________________
૧૦૭
૩૪. મૂળભાવકાર
પરિચય
विशिष्टहेतुभिः स्वतो वा जीवानां तद्तद्रूपतया भवनानि भवन्ति एभिः उपशमादिभिः पर्यायैरिति वा भावाः ॥
વિશિષ્ટ કારણેાને અંગે અથવા પેાતાની મેળે વેનુ' તે તે રૂપે થવુ તે ભાવ કહેવાય છે અર્થાત્ ઉપશમ વિગેરે પયાયેથી જે થાય તે ભાવ કહેવાય છે. આ ભાવ પાંચ પ્રકારના છે. ૧. ઔપશમિક–મેાહનીય કર્મીના ઉપશમ થવાથી-તેને રોકી રાખવાથી ઉત્પન્ન થતા ભાવ. ૨ ક્ષાયિક-જ્ઞાનાવરણી વિગેરે ચાર ઘાતી કર્મોનો ક્ષય થવાથી ઉત્પન્ન થતા ભાવ અથવા કર્મીના આત્યંતિક ઉચ્છેદ તે ક્ષય, આને પણુ ક્ષાયિક ભાવ કહેવાય છે.
૩. ક્ષાચાપરામિક ( મિશ્ર )–સવ દ્યાતી પામાંના જે સ્પર્ધા ઉદ્દયમાં આવ્યા હોય તેના ક્ષય કર્યા પછી અને જે ઉદયમાં ન આવ્યા હાય, જેને ઉપશમાવી દઈ સત્તામાં રાખી મૂકયા બાદ દેશઘાતી સ્પર્ધાના ઉદય થતાં આ ભાવ ઉત્પન્ન થાય છે. પ્રદેશ ( વેદનરૂપ) ઉદયની આવિર્ભૂત દશામાં અર્થાત્ અમુક કોંના પ્રદેશ ઉદય થતાં વિપાક( વેદનરૂપ ) ઉદય દરમ્યાન જે સ્પ કા ઉદયમાં આવ્યા હોય તેના નાશ કરવાથી અને જે ઉદ્દયમાં ન આવ્યા હોય તેને રોકી રાખવાથી જે ભાવ ઉત્પન્ન થાય તે ક્ષાયે પમિક ભાવ કહેવાય છે. આ ભાવ ચાર ઘાતી કમના હાય છે.
૪ ઔદયિક-ભાવ-કર્મીના વિપાકેાદયથી જે અનુભવ કરવા તે અર્થાત્ કમ` વિપાકના આવિર્ભાવ કરવામાં એટલે કે કમને વિપાક દશામાં ખાળવામાં જે ભાવ કારણભૂત હાય તેને ઔયિક ભાવ કહેવામાં આવે છે. આ ભાવ આઠે કમના હોય છે.
૫. પારિણામિક ભાવ-જીવાદિ પદાર્થોના સ્વરૂપના અનુભવ કરાવવામાં જે ભાવ અભિસુખ હોય તે.
આ પાંચે ભાવે પૈકી પ્રથમનાં ત્રણ ક્રમના ઉપશમ, ક્ષય અને ક્ષયે પશમ થવાથી પ્રગટે છે. ચેાથેા ભાવ પાતે ઉપાર્જન કરેલા કમના ઉદયથી ઉદ્ભવે છે. પાંચમા ભાવ નિમિત્ત વિનાને છે. આ ભાવે। ઉપરાંત કેટલાક વેલ્ફ નામના છઠ્ઠો ભાવ માને છે, જેનુ લક્ષણ આ પ્રમાણેઅનંતાનુબંધી કષાય, મિથ્યાત મેહનીય અને મિશ્ર માડુનીયના પુના નાશ થયા પછી સમ્યક્ત્વ મેાહનીયના પુજના ક્ષયરૂપ કાર્યČના અંતિમ સમયમાં આ પુજમાંથી તે સમયે બાકી રહેલા પુદ્ગલેના જે વેદનરૂપ અનુભવ તે વેદકભાવ છે. કેટલાકે આ ભાવના ક્ષાયે પ મિક ભાવમાં જ સમાવેશ કરે છે.
કેટલાક ગ્રંથકારો વેકને બદલે સાંનિપાતિક ભાવને છઠ્ઠા તરીકે જણાવે છે. તેનુ લક્ષણ આ પ્રમાણે-ઔદયિકાદિ ભાવા પૈકી એ ત્રણ ઇત્યાદિ ભાવાના મેળાપ સયાગને સાંનિપાતિક કહેવાય, આ સાંચે ગિક ભાવ હાવાથી કેટલાક આચાર્યે તેની મૂળ ભાવમાં ગણત્રી કરતા નથી.
ER