________________
૨૩, પ્રાણદ્વાર
નંબર દ્વારનું નામ. !
કેટલા?
દેવગતિ
૨ ૩ મનુષ્યગતિ
૧૦
તિર્યંચગતિ
નરકગતિ
એકેન્દ્રિય બે દ્રય
૭ | તેન્દ્રિય
ચરિક્રિય પંચેન્દ્રિય
પૃથ્વીકાય
- વિવેચન. જેના વેગે આત્માને શરીર સાથે સંબંધ ટકી રહે અને જેના વિશે મરણ થાય તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. ભાવપ્રાણ તે જ્ઞાનાદિ છે. દ્રવ્યપ્રાણના મુખ્ય ચાર ભેદ છે. ઇન્દ્રિય, યોગ, શ્વાસે છૂવાસ અને આયુષ્ય. ઈન્દ્રિય પાંચ છે અને રોગ ત્રણ છે.
પરમેશ્વર્યપણાના યોગથી ઈન્દ્ર જીવ કહેવાય છે, કારણ કે આવરણને અભાવ થવાથી તેને સર્વ વસ્તુ જણાય છે. પરમેશ્વર્ય વાન વેગથી ઈન્દ્ર જીવ કહેવાય છે. ઈન્દ્રનું ચિહ્ન તે ઈન્દ્રિય.
| સ્પર્શ ને જાણનાર સ્પર્શેન્દ્રિય, રસને જાણનાર સેન્દ્રિય(જિહુવા), ગંધને જાણનાર ઘણેન્દ્રિય (નાસિકા), રૂપને જાણ નાર ચક્ષુરિન્દ્રિય નેત્ર) અને શબ્દને જાણનાર શ્રોત્રેન્દ્રિય (કાન).
યોગ એટલે શક્તિ અથવા સામર્થ્યતે મન, વચન અને કાય દ્વારા પ્રવર્તે છે માટે તેને મનગ, વચનગ અને કાય
ગ એવા ત્રણ પ્રકાર છે. શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ એ નવો પ્રાણ અને જેના સંબંધથી મનુષ્યાદિ ગતિમાં જીવન ટકી શકે તે દશમે આયુષ્ય પ્રાણ,
(૧-૨-૩-૪) પાંચ ઇન્દ્રિય, ત્રણ બેગ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. ચારને બધા લાભ. (૫) શ્વાસોચ્છવાસ, આયુષ્ય, સ્પર્શેન્દ્રિય અને કાયબળ હેય. (૬) શ્વાસે છુવાસ, આયુષ્ય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, કાયવેગ અને વચનયોગ હેય. (૭) બેન્દ્રિય કરતાં ધ્રાણેન્દ્રિય વધારે સમજવી. (૮) બેઈન્દ્રિય કરતાં ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય વધારે સમજવી. (૯) પૂરેપૂરા હેય. (૧૦ થી ૧૪) એકેન્દ્રિય પ્રમાણે (૧૫ થી ૫૯) પૂરેપૂરા હૈય, (૬) મનઃ પર્યાપ્તિના અભાવે મનયોગ ન હોય, સંમૂછિમ તિર્યંચ પચેન્દ્રિયને નવ હોય છે, જ્યારે અસી સંમૂ૭િમ મનુષ્યને ભાષા અને મન સિવાયના આઠ પ્રાણ હોય છે. (૬૧) પૂરેપૂરા હોય. (૨) બનારી જીવ ચાર સ્થાને હોય, વક્રગતિ, કેવલી સમુદ્ધાતના ૩-૪-૫ સમય અને ચૌદમું ગુજરાન અને સિદ્ધના છો અણુહારી હોય છે. ૩૧૮ ગાથાવાળી બૃહત સંગ્રહણ ગાથા ૧૮૬ માં જુએ. વક્રગતિમાં એક આયુષ્યપ્રાણ હેય ને કેવલી સમુદઘાતમાં ૩-૪-૫ સમયે અપેક્ષાભે ત્રણ મબલ અને શ્વાસેચ્છવાસ તથા આયુષ્ય એમ પાંચ પ્રાણુ ગણાય, પરંતુ ઇન્દ્રિય પ્રાણ ન હોય, કારણ કે તે શરીરપર્યાતિ પૂર્ણ થયા પછી છસ્થ જીવોને હોય છે.
અપૂકાય
તેઉકાય
વાઉકાય
વનસ્પતિકાય
ત્રસકાય
મનાય
વચને યોગ
કાયયોગ
પુરુષવેદ ૨૦ | વેદ