________________
૧૧૩
વિવેચન
(૧) ક્ષયિક સમકિત ય; બાકીના ખાઇ ન હોય. (૨) ૧ કેવળજ્ઞાન, ૨ કેવળદર્શન, ૩ જાન, ૪ લાભ, ૫ ભાગ, ૬ ઉપભોગ, ૭ વય, ૮ ક્ષાયક સમકિત અને ૯ ક્ષય, ચારિત્ર હેય. (૩-૪) ક્ષાયક સમકિત. (પ-૮) નવમાંથી એક પણ ભેદ ન હોય. (૯) નવે ભેદ હેય. (૧૦-૧૪) એકે ન હાય. (૧૫) પૂરે પુરા હોય.(૧૬–૧૮)પૂરેપૂરા હેય. કેવલીભગવાનને દ્રવ્ય મન વચનાદિ હોય.(૧૯૨૫)ક્ષાયક સમકિત જ હોય, ક્ષાયક ભાવના ચારિત્રીને વેદોદય માનેલ ન હોવાથી શેષ ન હોય (૨૬-૨૯)ક્ષાયક ચારિત્ર અને ક્ષ એક સમકિત હેય. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન ૧૨ મે ગુણસ્થાનક સુધી હાય માટે ક્ષાયિક ચારિત્ર હેય. ( ૩૦ ) પૂરેપૂરા હેય. ( ૩૧-૩૩ ) એકે ન હેય. ( ૩૪-૩૭ ) ક્ષાયક સમકિત હોય, (૩૮) પૂરેપૂરા હેય. (૩૯-૪૦) ક્ષાયક સમકિત. (૪૧-૪૩) ક્ષાયક ચારિત્ર તથા ક્ષાયક સમિતિ હેય. ગુણસ્થાન ૧ થી ૧૨ હાય માટે ક્ષાયિક ભાવનું ચારિત્ર હોય. (૪) પૂરેપૂરા હેય. (૪૫-૪૯) ક્ષાયક સમિતિ હેય. (૫૦-૫૧) પૂરેપૂરા હેય (પર-૫૪) એ કે ન હોય. (૫૫) પૂરેપૂરા હેય. (૫૬-૫૮) એકે ન હેય. (૫૯) પૂરેપૂરા હેય. (૬૦) એકે ન હેય. (૧) પુરેપુરા હોય. (૬૨) પૂરેપૂરા હોય. કેવળી સમુદઘાત કરે ત્યારે અને ચોમે ગુજરથાને તેમજ વમતિ માં કોઈ જીવ ક્ષાયક સમકિત સાથે લઈ જાય તે અપેક્ષાએ એક.
શ્રી ધર્મમહોદય
નવયુગ પ્રવર્તક શાઅવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજનું પવિત્ર જીવનચરિત્ર સંસ્કૃત ભાષામાં તેમના શિષ્યરત્ન સ્વગીયશ્રી રત્નવિજયજી મહારાજની કૃતિ છે. કાવ્ય પધ્ધતિના અનેક જુદા જુદા દામાં સુંદર રીતે કવન કરાએલું છે. અવશ્ય એક વખત મંગાવી અભ્યાસ કરવા લાયક ગ્રંથ છે. કિ. ૦-૪-૦ લખે-યશોવિજય જૈન ગ્રંથમાળા
હેરીસરેડ, ભાવનગર,