________________
૨૧૮
વિકલેન્દ્રિય અપર્યાપ્તા ૩, પાંચ સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અપર્યાપ્તા, અને પાંચ ગર્ભ જ તિર્યચ પર્યાપ્તા ને અપર્યાપ્તા. જે જે અપર્યાપ્ત અહીંઆ બતાવ્યા છે તે કરણઅપર્યાપ્ત સમજવા. આ કરણઅપર્યાપ્તા જીવો ભવિષ્યમાં પિતાની પર્યાપ્તિઓ પૂર્ણ કરીને મરવાના છે તેથી કરણઅપર્યાપ્તા ગ્રહણ કરવા. સાસ્વાદને કાળ કરી નરકમાં ઉત્પન્ન ન થાય માટે નારકીના એકે પણ ન લાભ. અહિંઆ. ૧૫ પરમાધામી લખ્યા છે પરંતુ કેટલાક ગ્રન્થમાં પરમધામીને મિથ્યાદષ્ટિ પણ કહ્યા છે અને કેટલાક ગ્રંથમાં મિત્ર દેવની પ્રેરણાથી સમક્તિ પણ પ્રાપ્ત કરે છે, એવા પણ પાઠો જોવામાં આવે છે. (૧૮) મતિઅજ્ઞાનવત. નવ કાતિક તથા પાંચ અનુત્તર પર્યાપ્તા અપર્યાપ્તા કુલ ૨૮ વર્ષને શેષ ભેદ લાભે કેમકે મિથ્યાદષ્ટિ છવ અનુત્તર તથા લોકાન્તિક લઈને સર્વ ઠેકાણે ઉત્પન્ન થાય છે. (૫૯) પૂરેપૂરા. (૬૦) ૩૦ કર્મભૂમિ પર્યાપ્ત ને અપર્યાપ્તા, અને ૧૧૨ અંતfપ, અને ૧૦૧ સમૃમિ મનુષ્ય કુલ ૨૪૩, પંદર પરમાધામી, દશ ભુવનપતિ, ૧૬ વ્યંતર, ૧૦ તિર્યકૂ જામભક, એ એકાવન પર્યા'તા ને અપર્યાપ્તા, પહેલી નરક પર્યા'તા ને અપર્યા'તા, તિર્યંચના ૪૮ ભેદ, અસની સંમૂચ્છિ મ પંચેન્દ્રિય તિય મરણ પામી તિર્યંચના ૪૮ ભેદમાં તથા મનુષ્યમાં જાય તો અંત૫ સુધી પણ જાય છે. દેવગતિમાં ભુવનપતિ ને વ્યંતર સુધી, અને નરકમાં પહેલી નરક સુધી એમ ચારે ગતિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં ઉત્પન્ન થાય છે, પરંતુ અધિક આયુષ્યવાળા નહિ. આના માટે જુઓ દ્રવ્યલક પ્રકાશ સર્ગ ૬ (૧) પૂરેપૂરા (૬૨) અણુહારી અવસ્થામાં મરણ થતું જ નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર સટીક
ભાગ ૧ થી ૪
કમળસંચમી સંસ્કૃત ટીમ સાથે પ્રસ્તુત આગમ ગ્રન્ય ઇતિહાસ પ્રેમી વિદ્વાન મુનિરાજશ્રી યતવિજયજી મહારાજે સુંદર રીતે એડીટ કર્યો છે. આ કમળસંયમી ટીકા ઘણી સહેલી અને સુંદર છે. આમાં પ્રાચીન કથાઓને સંગ્રહ પણ સારો છે. વ્યાખ્યાન-ઉપદેશને માટે ઉપયોગી છે. પ્રત્યેક ભાગની કિંમત સાડાત્રણ રૂપિયા. (હાલ ૧-૨ ભાગ અપ્રાપ્ય છે).
લોયશવિજય જૈન ગ્રંથમાળા-ભાવનગર,
- -
-
-
- -