________________
૧૬૪
૫૫. વેદનીયદ્વાર
પરિચય
જેથી સુખદુઃખને અનુભવ થાય તે વેદનીય. જો કે વેદનીય કર્મ સાક્ષાત સુખદુઃખ આપતું નથી તે પણ તે સુખદુઃખની સામગ્રી મેળવી આપે છે. તેના બે ભેદ છે.
| વિવેચન
(૧-૨) શાતા વેદનીય તથા અશાતા વેદનીય બંને હેય.
અહિંસા
બીલકુલ નવીન સ્ટાઈલથી લખેલ, અનેક શાસ્ત્રીય પ્રમાણેથી ભરપૂર અને યુક્તિઓથી પરિપૂર્ણ આ પુસ્તકમાં અહિંસાની પુષ્ટિ કરવામાં આવી છે. ગમે તે માંસાહારી કે ગમે તે શિકારી મનુષ્ય પણ જે એક વખત આ પુસ્તકને વાંચે, તે તેના હૃદયમાં દયાને સંચાર થયા વિના રહે નહિ, હિન્દુ, મુસલમાન, પારસી અને છેવટે ખ્રીસ્તી ધર્મનાં પ્રમાણે આપીને એ વાત સિદ્ધ કરવામાં આવી છે કે-મનુષ્ય માત્રે પ્રાણી રક્ષા કરવી જોઈએ. કેઈએ પણ કોઈપણ જીવને તકલીફ પહોંચાડવી, એ દરેક ધમોમાં મનાઈ કરેલી છે. આ સિવાય દેવીઓની આગળ જે બલિદાન આપવામાં આવે છે, તે સંબંધી પણ યુક્તિઓ અને શાસ્ત્રીય પ્રમાણે દ્વારા સચોટ ઉપદેશ આલેખવામાં આવેલ છે.
લખે-યશવિજય જિન ગ્રંથમાળા-ભાવનગર