________________
૨૦૦
વિવેચન,
( ૧ ) દેવ તથા નરકના આયુષ્યને બંધ ન હેાય તેથી આયુષ્યની બે પ્રકૃતિના બધા સિવાય બાકીની બધી હોય તેથી કુલ એકાવન (૨-૩) પૂરેપૂરા. (૪-૮ ) નરક તથા દેવના આયુષ્યના મધ ન હૈાય તેથી દેવની માફ્ક એકાવન. (૯) પૂરેપૂરા. (૧૦-૧૧) દેવની માફ્ક જાણવુ'. (૧૨-૧૩) નરક, દેવ તથા મનુષ્યાયુના બંધ ન હુંય તેમજ ઉચ્ચ ગેત્ર ન હેાય. શેષ ૪૯ હેય. ( ૧૪ ).દેવ પ્રમાણે (૧૫-૨૫ ) પૂરેપૂરા. (૨૬-૨૮) દશનાવરણુમાં નિદ્રાનિદ્રા, પ્રચક્ષાપ્રયક્ષા અને થીશુદ્ધી એ ત્રણું ન હાય, મેાહનીયમાં અન તાનુબધી ચેાકડી અને સ્ત્રીવેદ, નપુસકવે અને મિથ્યાત્વ એ સાત ન હેાય; આયુમાં નરક તથા તિયંચનું આયુ ન હેાય, તેમજ ગેત્રમાં નીચ ગેત્ર ન હેાય. ( ૨૯ ) ત્રણુ દર્શીનાવરણુ ન હૈ ય, મેહતીયમાં અનંતાનુ"ધી, પ્રત્યાખ્યાન અને અપ્રત્યાખ્યાનની ચેાકડી તેમજ સ્ત્રીવેદ, નપુંસકવૈદું અને મિથ્યાત્વ નહાય, નોચ ગાત્ર ન હેાય, અને નરક, તિય ચ તથા મનુષ્યનું આયુ ન હોય. (૩૦) ફકત શાતાવેદનીય જ હૈય. (૩૧-૩૩) પૂરેપૂરા (૩૪-૪૬ ) મનઃપ′વજ્ઞાન પ્રમાણે. (૩૭) ૧૬ પ્રકૃતિ ઔાય. જ્ઞાનાવરણીય પાંચ દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ શાતાવેદનીય અને ઉચ્ચ ગેત્ર. આ સૈાળ લાભે. (૩૮ ) ફકત શાતાવેદનીય ડાય. ( ૩૯) પાંચ જ્ઞાનાવરણીય, વિશુદ્ધિ ત્રિક વિના છ દર્શનાવરણીય, વેદનીય છે, મેનીય, અતંતાનુબંધી ચેકડો, અપ્રત્યાખ્યાનની ચાકડી, નપુંસક વૈદ, સ્ત્રીવેદ, મિથ્ય મેહતીય, આ અગાર વિના ૧૫ લાશે. આયુષ્યમાં દેવાયુષ્ય, ગેત્રમાં ઉચ્ચ ગાત્ર, અંતરાય ૫૫. કુલ ૩૧ લાભે (૪૦-૪૨ ) પૂરેપૂરા (૪૩) મતિજ્ઞાન પ્રમાણે ( ૪૪) શાત તે નીય ઢાય, (૪-૪૭) પૂરેપૂરા (૪૮-૪૯) તેોલેશ્વાવાળા નરકના આયુષ્યના બંધ નં ૪૨ ( ૫૦) નરક તથા તિ યના આયુષ્યતા બંધ ન હેાય. ( ૫૧–પુર ) પૂરેપૂરા. ( ૫૩ ) ત્રણુ દનાવરણુ ન હેાય, મેાહનીયમાં અનંતાનુબંધી ચેકડી, સ્રવેદ, નપુસકવેદ અને મિથ્યાત્વ ન હોય, તથા નીય ગેત્ર ન હોય. આયુષ્યમ થી એક પણ ન હેાય. ( ૫૪-૫૫ ) મતિજ્ઞાન પ્રમાણે (૫૬) • ઉપશમ સમકિત પ્રમાણે, (૫૭) મેહતીયમાં નપુંસકવે, તથા મિથ્થાવ ન હોય, યુમાં નરકના આયુષ્યને બંધ ન હોય (૫૮-૬૧) પૂરેપૂરા (૬૨) એ} આયુષ્યને બંધ ન હોય,
વિહારવણું ન
શાન્તમૂર્તિ મુનિરાજ શ્રી જયંતવિજયજીએ અત્યંત પરિશ્રમપૂર્વક તૈયાર કરેલ ગૂજરાત, કાઠિવાડ, મારવાડ, મેવાડ, ઉત્તર ર્હિંદુસ્થાન, મગધ, બંગાળ, ખાનદેશ, વરાડ અને સાઉથ ઈંડિયામાં મુનિરાજોને વિહાર કરવાના રસ્તાઓ, ગામા, મરા અને શ્રાવકાની વસ્તી વગેરે તમામ બાબતેની માહિતીથી ભરપૂર આ પુસ્તક દરેક મુનિરાજે અને ગૃહસ્થાએ, તેમજ જ્ઞાનભડાર લાઇબ્રેરીમાં ખાસ સંગ્રહ કરવા લાયક છે. કિ‘મત. ૦-૧૨-યશાવિજય જૈન ગ્રંથમાળ હેરિસ રોડ-ભાવનગર