________________
૨૩૦
(૨૨) દીર્ધકાલિકી વિગેરે ત્રણ સંતાઓને વિચાર કરતાં પર્યાપ્ત અવસ્થામાં છવાસ્થ જીવોને સંભવે છે પરંતુ અણુહારી માગણામાં એક પણ સંજ્ઞા સંભવતી નથી. આ સંબંધી વિશેષ તત્વ તે કેવળી ભગવંત જાણે. આ અભિપ્રાય દંડકનો છે.
(૨૩) ચેથા ગુણસ્થાનને કાલ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમથી અધિક અને જધન્ય અંતર્મુહૂર્ત. શ્રીવિચારસતિકા (સીરી) ગાથા. ૭૫.
(૨૪) મિથ્યાત્વ ગુણસ્થાનના ત્રણ ભાગ છે, એમાં ત્રીજો ભાંગે સાદિસાંતને છે. તેને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશ ઊણુ અર્ધ પગલપરાવર્ત સુધી રહે છે.
1 ગુણસ્થાનકને જધન્યથી તથા ઉત્કૃષ્ટથી અસંખ્ય સમયવાળા એક અંતર્મ દતને છે. (૨૬) પાંચમ ગુણસ્થાનની જઘન્યથી એક અંતર્મુહૂર્તની સ્થિતિ છે. (૨૭) ૬ થી ૧૧ મા ગુણસ્થાનની જધન્યથી એક સમયની અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તની સ્થિતિ છે. (૨૮) ૧૪ અને ૧ર મા ગુણસ્થાનમાં જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે.
(૨૮) ૧૩ મા ગુણસ્થાનકને કાલ ઉત્કૃષ્ટથી નવ વર્ષે ઊણી એક કોડ પૂર્વની સ્થિતિ છે અને જધન્યથી અંતર્મુહૂર્તની છે.
( ૩૦ ) ત્રીજા ગુણસ્થાનકે, બારમાં ગુણરથાનકે વર્તતે જીવ મરણ પામતો નથી. બાકીના ૧૧ ગુણસ્થાનકે વર્તતે જીવ મરણ પામે છે. વિચારસપ્તતિકા (સીત્તરી) ગાથા ૭૮.
(૩૧) બાદર પર્યાપ્ત વાયુકાય, જળચર, ચાર પગવાળા જાનવરો, ઉરપરિસર્ષ, ભુજપરિસર્ષ અને ખેચર(પક્ષીઓ)ને તથા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યને–આટલા વર્ગના જીવને જ વૈક્રિય શરીરને સંભવ છે. બીજાઓને નથી. જુઓ પ્રજ્ઞાપના સૂત્ર ૨૧ મા પદમાં.
(૩૨) નારકી, દેવતા, અગ્નિકાય, વાઉકાય, અસંખ્યાતા આયુષ્યવાળા તિય અને મનુષ્યઆટલા સિવાયના સર્વે સંસારી જો સંમર્ણિમ મનુષ્યમાં જાય છે (ઉત્પન્ન થાય છે.
(૩૩) સંછિમ મનુષ્યોની ઉત્પત્તિ નારકી, દેવ અને યુગલીઆને વઈને બાકીના જવાનોને વિષે હેય છે અને પહેલા ગુણસ્થાનમાં રહેવાવાળા અંતર્મદની ભવસ્થિતિવાળા અને બેથી નવ અંતર્મુહૂર્તની કાયરિથતિવાળા હોય છે.
(૩૪) સ્ત્રીવેદ તથા નપુંસક વેદ સિવાય બીજાઓની જધન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. જુઓ કાયસ્થિતિ પ્રકરણ ગાથી ૧૧.
(૩૫) વીશ દંડક દ્વાર માટે વિશેષ જોવાની ઈચ્છાવાળાઓએ શોભગવતી સૂત્ર એવીમા શતકમાં જેવું.
(૩૬) જેની સાથે પરભવ જતાં ક્યા ક્યા ગુણસ્થાન સાથે જાય?–પહેલું, બીજું, શું, આ ત્રણે ગુણસ્થાને જીવની સાથે પરભવમાં જાય છે. બાકીના ગુણસ્થાને પરભવ સાથે જતા નથી. વિચાર સપ્તતિકા ગાથા ૭૮.
ને અમારી જાત્રા = રૂકાવીને કહે - અને અણ િશ = નામ,