________________
૪૬
ખેચરમાં પણ ચ પક્ષી (ચામડાની પાંખવાળા-વાગેાળ, ચામાચીડીયુ, ભાર'ડ વિગેરે), લેામપક્ષી (રૂવાની પાંખવાળા-કુકડા, ટબૂતર, પારેવુ, ચકાર, સારસ, હુંસ, કાયલ, સમળી વિગેરે) સમુદ્ગપક્ષી (ઊડતી વખતે પણ જેની પાંખ બીડાયેટ્ટી હાય) અને વિતતપક્ષી (એન્ડ્રુ હાય ત્યારે ૫૬ જેની પાંખ વિસ્તરેલી હાય) આ ચાર પ્રકાર છે. છેલ્લા બે પ્રકાર અઢીદ્વીપની બહાર છે. આ સના આયુષ્ય સબંધી વિશેષ વૃત્તાંત જાણવા માટે જીવવિચારાદિ ગ્રંથૈા તપાસવા.
૩ મનુષ્યગતિ- મનુષ્યગતિ નામકમના ઉદય મનુષ્ય-ગતિ કહેવાય છે. ૧૫ કમ ભૂમિ, ૩૦ અકમ*ભૂમિ અને ૫૬ અંતર્શીપમાં રહેનારા છે. સ’મૂર્ચ્છિમ અને ગભ`જ એવા એ પ્રકારના મનુષ્યેા હાય છે, જે ચૌદ સ્થાનકમાં ઉપજે તે સમૂમિ અને જે માતા-પિતાના યાગ બાદ ગદ્વારા જન્મ પામે તે ગભ’જ, સમૂચ્છિ`મ મનુષ્યેાની તેમ જ અપર્યાપ્ત યુગલિકેની જધન્ય તેમ જ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અંતર્મુહૂત'ની છે, જયારે ગર્ભજ મનુષ્યનું આયુ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યેાપમનુ અને જઘન્ય અતર્મુહૂતનું હોય છે. અકર્મભૂમિમાં અને તદ્વીપમાં રહે નારા યુગલિકા કહેવાય છે.
૪ દેવગતિ—શુભતરાદિક લેશ્યારૂપ પરિણામવાળા દેવગતિરૂપ નામકર્મના ઉદયને દેવગતિ કહેવાય છે. તેના ચાર પ્રકાર છે. ૧ ભવનપતિ, ૨ વ્યંતર અને વાણવ્યંતર, ૩ જયાતિષી અને ૪ વૈમાનિક,
ભવનમાં રહેનારા તે ભવનપતિ. તેના દશ ભેદે છે. ૫'દર પરમાધામીને પણ આ નિકાચમાં સમાવેશ કર્યો છે. મેરુપર્યંતની નીચે એના દક્ષિણ અને ઉત્તર ભાગમાં તિ અનેક કોટાકોટિ લક્ષ ચેાજન સુધી ભવનપતિએ રહે છે. અસુરકુમાર માટા ભાગે આવાસમાં અને કવચિત્ ભવનમાં રહે છે; જ્યારે નાગકુમાર વિગેરે માટે ભાગે ભવનેામાં જ રહે છે.
વ્યતરા ત્રણે લેકમાં ભવના અને આવાસેમાં વસે છે. વિવિધ જાતના પવ તામાં, ગુફા એમાં તેમ જ વનાના આંતરમાં તેએ વસે છે તેથી વ્યંતર કહેવાય છે, તેના પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહેારગ ને ગાંધવ એ આઠ મુખ્ય પ્રકાર છે.
જ્યાતિષીના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ ભેદે છે. તે ચર અને સ્થિર એમ બે પ્રકારે છે. એટલે તેના દશ ભેદ થાય છે. આ દેવાનું સ્થાન તિચ્છાલકમાં છે.
વૈમાનિક દેવાના કલ્પાપપન્ન અને કલ્પતીત એવા બે ભેદે છે કલ્પ (આચાર)માં રહે તે કલ્પે પપન્ન અને તે સિવાયના કલ્પાતીત. તેઓ ઈંદ્ર જેવા હોવાથી ‘અહમિદ્ર' કહેવાય છે. કલ્પાતીત દેવે પેાતાનું સ્થાન છેડીને કયાંય જતા નથી. સમવસરણ વખતે કે ભગવંતના કલ્પાણકાદિક પ્રસગે જે દેવે આવે છે તે કપેાપન્ન છે. ખાર દેવલેાક પર્યંતના દેવા કલ્પાપપન્ન કહેવાય છે અને ત્રૈવેયક તથા અનુત્તર વિમાનવાસી દેવા કલ્પાતીત કહેવાય છે. સૈાધમ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલેાક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણુ ને અચ્યુત એ ખાર દેવલે ક કલ્પપપન્ન છે. જ્યાતિષ્ચક્રની ઉપર અસ'ખ્યાત યાજન ચઢ્યા બાદ મેરુના દક્ષિણ ભાગથી ઉપલક્ષિત આકાશ-પ્રદેશમાં સાધમ દેવલાક આવે છે. એની ઉપર પરંતુ એની ઉત્તર દિશામાં ઇશાન દેવલાક છે. સૌધર્મથી અસ ંખ્ય યેાજન ઊંચે સમદ્રેણીમાં