________________
લાભે, પરંતુ આ વાત વિચારણીય છે, કારણ કે અભવ્યકુલકની ગાથા બીજીમાં કહ્યું છે કેયુગલિકને ૧૫ પરમાધામી અભવ્ય હતા જ નથી. (૫૩) સાતે નારકી, પાંચ ગર્ભજ તિર્યંચ પચેંદ્રિય તેમજ ૧૦૧ ગર્ભજ મનુષ્ય પર્યાપ્તામાં લાભે. પાંચ અનુત્તર વિમાન તથા નવ લેકાંતિક છેડીને બાકીના ૮૫ ભેદ દેવના લેવા, ને પાંચ અનુત્તર વિમાનના પણ અપર્યાપ્ત અવસ્થાના લેવા કેમકે અગિયારમા ગુણસ્થાનકેથી પડતાં કાળ કરે તે વખતે અપર્યાપ્તાવસ્થામાં ઉપશમ સમકિત જ હેય. ૮૫ માં આ પં ભેળવતાં ૯૦ થાય. (૫૪) સાતમી નારકીમાં અપર્યાપ્ત અવસ્થામાં ન હોય એટલે ૧૩, સંભૂમિ ૧૦૧ મનુષ્યને ન હેય. તિર્યંચ ગર્ભજ પર્યાપ્ત ને અપર્યાપ્તા ૧૦માં હેય, બાકીના ૩૮ માં ન હોય. (૫૫) પહેલી, બીજી તથા ત્રીજી નરકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા લાભે, કારણ કે ક્ષાયિક સમકિત લઈને ત્રણે નરક સુધી જાય છે. દા. ત. શ્રેણિક મહારાજા અને કૃષ્ણ-વાસુદેવ. ગર્ભજ ચતુષ્પદ તિર્યંચ યુગલિક પયપ્તા ને અપર્યાપ્તા ગણતાં બે તિર્યંચમાં, ૧૫ કર્મભૂમિ અને ૩૦ અકર્મભૂમિ ગર્ભજપર્યાપ્તા તથા અપર્યાપ્તા ગણતાં ૯. (અંતર્દીપના મનુષ્યને ક્ષાયિક સમકિત ન હોય.) ૧૨ દેવલોક, ૯ કાન્તિક, રૈવેયક, ૫ અનુત્તર વિમાનવાસી-પર્યાપ્ત ને અપર્યાપ્તા ગણતા ૭૦ દેવમાં લાભે. (૫૬) સમકિત તથા મિથ્યાત્વને મિશ્રભાવ. આ સંમૂમિ છને ન હોય કારણ કે તેને સમકિત જ નથી. અપર્યાપ્ત અવસ્થામાં પણ આ મિશ્ર સમકિત ન હય, કારણ કે તેમાં કેઈ જીવ ઉત્પન્ન થતો નથી તેમ જ મિશ્રપણુમાં મૃત્યુ પણ પામતું નથી. હું લોકાંતિક તથા ૫ અનુત્તર વિમાન સિવાયના બાકીના ૮૫ પ્રકારના દેવામાં લાભે. (૫૭) સારવારના નાદે ન જછત્તિ એ નિયમ પ્રમાણે અપર્યાપ્ત અવસ્થા
માં નારકીને સાસ્વાદન અંગીકત નથી કહ્યું. મેં ગર્ભજ તિર્યંચ પર્યાપ્તા તથા અપર્યાપ્તા, ૫ સંમ્ રિમ તિર્યંચ અપર્યાપ્તા, બાદર પૃથ્વીકાય, અપકાય તથા વનસ્પતિકાય અપર્યાપ્તાવસ્થા તેમજ ૩ વિલેંદ્રિય અપર્યાપ્તાવસ્થા કુલ ૨૧. સંપૂમિ મનુષ્યને ન હેય. દેવોમાં ૯ કાતિક અને પાંચ અનુ તર વિમાનને બાદ કરવા. (૫૮) ૯ કાતિક તથા પાંચ અનુત્તરવિમાનવાસી દેવને ન હેય. (૫૯) સંભૂમિ તિર્યંચ ૩૮ તથા સંભૂમિ મનુષ્યને છોડી દેવા. (૬૦) ગર્ભજ તેમજ ઔપપાતિક (દેવ તેમજ નારક) છોને ન ગણવા. (૧) પૂરેપૂરા લાભ. (ર) સાત અપર્યાપ્ત નારક, ૨૪ અપર્યાપ્ત નિયંચ, ૧૦૧ સંમષ્ઠિમ મનુષ્ય તથા ૧૦૧ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય અને ૧૫ કર્મભૂમિના પર્યાપ્ત મનુષ્ય કુલ ૨૧૭ તેમજ ૯૯ અપર્યાપ્ત દેવ અણધારી હેય. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે–પૂર્વભવથી વિક્રમતિએ આવતાં માર્ગમાં તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અણુહારીપણું હેય. કેવળી ભગવંતને વળી સમુહૂવાત કરતી વખતે ત્રીજે, ચોથે અને પાંચમે સમયે તેમજ ચૌદમા અગી ગુણસ્થાનકે અણુહારીપણું હોય,
૨ ગુણસ્થાન દ્વાર [ ગુણસ્થાનકે ચો છે, તેની સમજ નીચે પ્રમાણે –
૧. મિથાદષ્ટિ–સર્વ જીવો પહેલાં તે મિથ્યાદષ્ટિ એટલે અજ્ઞાન દષ્ટિવાળાં હોય છે. આ પગથિયાથી આગળ વધાય છે. કેટલાકે કહે છે કે-આને “ગુણસ્થાન” એ શબ્દ કેમ ઘટી શકે ? સમાધાનમાં શાસ્ત્રકાર કહે છે કે-દરેક જીવોમાં કિંચિત ચૈતન્યમાત્રા તે અવશ્ય ઉઘાડી હોય છે એ અપેક્ષાએ મિથ્યાષ્ટિને પણ ગુણસ્થાનક કહ્યું છે.
૨. સાસાદન-સમ્યગદર્શનથી પડતી અવસ્થા, સમ્યગદશન પ્રાપ્ત થયા પછી પણ જે