________________
૧૪૮
૪૮, મે ક્ષદ્વાર
પરિચય
સર્વથા કર્માંના ક્ષય થવાથી શુદ્ધ આત્મ-સ્વભાવની પ્રાપ્તિ થવી તે મેાક્ષ કહેવાય છે. શુદ્ધ આત્મ-સ્વભાવમાં કોઇ પણ પ્રકારના ભેદ નથી તેથી ભેદ્દે ન થઈ શકે, તે પશુ નવ અનુચે ગદ્વારવડે મેક્ષતત્ત્વનું નિરૂપણ કરેલું હોવાથી તેના નવ ભેદો કહ્યા છે.
૧ સત્પપ્રરૂપણા-સામાન્ય રૂપે અને વિશેષ રૂપે પદાર્થની સત્તા–વિદ્યમાનતાને વિચાર કરવા. જેમ કે મેક્ષ વિદ્યમાન છે કે નહિં એવે વિચાર તે સામાન્ય પ્રરૂપણા અને માણા સ્થાનમાં કઈ માણાએ મેાક્ષ હોઇ શકે અને કઇ માણાએ ન હોય તેવા વિચાર તે વિશેષ પ્રરૂપણા કહેવાય. ૧ મેક્ષ વિદ્યમાન છે, ૨ એકપદવાચ્ય હવાથી, ૩ આ વિશ્વમાં જે જે એકપાવાચ્ય વસ્તુ છે તે તે અવશ્ય વિદ્યમાન હોય છે. દા. ત. ઘટ, પટ વિગેરે. દ્વિપદવાચ્ય વસ્તુએ કવચિત્ હોય છે અને કવચિત્ હોતી નથી. દા. ત. ગેાશૃંગ, આકાશપુષ્પ ૪ મેક્ષ એકપદવાચ્ય છે. ૫ તેથી તે અવશ્ય છે. આ વિચારણા તે સામાન્ય પ્રરૂપણા કહે. વાય. ગત્યાદિ ચૌદ માણા દ્વાર છે અને તેના ઉત્તર ભેદ બાસઠ થાય છે, જે આપણા પ્રસ્તુત ગ્રન્થના પ્રધાન વિષય છે. તે ગતિ, ઇન્દ્રિય, કાય, ચેાગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્ય, સમ્યકત્વ, સજ્ઞો અને આહારક-મા ચૌદ માણુદ્વારા મેક્ષતા વિચાર કરવા તે વિશેષ પ્રરૂપણા કહેવાય.
૨. દ્રવ્ય પ્રમાણ-સિદ્ધના જીવા અનંતા છે અને તે સત્ સ'સારી જીવાના અનંતમા ભાગે છે.
૩ ક્ષેત્ર–સિદ્ધના જવા ચૌદ રાજપ્રમાણુ આ લેાકના અસંખ્યાતમા ભાગના ક્ષેત્રને વિષે રહેલા છે. લેાકના અગ્રભાગે પીસ્તાનીશ લાખ ચેાજનપ્રમાણ સિદ્ધશિલા છે. ત્યાંથી એક ચેાજન દૂર લેાકાંત છે. તે એક ચેાજનના ચેાવીશમા ભાગમાં લેાકાંતને સ્પર્શીને પીસ્તાલીશ લાખ ચેાજનપ્રમાણુ ક્ષેત્રમાં સિદ્ધના સર્વ જીવા રહેલ છે. મનુષ્ય ક્ષેત્રમાંથી જ મેક્ષે જવાય છે. અને મનુષ્ય ક્ષેત્રનુ પીસ્તાળીશ લાખ યેાજનનું પ્રમાણુ હાવાથી સિદ્ધક્ષેત્ર-સિદ્ધ શિક્ષા પણ તેટલા જ પ્રમાણવાળી છે.
૪ સ્પર્શના-સિધ્ધના જીવાની સ્પર્શના ક્ષેત્ર કરતાં અધિક હોય છે. દ્રશ્ય જેટલા આકાશપ્રદેશમાં રહેલું હોય તે ક્ષેત્ર કહેવાય અને તેનાથી સ્પર્શના આસપાસના એક એક આકાશપ્રદેશની અધિક હેાય છે. એક પરમાણુનુ ક્ષેત્ર એક આકાશપ્રદેશ છે અને તેની સ્પર્શના સાત આકાશપ્રદેશપ્રમાણુ જાણવી. ચાર દિશાના ચાર અને ઊતથા અધાના મળી છ મેળવતાં સાત થાય છે.
૫ કાળ—સ સિદ્ધોને આશ્રયીને કાળ અનાદિ અનંત છે, કારણ કે સિદ્ધ થવાની કોઇ પણ કાળે શરૂઆત થઇ નથી, તેથી અનાદિ અનંત કહેવાય. એક સિદ્ધ જીવ આશ્રયીને સાદિ અનંત કાળ કહેવાય, કારણ કે તે સિધ્ધ થયાની આદિ છે.