________________
૧૩૪ ૪૩. પાપબંધ પ્રકૃતિદ્વાર.
પરિચય વાતાત રાશિપુ એટલે નકાદિ દુર્ગતિમાં પાડે અથવા viાતિ અઢિાતિ ગીરગિરિ . એટલે જીવને મલિન ન કરે તે પાપ અથવા રાતિ એટલે શૂળીતિ અર્થાત્ આત્માને બાંધે ને આવરે તે પાપ કહેવાય છે.
જેના ઉદયથી દુઃખનો અનુભવ થાય તેવા અશુભ કર્મનાં પુદગલે તે પાપ. તે વાશી પ્રકારે ભગવાય છે તે આ પ્રમાણે-પાંચ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય. અશાતવેદનીય, ૧૬ કષાય, ૯ કષાય, મિથ્યાત્વમેહનીય, નરકાયુષ્ય, સ્થાવરને દસકે, નરકદ્ધિક, તિયચકિક, ચાર જાતિ, અશુભવિહાગતિ, ઉપઘાત, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, પહેલા વિનાનાં પાંચ સંઘયણ, પહેલા વિનાના પાંચ સંસ્થાન, નીચગેત્ર અને પાંચ અંતરાય.
વિશેષ વિવેચન નવતત્વમાંથી જોઈ લેવું. ગ્રંથવિસ્તારના ભયથી અત્રે આપેલ નથી.
વિવેચન
(૧) નરરિક, સમેત્રિક, વિલેન્દ્રિયત્રિક એ નવ ન હોય; શેષ તેતર હોય. (૨-૩) પૂરેપૂરા. ૧-૫ આવરણ, ૬-૧૦ અંતશય, ૧૧-૧૯ દર્શનાવરણની નવ પ્રકૃતિએ, ૨૦ નીચ ગોત્ર, ૨૧ અશાતાવેદનીય, ૨૨ મિયા મોહનીય, ૨૩-૩૨ સ્થાવરદશક, ૩૩-૩૫ નરકત્રિક, ૩૬-૬૦ પચીશ કષાય, ૬-૬ર તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી, ૬૩ એકેન્દ્રિય, ૬૪ બેન્દ્રિય, પ ઈદ્રિય, ૬ ચઉરિદ્રિય, ૬૭ અશુભવિહાગતિ, ૬૮ ઉપઘાત, ૬૯-૭ર અશુભ વર્ણચતુષ્ક, ૭૩-૭૭ પહેલા સિવાયના પાંચ સંઘયણ, ૭૮-૨ પહેલા સિવાયના પાંચ સંસ્થાન. (૪) સૂક્ષ્મત્રિક, નરકત્રિક, એકેન્દ્રિયતુક અને સ્થાવર-આ અગિયાર ન હેય. (પ-૮) નરકત્રિકન હેય. (૯) પૂરેપૂરા. (૧૦-૧૪) નરકત્રિક ન હોય. (૧૫-૨૫) પુરેપુરા (૨૬-૨૮) નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા, થી બુદ્ધિ, અનંતાનુબંધી કે, માન માયા, લેભ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, મિથ્યા મોહન, નરકત્રિક, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય ચતુષ્ક, પહેલા સિવાયના પાંચ સંધયણ, પહેલા સિવાયના પાંચ સંસ્થાન, અશુવિહાગતિ, સ્થાવરચતુષ્ક, દુર્ભાગ્યનામકર્મ, દુરવરનામકર્મ. અનાદેય નામકર્મ અને નીચ ગોત્ર-આ આડત્રીશ ન હોય. (૨૯) મતિજ્ઞાનમાં બતાવેલ આડત્રીશ ઉપરાંત અપ્રત્યાખ્યાનના ક્રોધ, માન, માયા, લેભ અને પ્રત્યાખ્યાનના દેધ માન, માયા અને લોભ કુલ ૪૬ ન હોય, (૩૦) એક પણ પ્રકારને બંધ ન હોય. (૩૧-૩૩) પૂરેપરા, (૩૪-૩૬ ) મનાપર્યાવજ્ઞાન પ્રમાણે જાણવું. (૩૭) મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મનાય