________________
પ૬, મોહનીયદ્વાર
પરિચય
મોહનીય કર્મને સ્વભાવ જીવન સમ્યકત્વ ગુણ તથા અનંત ચારિત્ર ગુણને રોકવાને છે. એ મેહનીય કમ મદિરા સરખું છે. જેમ મદિરા પીવાથી જીવ બેશુદ્ધ થાય છે અને હિત અહિત જાણતા નથી. તેમ મોહનીય કર્મના ઉદયથી પણ જીવ ધર્મ, અધર્મ કંઈ પણ જાણી આદરી પાળી શકતો નથી.
૧૯ કષાય, નેકષાય, મિથ્યાત્વ મેહનીય, સમકિત મેહનીય, મિરાહનીય આ ૨૮ પ્રકૃતિ જીવને મુંઝવે. વિવેકથી વિકુળ, આકુળવ્યાકુળ કરે તે મેહનીય.
ક
વિવેચન
(૧) દેવમાં નપુંસકવેદ ન હોવાથી તે સિવાયના શેષ ૨૭ હેય. (૨) અનંતાનુબંધીના કંધ, માન, માયા તથા લેભ, એવી રીતે અપ્રત્યાખ્યાનના ચાર, પ્રત્યાખ્યાનના ચાર, સંજવલનના ચાર-કુલા સોળ કષાય, અને નવ નકષાય-હાસ્ય, રતિ, અરતિ, ભય, રોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રી અને નપુંસાવે. ત્રણ મોહનીય-સમક્તિ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય. આ પૂરેપૂરા અઠ્ઠાવીશ હેય. (૩) પૂરેપૂરા હેય. (૪) પુછવેદ અને પ્રીવેદ સિવાયના ૨૬ હેય. (પ-૮) પુરુષવેદ, વેદ, સમક્તિમોહનીય અને મિશ્રમેહનીય ન હોય. એકેન્દ્રિયને મિચ્છાદષ્ટિ કહેલ છે. જુઓ છવાભિગમસૂત્ર. ૧૩ (૯) પૂરેપૂરા હેય. (૧૦-૧૪) એકેન્દ્રિય પ્રમાણે. (૧૫-૧૮ ) પૂરેપૂરા હેય. (૧૯) જીવેદ તથા નપુંસકવેદ સિવાયના ઇનીશ. (૨૦) પુરુષવેદ તથા નપુંસકવેદ સિવાયના છ વીશ હેય. (૨૧) પુરુષદ તથા સ્ત્રીવેદ સિવાયના છવીશ હોય. (૨૨) અનંતાનુબંધીના માન, માયા ને લેભ-તેવી રીતે અપ્રત્યા
ખ્યાનના, પ્રત્યાખ્યાનના અને સંજવલનના માન, માયા અને લેભ-એ બાર સિવાયના શેષ સેળ હોય. (૨૪) ચાર કષાયના ક્રોધ, માન અને લેભ સિવાયના શેષ સેળ હોય. (૨૫) ચારે કષાયના ક્રોધ, માન અને માયા સિવાયના શેષ સેળ હેય. (૨૬-૨૮) અનંતાનુબંધીને ચાર કષાય તથા મિથ્યાત્વમોહનીય અને મિશ્રમેહનીય ન હેય (૨૯) અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનના ચારચાર કષાય તેમજ મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીય એ ચૌદ સિવાયના શેષ ચૌદ હોય. (૩૦) સર્વથા મોહનીય ક્ષય થવાથી કેવળજ્ઞાન થાય છે, માટે એક પણ ન હોય. (૩૧-૩૩) સમકિતમેહનીય અને મિશ્રમોદનીય સિવાયના શેષ છવીશ હેય. આ ત્રણે અજ્ઞાન મિશ્રગુણસ્થાને જ્ઞાનમિશ્ર ગણીએ તે આ ત્રણ અજ્ઞાનમાં મિશ્રમેહનીય સહિત ૨૭ પણ લાભ. (૩૪-૩૫) મન:પર્યવજ્ઞાન પ્રમાણે જાવું. (૩૬) મન:પર્યવજ્ઞાન પ્રમાણે જાવું, વિશેષમાં સ્ત્રીવેદ ન હોય એટલે તેર. (૩૭) આ