________________
૨
સુક્ષ્મસંપાય તે દશમું ગુણઠાણું છે, તેજસ અને વૈક્રિય પણ ન હેય. આઠમાથી પ્રારંભી પછીના ગુણઠાણાવાળા લબ્ધિનો ઉપયોગ કરતા નથી. ક્ષપકશ્રેણીમાં વર્તતા જીવોને લબ્ધિ ફોરવવાનું કાર્ય હેતું નથી. તેઓમાં શક્તિ છે, ધારે તે ફેરવી શકે પણ તેનો ઉપયોગ કરતા નથી. કેવળી સમુદ્દઘાત તો ૧૩માં ગુણસ્થાનકે જ હોય. અથવા કષાય વિના બે પણ હોય. બીજો મત યથાખ્યાતમાં બતાવેલ મત પ્રમાણે બે સમુદ્ધાત જણાવે છે. (૩૮) વેદન, મરણ અને કેવળી સમુદ્ધાત હાય. દશમે ગુણઠાણે કષાયને નાશ થાય છે અને આ ચારિત્ર તો ૧૧ થી ૧૪ ગુણઠાણ સુધી હોય તેથી કષાય સમુદઘાત ન હોય. વિક્રિય, તેજસ અને આહારક પણ ન હેય. અપ્રમત્તાદિ ગુણસ્થાનવર્તી જીવોને ધ્યાનારૂઢપણું હેવાથી સમુઘાત ન હેય એમ કેટલાક આચાર્યોને અભિપ્રાય છે. પરંતુ શ્રીવિચારસારમાં સેલેડુ મામિ એ સૂત્રથી એક મરણ સમુદઘાત કહેલ છે માટે ઉપશમ યથાખ્યાતચારિત્રીને મરણ સમૃદુધાત અને ક્ષાયિક યથા
ખ્યાત ચારિત્રમાં એક કેવલી સમુદ્ધાત હાય. (૩૯-૪૦)આહારક અને કેવલીયમુદ્દઘાત ન હોય, બાકીના પાંચ હેય. દેશવિરતિ એ પાંચમું ગુણસ્થાનક છે, જયારે આહારક તે છ સાતમે અને કેવળીસમ ત ચૌદમે ગગાનો હોય છે. (૪૧-૪૨-૪૭) કેવળી સમુધાત ન હોય. (૪૪) ફક્ત એક કેવળી સમુદુધાત જ હેય. કેવળજ્ઞાનની માફક જાણવું. (૪૫-૪૬-૪૭) કેવળીસમુઘલત ન હોય. આ વેશ્યા છ ગુણસ્થાનક સુધી હોય છે. (૪૮-૪૯) કેરળી સમુદ્દઘાત ન હોય. આ વેશ્યા સાતમા ગુણસ્થાનક સુધી હોય છે. (૫૦) સાતે હેય. આ લેસ્યા તેરમાં ગુણઠાણ સુધી હોય છે. (૫૧) પૂરેપૂરા હેય. (૫૨) આહારક તથા કેવળી સમુદ્યાત ન હય, કારણ કે તેને પહેલું ગુણસ્થાનક છે. (૫૩) વેદના અને મરણ એ બે સમુદ્દાત હેય. આનું કારણ એ છે કે કેવળજ્ઞાનના અભાવે કેવળી સમુદઘાત ન હોય તેમજ વિશુદ્ધ પરિણામ લેવાથી વૈક્રિયાદિ સમુઘાત પણ ન હોય. (૫૪) કેવળ સમુદઘાત ન હાય, કારણ કે આ ચારથી પ્રારંભી સાતમાં ગુણસ્થાન સુધી હોય છે. (૫૫) પૂરેપરા હેય. ચોથાથી પ્રારંભી ચૌદમાં ગુણસ્થાનક સુધી આ સમકિત હોય છે. (૫૬) વેદના, કષાય ખાં બે સમુદ્ર : ઘાત હાય. વૈષિ અને તેજસ સમુદુધાત મિશ્ર ગુસ્થાને ન હોય તેનું કારણ એ છે કે ત્રીજે ગુણ સ્થાને રહેલો ખાત્મા ક્રિયાયોગવાળે હેક છે પરંતુ ત્યાં વૈક્રિય શરીર ન બનાવે કેમકે ચોથા કમ. ગ્રંથમાં મિશ્રદષ્ટિને યોગ ૧૦ કહ્યા છે, તે આ પ્રમાણે-મનને ચારે, વચનના ચાર, વૈક્રિયકાયમ અને ઔદારિકકાયો. તેથી આ સમકિતને વૈક્રિય તથા તેજસ સમુદ્ધાત સંભવ નથી અને મરણ સમુદ્ધાત ત્રીજે ગુણસ્થાને ન હોય તેથી મરે નહી, માટે આહારક સમુધાત છછું ગુણ રથાને અને કેવલી સમાઘાત ૧૭મે ગુરુસ્થાને હોવાથી ખા બે પણ સમદઘ ત ન હોય. પંચતંગ્રહકદાર ગાથા ૧૨માં ૧૦ ચોગ કહ્યા છે. (૫૭-૫૮) આહારક તથા કેવલી સમૃઘાત ન હોય, મતાંતરે વૈક્રિય અને તેજસ ન માનતા ત્રણ ગણુાય, (૫૯) પૂરેપૂરા લામે, કારણ કે સંdીને ૧૨ ગુણસ્થાનક હોય છે. વિલીને સંની ન ગણીએ તે અપેક્ષાએ કેવલી સમુદઘાત વિના ૬. કેવલીને ૧૩ માં ગુણરથાને સંજ્ઞી માની એ તે સાતે ઘટે. (૬૦) બાહારક, તેજસ અને કેલી સમુઘાત ન હોય. (૬૧) પુરેપુરા હાય. (૬૨) એક જ કેવલી સમુદઘાત હેય વિચારસ ગ્રંથમાં વેદના, કષાય, મરણ અને ક્રિય સમુદઘાત કહ્યા છે તે વિચારવા યોગ્ય છે.