________________
વિવેચન--(૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ -૧૧-૧૨-૧૩-૧૪-૧૫-૧૬-૧૭-૧૮-૧૯-૨૦૨૧-૨૨-૨૩-૨૪-૨૫-૨૬-૨૭-૨૮-૨૯) આહાર,
ને પરિગ્રહ-એ ચાર સંજ્ઞા હોય, (૩૦) અશાતાનીય કર્મના ઉદયવાળી ફક્ત એક આહાર સંજ્ઞા હેય. મોહનીય કર્મને ઉથ ન હોવાથી ભય, મિથુન અને પરિગ્રહ એ ત્રણે સંજ્ઞા ન હોય. (૧૧-૧ર-૩૩-૩૪-૩૫-૩૬) બધી હેય. (૩૭) આહાર અને પરિગ્રહ એ બે સંજ્ઞા હેય. (૩૮) આહારસંશા હેય. (૩૯-૪૦-૪૧-૪૨-૪૩) બધી હેય. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે જાણવું. (૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫-૧૧-પર-૫૩-૫૪-૫૫૫૬-૫૭-૫૮-૫૯-૬૦-૬૧) બધી હેય. (૬૨) અણુહારી શબ્દ આહાર સંજ્ઞાને નિષેધ દર્શાવે છે, એટલે બાકીની ત્રણ વિગ્રહ ગતિમાં લાભ.
ર૭. ત્રિરંગાદ્વાર
પરિચય જીવની ચેતના જેથી જાણી શકાય તે સંજ્ઞા. સંજ્ઞા તે મનયાચં વીવ પતિ સંજ્ઞા-પન્ન વણા સૂત્ર આઠમું સંજ્ઞાપદ
દીવ કાલિકી, હેતુવાદેશિકી અને દષ્ટિવાદેશિકી એ ત્રણ પ્રકારની સંજ્ઞા છે.
શું થઈ ગયું અને શું થશે? શું કરવું? એ પ્રમાણે અતિ લાંબા ભૂત અને ભવિષ્યકાળ સંબંધી જેવડે ચિત્તવન થાય તેને દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવામાં આવે છે. જ્ઞાનાવરણ કર્મને પશમથકી મને લબ્ધિ યુકત તે કાલિકી સંજ્ઞાવાળો છવ છે ને તે મનોગ્ય અનતા બે ગ્રહણ કરીને તેમને મનપણે પરિણમાવીને ચિત્તનીય વરતુનું) ચિત્તવન કરે છે. તેને જ સંજ્ઞા કહેવાય છે આ દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા ગભંજ તિર્યંચ તથા મનુષ્ય, દેવ અને નારકી હોય છે. જુઓ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત અને મલ્લધારી હેમચન્દ્રસૂરિ વૃત્તિ સહિત વિશેષ આવશ્યક સૂત્ર ગાથા ૫૯૮-૫૦૯
પિતાના શરીરના પાલન માટે વિચારીને ઈછાનિક વિષયમાં પ્રાયઃ સાંપ્રત કાલે જ (અતીત અનાગતાવેલી હોય, પણ અતિ દીર્ઘકાલકી નહી) પ્રવતે' અને નિવતે તે (બેન્દ્રિયાતિ) જી હેતુવાદોપદેશક સંજ્ઞાથી સંજ્ઞી છે, અને (પૃથ્વી આદિ) નિચેષ્ટ તે હેતુવાદ સંજ્ઞાની અપેક્ષાએ અસંશી છે. જુઓ વિશેષાવશ્યક સૂત્ર ગાથા ૫૧૫-૫૧૬.
દષ્ટિવાદેપદેશ સંજ્ઞાવડે લાપશમિક જ્ઞાનમાં વર્તનાર સમ્યગદષ્ટિ (વિશિષ્ટ સંજ્ઞાયુક્ત હોવાથી) સંજ્ઞી છે અને મિથ્યાદષ્ટિ તે (વિપરીતાણાથી) અસંજ્ઞી છે. વિશેષાવશ્યક ગાથા ૫૧૭.
પહેલી દીવ કાલિકી, પછી હેતુપદેશિકી, પછી દષ્ટિવાદેશિકી, અનુક્રમે બતાવેલ છે તે • માટે નદી સૂચ, સૂત્ર ૩૯ માં જુએ. વિશેષ માટે નીસૂત્ર, વિશેષાવશ્યક સૂત્ર તથા વ્યક
પ્રકાશ સગ ૩, દ્વાર ૨૧ માં જુઓ.