________________
૯૦
બહાર કાત, ઉત્કૃષ્ટથી સખ્યાત ચેાજન દીધ અને સ્વદેહપ્રમાણુ જાડા દઉંડાકાર રચી, પૂર્વપાર્જિત તેજસ નામકર્મના પ્રદેશોને પ્રમળ ઉદીરણાવડે ઉદ્દયમાં લાવી, નિરવા સાથે તૈજસ પુદ્ગલેને ગ્રહણ કરી તેોલેશ્યા અથવા શીતલેશ્યા મૂકે છે તે પ્રસંગે આ સમુદ્દાત હોય છે.
૬ આહાર સમુદ્લાત-આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વધર મુનિ મહાત્મા શ્રી જિને શ્વરના સમવસરણાદિ ઋદ્ધિ, દન અથવા શ્રુતજ્ઞાનમાં ઉપજેલ સૂક્ષ્મ સ ંદેહનું નિવારણ વિગેરે કારણેાથી પેાતાના આત્મપ્રદેશેા બહાર કાઢી, ઉત્કૃષ્ટથી સખ્યાત ચેાજન દી અને સ્વદેહપ્રમાણ સ્થૂળ દંડાકાર રચી, પૂર્વપાર્જિત આહારકનામકમના પુદ્ગલેા પ્રમળ ઉદીરણાવડે ઉદ્દયમાં લાવી નિરવા સાથે આહારક રારી ચેગ્ય પુદ્ગલેા ગ્રહણ કરી આહારક શરીર બનાવવાના પ્રસંગે આ સમુદ્લાત કરે છે.
૭ કેવળી સમ્રુધ્ધાત—જે કેવળી ભગવંતને નામ, ગેાત્ર અને વેદનીય એ ત્રણ કર્મની સ્થિતિ જો પેાતાના આયુષ્ય કર્મીની સ્થિતિથી અધિક ભેગવવી ખાકી રહે તેમ હોય, તે તે ત્રણે કની સ્થિતિઓને ચાલુ કમની જેટલી સ્થિતિવાળી મનાવવા પેતાના આત્મપ્રદેશાને શરીર બહાર કાઢી, પહેલે સમયે લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ચાદ રજી પ્રમાણ ઊંચા અને સ્વદેહપ્રમાણ જાડા આત્મપ્રદેશના દંડાકાર રચી, ખીજે સમયે ઉત્તરથી દક્ષિણ (અથવા પૂર્વ'થી પશ્ચિમ) લેાકાન્ત સુધી કાંટ આકાર બનાવી, ત્રીજે સમયે પૂર્વથી પશ્ચિમ ( અથવા ઉત્તરથી દક્ષિણ ) ખીજો કપાટ આકાર બનાવવાથી મથાન આકાર ( ચાર પાંખડાવાળા રવૈયાને આકાર) બનાવી, ચેાથે સમયે ચાર આંતરા પૂરી ( તે કેવળીભગવંતને આત્મા) સંપૂર્ણ લેાકાકાશમાં વ્યાપ્ત થઇ જાય છે. ત્યારબાદ પાંચમે સમયે આંતરાના આત્મપ્રદેશેા સદ્ગુરી, છઠ્ઠું સમયે મથાનની બે પાંખના આત્મપ્રદેશે। સ ંતુરી, સાતમે સમયે કપાટ સદ્ગુરી, આઠમે સમયે ક્રૂડ સંતુરી, પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ થાય, તે કેવળી સમુદ્દાત કહેવાય, એમાં ક્ત ત્રણ કર્મોના પ્રખળ ( જીરણ દ્વારા નહિ પણ પર્વતનાદ્વારા ઘણા વિનાશ થઈ જાય છે. આ આઠ સમયમાં પહેલે ને છેલ્લે સમયે ઔદારિક કાયયેાગ હાય છે, ખીજે, છઠ્ઠું અને સાતમે સમયે ઔદારિકમિશ્ન ક્રાયયેાગ હાય છે, જ્યારે ત્રીજે, ચેાથે અને પાંચમે ક્રાણુ કાયયેાગ હાય છે, અને તે ત્રણ સમયે આત્મા અણુાહારી હોય છે.
છ માસ અને એથી અધિક આયુષ્ય રહ્યું હાય ત્યારે જે કેવળજ્ઞાન પામે છે તે સમુદ્ ઘાત કરે છે. બીજાઓ કરે અથવા ન પણુ કરે. જીએ ગુણુસ્થાનક્રમ રહ. વળી એ ગ્રંથ ( ગુરુસ્થાન*મારેહ)ની વૃત્તિમાં આ પ્રમાણે શબ્દો છે-છ માસ આયુષ્ય બાકી રહે તે વખતે જેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે એ જ્ઞાનીએ નિશ્ચયે કેવી સમુદ્ધાત કરે છે. માકીનાએ માટે સમુદ્ધાતની ભજના જાણવી. આ કેન્નીસમુદ્દાત આયુષ્યના અ ંતર્મુહૂત'કાલ બાકી હાય ત્યારે કેવલી ભગવંત કરે છે વિશેષ માટે જીએ પન્નત્રણા સૂત્ર પદ્મ ૭૬મું તથા દ્રવ્યલેાકપ્રકાશ સર્ગ ૩, શ્લ૪ ૨૧૪.