Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala
View full book text
________________
૨૩૪
૮૩
પરાવત માન દ્વાર
પરિચય:-નિદ્રા ૫, વેદનીય ૨, ગાત્ર ૨, આયુષ્ય ૪, ભય, મિથ્યાત્વ, જુગુપ્સા વિના મેહનીય ૨૩, ત્રસદશક, સ્થાવરશક્ર, છ મલયણુ, છ સંસ્થાન, આનુપૂર્વીચતુષ્ટ, ગતિચતુષ્ટ, જાતિ ૫, ઔદારિક શરીર ૩, ઉપાંગ ૩, વિદ્યાયેાગતિ ૨, ઉદ્યોત, આતપ- ૯૧ પ્રકૃતિ પરાવર્તીમાન દ્વારની છે.
વિવેચન
(૧) ૯૧ પ્રકૃતિમાંથી દેવત્રિક, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, આહારકકિ, વૈક્રિયકિ, આ ૧૬ બાદ કરતાં ૭૫ લાભે, ( ૨ ) ૯૧ પ્રકૃતિ લાભે. ( ૩) આહારકર્દિક વિના ૮૯ લાભે. ( ૪ ) દેવગતિમાં ૧૬ ખાદ કરી છે તે ઉપરાંત એકેન્દ્રિય, સ્થાવર, આતપ આ ત્રણ ઉમેરતાં છર લાને (૫-૮ ) ૯ માંથી દેવત્રિક, નરત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્રિક, આ ૧૦ બાદ કરતાં ૮૧ હાય (૯) ૯૧ સ’પૂર્ણ (૧૦, ૧૧, ૧૪) ૮૧ હેાય. એકેન્દ્રિયવત્ (૧૨, ૧૩ ) એકેન્દ્રિયમાં ૮૧ કહી છે. તેમાંથી મનુષ્યત્રિક, ઉચ્ચગેાત્ર, વિના ૭૭ હોય. (૧૫-૨૫) ૯૧ સંપૂર્ણ લાભે. (૨૬-૨૮ ) ૯૩ માંથી થીણુદ્ધિત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, નપુંસકવેદ, વેદ, નરકાયુષ્ય, તિર્યંચત્રિક, નરકકિ, એકન્દ્રિયાદિ જાતિ ૪, પ્રથમ વિના સંધાણુ ૫, પ્રથમ વિના સંસ્થાન ૫, અશુભ વિદ્યાયેાગતિ, નીચગેાત્ર, ઉદ્યોત, આતપ, સ્થાવરચતુષ્ક, દુ ગત્રિક- ૪૦ બાદ કરતાં ૫૧ હાય. (૨૯) જે મતિજ્ઞાનમાં ૪૦ પ્રકૃતિ ખાદ કરી છે તે ઉપરાંત અપ્રત્યાખ્યાની ચોકડી, પ્રત્યાખ્યાની ચાકડી, મનુષ્યત્રિક, ઔદારિકદ્રિક, પ્રથમ સંધમણુ-આ ૧૪ ઉમેરતાં કુલ ૫૪ વ ૩૭ ઢાય. (૩૦) એક શાતાવેદનીય હાય. ( ૩૧–૩૩ ) આહારકઠિક વિના ૮૯ હૈાય. ( ૩૪-૩૬ ) ૩૭ હોય. મનઃ૫ વજ્ઞાનવત્. (૩૭) ઉચ્ચગાત્ર, યશનામ, શાતાવેદનીય આ ત્રણ હાય. (૧૮ ) એક શાતાવેદનીય હાય. ( ૩૯ ) જે મનઃ૫વજ્ઞાનમાં ૩૭ કી છે તેમાંથી આહારકઠિક બાદ કરતાં અને પ્રત્યાખ્યાનીચતુષ્ક ઉમેરતાં કુલ ૩૯ હાય, ( ૪૦ ) આહારકદ્વિક વિના ૮ હોય. ( ૪૧-૪૨ ) ૯૧ લાભે. (૪૩) ૫૧ અવધિજ્ઞાનવત્. (૪૪) એક શાતાવેદનીય હાય. ( ૪૫–૪૭) આહારકદ્રિક વિના ૮૯ હ્રાય. (૪૮ ) નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, આ નવ બાદ કરતાં ૮૨ હોય. (૪૯) તેજોલેક્ષ્યમાં નવ બાદ કડી છે તદુપરાંત એકેન્દ્રિય, સ્થાવર, તપ, આ ત્રણ ઉમેરતાં ૧૨ વિના ૭૪ હાય.( ૫૦) પદ્મલેસ્પામાં ૧૨ પ્રકૃતિ બાદ કરી છે તદુપરાંત તિચત્રિક, ઉદ્યોત આ ચાર ઉમેરતાં કુલ ૧૬ બાદ કરતાં ૭૫ લાભે. · ૫૧ ) ૯૧ હોય. ( પર ) આહારકટ્રિક વિના ૮૯ ઢાય. (૫૩) જે મતિજ્ઞાનમાં ૪૦ ખાદ કરી છે તદુપરાંત મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય આ મે ઉમેરતાં ૪૨ થાય તે વઈને ૪ હાય, કારણકે ઉપશમ સમકિતી આયુષ્યના બંધ કરતા નથી. ( ૫૪૫૫ ) ૫૧ હેાય મતિજ્ઞાનવત્. ( ૫૬ ) ૪૭ દ્વાય. જે મતિજ્ઞાનમાં ૪૦ બાદ કરી છે તદુપરાંત આહારકદ્રિક, મનુષ્યાયુષ્ય, વાયુષ્ય, આ ચાર યુક્ત ૪૪ પ્રકૃતિ વર્જવી. ( ૫૭ ) ૭૪ હાય. જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, નરકત્રિક, આહારકકિ, તપ, ફ્રુડક સંસ્થાન, છેવટુ સધયણુ, નપુસકવેદ. આ ૧૭ પ્રકૃતિ વિના ૭૪ સમજવી. ( ૧૮ ) અ!હારકર્દિક વિના ૮૯ હેાય. ( ૫ ) ૯૧ હાય. (૬૦) આહારકદ્વિક વિના ૮૯ હેાય. ( ૧ ) ૯૧ હાય. ( ૬૨ ) ૮૩ હોય. આયુષ્ય ૪, આહારકદ્વિ, નરકદ્ધિ, આ આઠ વિના સમજવી.

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280