________________
૧૪૨
પૌરા િસુખને માટે એવું સરસ ચારિત્ર પાળે છે કે માખીની પાંખ સરખાને દુખ આપતા નથી. એવા જીવો મરીને નવરૈવેયક સુધી પણ જાય છે. વિદ્વાનોએ આ સંબંધમાં અવશ્ય વિચાર કરે. (૩૪-૩૫) સામાયીક ચારિત્ર સિવાયના શેષ ચાર ચારિત્ર ન હોય, પણ વિચાર કરતા દેપસ્થાપનીય પશુ સંભવે છે કે કેમકે સામાયિક ચારિત્ર ૬ થી ૮ ગુણસ્થાન સુધી હેય. સામાયિક ચારિત્ર હોય ત્યાં ભરત, એરવતના પ્રથમ અને છેલ્લા તીર્થકના શાસનમાં છેદો પસ્થાપનીય પણ હોય છે. (૩૬) પરિહાવિશુદ્ધિ સિવયા શેલ ચાર ચારિત્ર ન હોય. (૩૭) સૂમસંપાય સિવાયના શેષ ચાર ચારિત્ર ન હેય. તેમજ આઠ પરિષહ ન હેય-અલક, અરવિ, સ્ત્રી, નૈવિકી, આક્રોશ, યાચના, સકાર અને સમ્યગદર્શન. તત્વાર્થ ! : ૯ અને ૧૭ સુત્ર (૩૮) યથાખ્યાત સિવાય ષ ચાર ચારિત્ર અને આઠ પરિષહન હેય. (૩૯) બાર ભાવના, તથા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ હેય. (૪૦) બાર ભાવના, પાંય સમિતિ, અને ત્રણ ગુપ્તિ હેય. એ જીવે પણ સામાયિક વિગેરે કરે છે. (૪૧૪૩) પૂરેપૂરા. (૪૪) કેવળજ્ઞાન માફક જાણવું. (૪૫-૪૯) સુક્ષ્મ-સંપાય તથા યથાખ્યાત ચારિત્ર ન હેય. (૫૦-૫૧) પૂરેપૂરા. (૫૨) વિચાર કરતાં ૩૦ માંથી કેટલાક સંભવે છે પરંતુ પૂરેપૂરા મતિજ્ઞાનવત, સંભવતા નથી. (૫) પૂરેપૂરા (૫૪) સૂપરંપરાય તથા યથાખ્યાત ચારિત્ર ન હોય. (૫૫) પૂરેપૂરા, (૫૬-૫૮) અભવ્યમાં ૩૦ લખ્યા છે એમ અહિંયા પણ ૩૦માંથી કેટલાક સંભવે છે. (૫૯) પૂરેપૂરા (૬૦) એ પણ ન હેય. (૬૧) પૂરેપૂરા (૬૨) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું.