________________
અને ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય. (૨૦) ઉપર પ્રમાણે જાણવું (૨૧) ચાર લાખ દેને છોડીને બાકીના એંશી લાખ હોય. (૨૨-૨૩-૨૪-૨૫) સર્વ જીવોને હાય. તેથી ચોરાશી લાખ. (૨૬-૨૭) પચેંદ્રિયની માફક જાણવું. જીવાભગમ સૂત્રના મતે વિક ક્રિયજીવોને પણ ગણુતા છ લાખ વધે એટલે બત્રીસ લાખ, દંડક ગાથા ૨૦ માં વિકસેંદ્રિય જીવોને અપર્યાપ્તાવસ્થામાં મતિ તથા શ્રતજ્ઞાન જણાવેલ છે. (૨૮) પંચેંદ્રિય પ્રમાણે જાણવું. (૨૯-૩૦) આ જ્ઞાન મનુષ્યને જ હેય તેથી ચૌદ લાખ. (૩૧) દરેક જીવોને હેય તેથી ચોરાશી લાખ. (૩૨) દરેક જીવોને હોય તેથી ચોરાશી લાખ. (૩૩) પંચેન્દ્રિયની માફક જાણવું. (૩૪-૩૫-૩૬-૩૭-૩૮) આ ચારિત્ર મનુષ્યને જ હોય તેથી ચૌદ લાખ, (૩૯) મનુષ્ય ઉપરાંત તિર્યંચ પંચેદ્રિયને પણ હોય તેથી ૧૮ લાખ. (૪૦) દરેક જીવને અવિરતિ હોઈ શકે તેથી પૂરેપૂરા ૮૪ લાખ. (૪૧) પંચંદ્રિયના ૨૬ લાખ તથા બે લાખ ચૌરંદ્રિયના (૪૨) પૂરેપૂરી યોનિ લાભે (૪૩) પંચેંદ્રિય પ્રમાણે જાણવું. (૪૪) ના દર્શન કેવળ મનુષ્યોને જ હોય તેથી ચૌદ લાખ (૪૫-૪૬-૪૭) પૂરેપૂરી નિ લાભ. (૪૮) ૧૪ લાખ મનુ ૦૫, ૪ લાખ દેવ, ૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપૂકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય અને ૪ લાખ તિર્યંચ ૫ચંદ્રિય. (૪૯) ૧૪ લાખ મનુષ્ય, ૪ લાખ દેવ, ચાર લાખ તિર્યંચ પંચેંદ્રિય (૫૦) ઉપર પ્રમાણે (૫૧-૫૨) પૂરેપૂરી નિ લાભે (૫૩-૫૪) પંચેન્દ્રિય પ્રમાણે જાણવું (૫૫-૫૬) અહિંયા - ૨૬ લાખમાં તિર્યંચે ગણાવ્યા છે તે તિર્યંચે અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સમજવા કારણ કે ક્ષાવિક સમકિત પૂર્વબદ્ધાયુષ્યવાળો એટ ક્ષાયિક સમકિત પામ્યા પહેલા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચનું આયુષ્ય ઓછું થયું હોય અને પછી ક્ષાયિક સમકિત પ્રાપ્ત તે છ મરીને અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા યુગલિયા તિયચમાં ઉન્ન થાય તે અપેક્ષાએ ક્ષયિક સમકિત માગંણાએ તિયં, ચોની નિ ગ્રહણ કરી છે, જુઓ છઠ્ઠા કર્મગ્રંથની વૃત્તિ. (૫૭) ૭ લાખ તેઉકાય, ૭ લાખ વાઉ. કાય અને ૧૪ લાખ સાધારણ વનસ્પતિકાય-એ અઠ્ઠાવીસ લાખને ન હેય. (૫૯) પૂરેપૂરી યોનિ લાભ. (૫૯) પંચેન્દ્રિય પ્રમાણે જણવું. (૬૦) ચાર લાખ દેવ અને ચાર લાખ નારકી સિવાયના સર - સમજવા. (૬૧-૬૨) પૂરેપૂરી નિ લાભે.