________________
૧૮૯
અને સાદિસાન્ત. ( અઢી પુદ્ગલ પરાવરૂપ અનંત કાળ સમજવા.) (૭૩) દશ ઊન પૂર્વ' ક્રોડ વષ' અધિક તેત્રીશ સાગરાપમ. વિચ યા મનુષ્ય સાતમી પૃથ્વીમાં વિભગજ્ઞાન સહિત ઉત્કૃષ્ટ આયુ સહિત ઉત્પન્ન થાય. ( ૩૪-૩૫) આઠ વર્ષ, સાત માસ ન્યૂન પૂર્વ ક્રોડ વ, જધન્યમાં જન્ય સાત માસ ગર્ભમાં રહીને જન્મેલ છત્ર આઠ વર્ષની વયે ચારિત્ર પાળી પૂર્વ ક્રોડ વર્ષ સુધી ચારિત્ર પાલન કરે. (૩૬) અઢાર માસ કારણકે આ કલ્પ અઢાર માસના જ છે. (૩૭) અંતમુ . (૩૮) દેશાન પૂર્વ ફ્રોડ વ ધ્રુવથી આશ્રયી. (૩૯) સામાયિક ચારિત્ર પ્રમાણે જાવું. (૪૦) અનાદિ ન'ત, અનાદિ સાંત, સાહિ સાંત. (૪૧) એક હંજાર સાગરોપમથી અધિક; કારણ કે ચતુરિદ્રિયની સ ંખ્યાત માસ ક્રાયસ્થિતિ સહિત પચેદ્રિયની કાયસ્થિતિ ગણી એના પણ સાધિક હજાર સાગરોપમ થાય, (૪૨) સખ્યાતા પુદ્ગલપરાવત'. એકેદ્રિયની અપેક્ષાએ અને અસ/વ્યવહારિક આશ્રયીતે અનાદુિશ્મન ત ક્રાયસ્થિતિ હૈાય. આ જીવા કાઇ વખતે ત્રસાદિ પરિણામ નથી પામવાના આ જીવા અાશ્રયી સમજવુ, જે જીવે અનાદિ કાલથી અસાંવ્યવહારિક રાશિમાં રહેલ છે પરંતુ સામગ્રી મળે ત્યારે પ્રસાદિપણ પામશે તે અપેક્ષાએ અનાદિસાન્તાય. (૪૩) ૧૩૨ સાગરાપમથી અધિક છે. આ કેવી રીતે સંભવે તેની ચર્ચા પન્નવણાજીમાંથી જાણી લેવી. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાશું.(૪૫) અંતમુ ત ધિક તેત્રીશ સાગરાપમ, સાતમી નરકમાં ઉત્પન્ન થનારને મનુષ્ય ભવમાં મરણુ વખતે અંતર્મુહૂત સુધી કૃષ્ણ લેશ્મા હૈાય. તે જ કૃષ્ણે લેસ્સા સહિત સાતમી નરકમાં ૩૩ સાગપમનુ’ આયુ ભેગવી, મરણ પામી તિયંચમાં ઉત્પન્ન થતી વખતે અંતર્મુ`' સુધી કૃષ્ણે લેશ્યા સાથે જ આવે. (૪૬) દશ સાગરે પમ, પક્ષે પમને અસ' ાતમા ભાગ અધિક. (૪૬) ત્રણ સાગરાપમ, પત્યેાપમા સખ્યાતમા ભાગ અધિક. ત્રીજી નારકની અપેક્ષા એ. (૪૮) પક્ષે પમના અસંખ્યાતમા ભાગ અધિક મેં સાગરાપમ. તે ખીજા દેવલોકની અપેક્ષાઓ. (૫૦ ) તેત્રીશ સાગરાપમ અને અંતર્મુહૂત, અનુત્તર વિમાનના દેવાની અપેક્ષ એ. (૫૧) અનાદિસાન્ત, ભવી જીવે મનાદિકાળથી અવ્યવહાર રાશિમાં હતા પરંતુ તે જીવા જયારે મેક્ષે જાય છે ત્યારે કાયાનેા પણ નાશ થતો હાવાથી આ જીવાતા કાળ અનાદિસાન્ત સભવે છે. અને જે ભન્ય હૈાવા છતાં પણુ અસાંવ્યવહારિક રાશિમાંથી નીકળી કાઇ પણ વખતે સામગ્રીના અભાવે પ્રસાદિષણ પ્રાપ્ત નહિ કરે એવા ભ્રષ જવા આશ્રયી અનાદિ અનંત કાળ સંભવે છે. ( પર ) અનાદિ અનંત, કારણ કે આ જીવા કાપણુ કાળે મેક્ષે જવાના નથી. ( ૫૩) અંત ત, કારણ કે આ સમક્તિના કાળ જ તેટલા છે. (૫૪) એ મનુષ્યભવ અધિક છાસઠ સાગરે પમ. પૂર્વ ક્રોડ વના આયુવાળે મનુષ્ય ક્ષયાપશમ સમકિત પામી, ચારિત્ર અંગીકાર કરી, અનુત્તરમાં ૩૩ સાગરાપમવાળા દેવ થઇ, ત્યાંથી આવી પૂર્વ ક્રોડ વર્ષના યુવાળા મનુષ્ય થઇ પુનઃ અનુત્તરમાં જાય તા એ પૂ ક્રોડ વ અધિક છાસઠ સાગરાપમ અથવા એ જ રીતે ત્રણ વાર અચ્યુત દેવલેાકમાં ૨૨ સાગરોપમના યુવાળા દેવ થાય તેા ત્રણ પૂર્વ ક્રોડ વર્ષ' અધિક છાસઠ સાગરાપમ હાય, ખદ અવશ્ય મિશ્ર સમકિત પામે. (૫૫) સાદિ અનંત કાળ અને ભવસ્થિતિ ક્ષાર્થિક આશ્રયી ૩૩ સાગરોપમથી ઝાઝેરા કાળ છે. (૫૬) અંત . ( ૫૭) છ આવલિકા. (૫૮) અનાદિ અનન્ત,અનાદિ સાન્ત અને સાદિ સાન્ત. ( પ૯ ) સાતિરેક શત પૃથકત્વ સાગરોપમ પ્રમાણુ કાળ જાય. ાટલે કાળ ગયા પછી અસ’દીપણું પ્રાપ્ત થાય. ( ૬૦ ) એક્રેન્દ્રિય પ્રમાણે જાણવું'. (૬૧ ) અસ ંખ્યાતા ઉસવંશી વષંણી. (૬૨) સિંહને આશ્રયી સાદિ અનન્ત. ચૌદમા ગુરુસ્થાનના પ્રારંભથી આગળ કોઇપણ કાળે અનાહારીપણાના ભાવ નથી. સંસારી જીવા માશ્રયી ઉત્કૃષ્ટથી વક્રગતિમાં વ્યવહાર નથૈ ત્રણ સમય અને નિશ્ચય નયે ચાર સમય અનાહારી હોય છે. જીએ લેાકપ્રકાશ, સ ૭.