________________
મિથ્યાત્વ ગુણસ્થાનનું અત્તર ઉત્કૃષ્ટતાઃ એક સે બત્રીશ સાગરેપમથી કંઈક અધિક
અહિં આ પ્રમાણે ભાવના છે
કઈ પ્રાણી સમ્યકૃત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભવીને તથા પછી અન્તર્મુહૂર્ત સુધી મિશ્ર ગુણસ્થાનક અનુભવીને પુનઃ છાસઠ સાગરોપમની સમકિતની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કરીને જ્યારે મિથ્યાત્વ ગુણસ્થાને ઉતરી પડે ત્યારે ઉપરકહ્યું એ મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર થાય છે.
બીજાથી માંડીને દશ (અર્થાત અગિયારમા સુધીના) ગુણસ્થાનેનું અત્તર ઉત્કૃષ્ટ અધ પુગળપરાવર્તથી કઈક ન્યૂન છે.
આહમા, નવમા અને દશમા ગુણસ્થાનમાં ક્ષય થયેલાને લેશ પણ અત્તર નથી; તેમજ એક જ વાર પ્રાપ્ત થતાં હોવાથી “ક્ષીણમેહ' વગેરે ત્રણ ગુણસ્થાનમાં, એટલે કે બારમાં, તેરમા અને ચૌદમા ગુણસ્થાનમાં પણ અન્તર નથી.