________________
૧૪૬
૪૭, બંધદ્વાર
પરિચય
જીવ સાથે કમને ક્ષો-નીર સરખે (દૂધમાં જળ સરખે) પરસ્પર એકમેક સંબંધ થવે તે બંધ. બંધ તત્વના ચાર ભેદ છે-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ.
વિવેચન
(૧-ર૯) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગસંધ અને પ્રદેશબંધ એ ચારે પ્રકારના બંધ હેય. (૩૦) પ્રદેશબંધ હેય. કેવળીભગવંત સાતવેદનીય કમ બે સમયની સ્થિતિવાળો બાંધે છે. (૩૧-૪૩) ચાર પ્રકાર (૪૪) પ્રદેશબંધ, કેવળજ્ઞાનવત્. (૪૫-૬૨ ) ચાર પ્રકાર
देवकुलपाटक સુપ્રસિદ્ધ શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય શ્રી વિજયસૂરિ, એ. એમ. એ. એસ, બી. મહારાજની કસાએલી કલમથી લખાએલું આ એક અતિહાસિક ટેકટ છે. ઉદેપુરની પાસે આવેલા દેલવાડા, કે જે પહેલાં એક જૈનપુરી તરીકે પ્રસિદ્ધ હતું, તેની પૂર્વની જાહેરજલાલીને બતાવી આપનાર આ પુસ્તક છે. આ પુસ્તકની બેખે ક્રોનીકલ, મોર્ડનરીવ્યુ જેવાં અંગ્રેજી પત્રો અને સરસવતી, શારદા, બુદ્ધિપ્રકાશ, વિગેરે હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી પત્રાએ ઘણા જ ઊંચા શબ્દમાં પ્રશંસા કરી છે. એટલું જ નહિ પરંતુ, તેલી જૈન કોન્ફરન્સના પ્રેસીડેન્ટે પિતાના ભાષણમાં, આજ કાલ બહાર પડતાં ઐતિહાસિક પુસ્તકમાં, આ પુસ્તકને પહેલાં થથાન આપ્યું હતું. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ખલાસ થઈ જવાથી હમણાંજ હેની બીજી આવૃત્તિ કેટલાંક એતિહાસિક પ્રમાણેના વધારા સાથે બહાર પાડી છે.
મૂલ્ય ૦-૧–૦