________________
૧૯૨
સહત્ય ગ્રહણી ગાથા ૨૮૫. શ્રી ભગવતી સૂત્ર પ્રથમ શતક, ૧ ઉદ્દેશો પત્ર ૨૯. ( ૧૧ ) સાત હજાર્ વ. ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૩૬, ગાથા ૮૮. (૧૨) ૩ દિવસ (હેારાત્ર) ઉત્તરાધ્યયન સૂત્ર મ. ૩૬, ગાથા ૧૧૩. (૧૩) ત્રણ હજાર વ. ઉત્તરાધ્યયન સૂત્ર ', ૩૬, ગાથા ૧૨૨. (૧૪) દશ હજાર વર્ષ, ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૩૬, ૧૦૨, (૧૫) પંચેન્દ્રિય પ્રમાણે જાણવું. (૧૬-૧૮) તેત્રીશ સાગરાપમ, અનુત્તર વિમાનવાસી દૈવ સ્માશ્રયી જાણવું, અપર્યાપ્તપણાનું અંતમુ દૂત પણ મનેયાગીની સ્થિતિમાં ગણુ' અને જો ન ગણીએ તે। અંતર્મુદ્દે ન્યૂન. (૧૯) તેત્રીરા સાગરાપમ. અનુત્તર વિમાનવાસી દેવની અપેક્ષાએ, - ( ૨૦ ) ૧૫૫ પક્ષેપમ. ઇશાન દેકની અપરિગ્રહીતા દેવીની અપેક્ષાએ. (૨૧) તેત્રીશ સાગરાપમ. સાતમી નરકના જીવને આશ્રયી. (૨૨-૨૮ ) તેત્રીશ સાગરાપમ. (૨૯-૩૦) દેશ ઊન પૂર્વ ક્રોડ વર્ષ (૩૧-૩૩ ) તેત્રીશ સાગરાપમ. સાતમી નરકના જીવતી અપેક્ષા એ. ( ૩૪-૩૫) પૂર્વ ક્રોડ વર્ષ મરે ચારિત્ર લેનાર ઓછામાં ઓછે. આઠ વર્ષથી અધિક ઉમરાળા અને ઉત્કૃષ્ટથી પ્રક્રોડ વર્ષના આયુષ્યવાળા ચારિત્ર અ'ગીકાર કરી શકે છે તે અપેક્ષાએ પૂજ્જોડ દર્શાવે છે. (૩૬-૩૭) પૂર્વા ક્રોડ વર્ષ' કેમકે ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા જીવ પરિહારવિશુદ્ધિ ચારિત્ર ગ્રહણ કરી શકે છે; તેથી ઓછામાં ઓછા આયુષ્યવાળા પશુ શુ કરે પરંતુ વધુ ખાયુષ્યવાળાને ચારિત્રના અભાવ હાવાથી આ ચારિત્ર ન હેાય. ( ૩૮ ) પૂર્વ ક્રોડ વર્ષ. ( ૩૯ )* પૂર્વ ક્રોડ વર્ષ ( ૪૦ ) તેત્રીશ સાગરાપમ (૪૧) તેત્રીશ સાગરોપમ અંતર્ત ન્યૂન કેમકે ચક્ષુદ્રન સન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી હાય છે. ( ૪૨–૪૩ ) તેત્રીશ સાગરાપમ (૪૪) પૂર્વ ક્રોડ વર્ષ (૪૫) તેત્રીશ સાગરાપમ. સાતમી નરકના જીવને આશ્રયી. જુએ, ઉત્તરાધ્યયન સૂત્ર (૪૬ ) ૧૦ સાગરોપમ અધિક પધ્યેાપમા અસંખ્યાતમા ભાગ, ક્રમઃ આ લેક્ષા પાંચમી નારકના પહેલા પ્રતરમાં ૧૦ સાગરાપમથી અધિક પયૈાપમના અસંખ્યાતમા ભાગવાળાને આ લેસ્યા હોય છે. ઉત્તરા. સુ. મ. ૩૪. (૪૬) ત્રણ સાગરાપમ તે પક્ષે પમા અસંખ્યાતા ભાગ અધિક આટલી સ્થિતિ છે, કેમકે ભા લેશ્મા ત્રીજી નારીના પહેલા પ્રતરમાં પથ્યેાપમના મસખ્યાતમા ભાગે અધિક ત્રણુ સાગરોપમ આયુષ્યવાળાને હાય છે. ઉત્તરા. . ૩૪. ( ૪૮ ) પડ્યેાપમના અસંખ્યાતમા ભાગ અધિક એ સાગરાપમ. ઇશાન દેવલોકની અપેક્ષાએ. ( ૪૯ ) અંતર્મુદ્દત અધિક દસ સાગરાપમ. બ્રહ્મ દેવલે કના દેવની અપેક્ષાએ. ઉત્ત. સૂત્ર, . ૩૪, ગાથા ૩૮ (૫૦) અત'' અધિક તેત્રીશ સાગરાપમ. અનુત્તર વિમાનવાસી દેવને આશ્રયી ઉત્ત. સૂત્ર. અ. ૩૪, ગાથા ૩૯ (૫૧-પર) તેત્રીશ સાગરાપમ. (૫૭-૫૮ ) તેત્રીશ સાગરાપમ. આ દરેક સમક્તિ પામનાર જીવાની અપેક્ષાએ ૩૩ સાગરાપમ લખેલ છે. જો કે આ સમક્તિતા કાલ પામ્યા પછી ભિન્ન ભિન્ન પ્રકારે છે, પરંતુ ઉત્કૃષ્ટથી ૩૪ સાગરાપમના આયુષ્યવાળા જીવાતે થઇ શકે છે. (૫૯) ૩૩ સાગરાપમ (૬૦) પૂłાટી જલચર જીવાની અપેક્ષાએ. (૬૧ ) તેત્રીશ સાગરાપમ. (૬૨) તેત્રીશ સાગરાપમ. તેત્રીશ સાગરોપમ લખવાનેા હેતુ એ છે ă-વધુમાં વધુ ૩૩ સાગરાપમના આયુષ્યવાળા જીવા પણુ વક્રગતિએ અનાહારી હોઇ શકે છે. જો કે અનાહારીપણું તો ઋણુ સમય સુધી હાય છે પરંતુ હાય તે તે વધુમાં વધુ તેત્રીશ સાગરાપમના આયુષ્યવાળાને હોય છે.
* સામાયિક ચારિત્રથી પ્રારંભીત દેશવિરતિ ચારિત્ર સુધી છ ચારિત્રને કાલ જે પૂ ક્રોડ વર્ષ લખ્યા છે તેનુ કારણ વધુમાં વધુ પૂ ક્રોડ વર્ષના આયુષ્યવાળા મનુષ્યને આ ચારિત્રાની પ્રાપ્તિ થાય છે તે અપેક્ષાએ અમાએ આ ચરિત્રામાં પૂર્વ ક્રોડ વર્ષ કાલ લખ્યા છે. જો કે ચારિત્ર લીધા પછીતે। કાલ તા દરેકના ભિન્ન ભિન્ન છે પરંતુ વધુમાં વધુ પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્યવાળાને ચારિત્રની પ્રાપ્તિ થાય છે તે અપેક્ષાઓ.