________________
૧૫૬
૫૧. અશાનદાર
પરિચય
જેનાવડે વસ્તુ વિપરીત રીતે જાણી શકાય અથવા જ્ઞાનથી વિપરીત તે અજ્ઞાન કહેવાય.
વિવેચન
(૧-૪) મતિજ્ઞાન, તમરાન અને વિર્ભાગજ્ઞાન. (પ-૮) મતિજ્ઞાન અને મૃતઅજ્ઞાન. (૯) ત્રણે હેય. (૧૦-૧૪) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. કર્મગ્રંથકાર પૃથ્વીકાય છેને સારવાદન ભાવ માને છે પરંતુ સત પ્રતીકાય છેને બે અજ્ઞાન હેય. જુઓ છવાભિષમ સત્ર ૧૩. (૧૫-૨૫) ત્રણે હેય. (૨૬-૩૦) જ્ઞાન હેય ત્યાં અજ્ઞાન હેઈ શકે નહિ. (૩૧-૩૩) ત્રણે હેય. (૩૪-૩૮ ) ચારિત્ર જ્ઞાનીને હેય અને જ્ઞાન હેય ત્યાં અજ્ઞાન ન હોઈ શકે. (૪૦-૪૨) ત્રણે હેય. (૪૩-૪૪) એકે અજ્ઞાન ન હોય. (૪૫-૫૨) ત્રણે હેય. (૫૩-૫૫) એકે ન હોય. (૫૬) ત્રણે હોય. આ ગુણસ્થાન જ્ઞાનાંશ અધિક હેય તે જ્ઞાન ગણાય અને અજ્ઞાતાંશ અધિક હેય તે અજ્ઞાન ગણાય, તેથી મિશ્નમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન પણ કહેવાય. (૫૭-૫૯) ત્રણે હેય. (૬૦) મતિજ્ઞાન તથા શ્રતઅજ્ઞાન હેય. (૧) ત્રણે હેય. (૬૨) ત્રણે હેય. કેવળજ્ઞાનીની અપેક્ષાએ અજ્ઞાન ન હોય પણ અપર્યાપ્તાવસ્થામાં ત્રણે અજ્ઞાન હોય.
ઐતિહાસિક રાસસંગ્રહ ભા. ૪ થે આ ભાગમાં કેવળ વિજયતિલકસૂરિને જ રાસ આપે છે અને તેની સાથે રાસસાર અને ઐતિહાસિક નેટે પણ આપી છે.
કિં. રૂ. ૧-૦-૦
લખે. યશવિજય જૈન ગ્રંથમાળા
ભાવનગર