૮) દશમા ગુણઠાણે એક લાભ રહે છે તે પણ અંતમાં ક્ષય પામે છે તેથી આ ચારિત્રમાં એક પણ મોહનીય–ભેદ ન હેય. (૩૯) અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનના ચાર-ચાર કષા તેમજ મિથમોહનીય અને મિથ્યાત્વમેહનીય ન હોય. (૪૦-૪૨) પૂરેપૂરા હેય. (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે જાણવું (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫-૫૧) પૂરેપૂરા હેય (૫૨) સમક્તિમોહનીય તથા મિશ્રમોહનીય ન હોય કેમકે સમક્તિના અભાવે હોય છે (૫૩-૫૪) મતિજ્ઞાન પ્રમાણે જણવું (૫૫) મતિજ્ઞાન પ્રમાણે જાણવું. વિશેષ એ કે સમક્તિમોહનીય પણ ન હોય(૫૬) સમક્તિ હનીય તથા મિથ્યાત્વમોહનીય સિવાય ૨૬ હેય. (૫૭) સમક્તિમોહનીય, મિશ્રમોહનીય તથા મિથ્યાત્વમોહનીય સિવાય ૨૫ લાભ. (૫૮) સમક્તિમોહનીય તથા મિશ્રમોહનીય સિવાય ૨૬ લાભ. (૫૯) પૂરેપૂરા હેય. (૬૦) પુરા , વેદ, સમક્તિનેહનીય, મિશ્રમોહનીય સિવાયના શેપ ચોવીશ હેય. (1) પૂરેપૂગ, (૨) મિશ્રમેહનીય સિવાય ૨૭ લાભ.
નલાયનમ્ (કુબેરપુરાણમૂ) આ વટગચ્છીય શ્રી માયદેવસૂરિવિરચિત પત્રકાર છે. આ ગ્રંથ ખાસ વ્યાખ્યાન માટે ઉપયેગી. પાના ૨૦ કીજે લગભગ, સુંદર છપાઈ કાગળ કિ. રૂા ૫-૦-૦. આ
કાવ્યગ્રંથની રચના પદ્યમાં અપૂર્વ છે અને નલરાજા અને સતી દમયંતીનું ચરિત્ર કર્તાએ અદ્દભુત રચેલ છે. આ ગ્રંથના કર્તાને સમય શ્રી હેમચંદ્રાચાર્ય પછી લગભગ તેરમી શતાબ્દીનો માલુમ પડે છે. આવા પ્રાચીન ગ્રંથની એકેક પ્રતિ સંગ્રહમાં વસાવવા યોગ્ય છે.
લખે – શ્રી યશવિજય જૈન ગ્રંથમાળા, હેરિસ રોડ
ભાવનગર