Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 263
________________ ૨૩૨ ૮૦ દેશઘાતી દ્વાર. પરિચય-દેશઘાતીની ૨૫ પ્રકૃતિએ છે, તે આ પ્રમાણેઃ-કેવળજ્ઞાનાવરણીય સિવાયની જ્ઞાનાવરણીય ૪, કેવળદર્શનાવરણીય સિવાયની દર્શનાવરણીય ૩, નવ નાકષાય, સ જ્વલનચતુષ્ટ, અંતરાય પ. આ ૨૫ પ્રકૃતિએ દેશધાતીની છે. વિવેચન ( ૧–૨૫) ( ૩૧–૩૩ ) (૪૦-૪૨) (૪૫–૫૨ ) ૧૮-૬૨ ) આટલી માગણુામાં દેશધાતીની ૨૫ પ્રકૃતિ હાય. ( ૨૬-૨૯) ( ૩૪-૩૬ ) (૩૯) (૪૩) ( ૫૩-૫૬) આટલી માણામાં દેશધાતી ૨૫ પ્રકૃતિ છે તેમાંથી નપુસક વેદ તથા સ્ત્રીવેદ આ છે બાદ કરતાં ૨૩ હેય. ( ૩૦ ) એક પણ ન હોય કારણ કે ધાતી કા ક્ષય હાવાથી (૩૭) જ્ઞાનાવરણીય ૪, દર્શનાવરણીય ૩, અંતરાય ૫–આ ૧૨ પ્રકૃતિઓ હાય. ( ૩૮ ) એક પણ ન હેાય કારણ કે અહિ"આ ધાતી કનો ખધ થતા નથી. (૪૪) એક પણ ન હેાય. કેવળજ્ઞાનવત્ ( ૫૭ ) નપુસકવેદ વિના ૨૪ હાય. ૮૧ અઘાતી દ્વાર. પરિચય:-અઘાતી દ્વારમાં ૭૫ પ્રકૃતિએ હાય છે, તે આ પ્રમાણે–વેદનીય ૨, આયુષ્ય ૪, ગેાત્ર ૨, ગતિ ૪, જાતિ ૫, શરીર ૫, ઉપાંગ ૩, સંઘયણ ૬, સંસ્થાન ૬, વચતુષ્ટ, આનુપૂર્વીચતુષ્ટ, વિહાયેાગતિદ્વિક, ત્રસદશક, સ્થાવરદશક, પ્રત્યેક પ્રકૃતિ આઠ– ૭૫ પ્રકૃતિ અઘાતીની છે. વિવેચન (૧) સુરરિક, આહારદ્રિક, દેવાયુષ્ય, નરત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, આ ૧૬ વિના પ હાય. (૨) સંપૂર્ણ ૭૧ પ્રકૃતિ હાય. ( ૩) આહારકર્દિક, જિનનામ, આ ત્રણ બાદ કરતા છર હાય. (૪) જે દેવ ગતિમાં ૧૬ બાદ કરી છે તદુપરાંત એંકન્દ્રિય નામ સ્થાવર નામ. આતપ નામ, આ ત્રણ ઉમેરતા અર્થાત્ ૧૯ વિના ૫૬ ડાય. (૫-૮) જિનનામ, દેવત્રિક, નરકત્રિક, વૈયિદ્ઘિક, આહારકઠિક, આ ૧૧ પ્રકૃતિ વિના ૬૪ પ્રકૃતિએ હાય. (૯) ૭૫ પ્રકૃતિએ હાય. (૧૦, ૧૧, ૧૪) ૬૪ પ્રકૃતિએ હાય. એકેન્દ્રિયવત્. ( ૧૨, ૧૩) જે એકેન્દ્રિયમાં ૧૧ પ્રકૃતિએ ખાદ કરી છે તદુપરાંત મનુષ્યત્રિક અને ઉચ્ચ ગાત્ર આ ચાર પ્રકૃતિ મેળવતાં ૧૫ વિના ૬૦ હાય. (૧૫–૨૫) ૭૫ સંપૂર્ણ પ્રકૃતિએ હાય (૨૬-૨૮ ) એકેન્દ્રિયાદિ જાતિ ૪, પહેલા સંધયણુ સિવાય પાંચ સધયણુ, પડેલા સંસ્થાન સિવાય પાંચ સંસ્થાન, સ્થાવરચતુષ્ક, દુગત્રિક, નરકત્રિક, તિ’ચત્રિક, આતપ તથા ઉદ્યોત, અશુભ વિહાયાગતિ, નીચ ગાત્ર આ ૩૧ વિના ૪૪ પ્રકૃતિ હોય. (૨૯ ) જે મતિજ્ઞાનમાં ૩૧ બાદ કરી છે. તદુપરાંત મનુષ્યત્રિક, ઔદારિકદ્રિક, પ્રથમ સંધાણુ, આ છ ઉમેરતા કુલ ૩૭ વિના ૩૮ હૈાય. ( ૩૦ ) એક શાતાવેદનીય હાય. ( ૩૧–૩૩) ૭૦ હાય તિય`ચ ગતિવત્ ( ૩૪-૩૬ ) ૩૮ મનઃપ`વજ્ઞાનવત્ ( ૩૭ ) યશ

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280