Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 223
________________ ૧૯૬ અવગાહના કરી અને ઉત્તર દેહાવગાહના જધન્ય અંગુલને અસંખ્યામાં ભાગ વાયુ આશ્રમી છે અને ઉકૃષ્ટ સાષિક ૧ લાખ યોજન તે મનુષ્ય આશ્રયી છે. તથા સમુદ્દઘાતકૃત તૈજસ અવગાહના એક ક્રિયાવિત ૧૪ જજી દીધી છે. (૪૨) અંગુલને અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ એજનથી કંઈક અધિક ઉત્તરવૈકિય અવગાહના તથા સમુહૂવાતકૃત અવગાહના અવિરતિવત્ (૪૩) અવધિજ્ઞાન પ્રમાણે. (૪૪) કેવળજ્ઞાન પ્રમાણે (૪૫-૪૭) અંગુલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ એજનથી કંઈ અધિક. ઉત્તરક્રિય લાખ યોજનથી અધિક ચાર આંગળ અને સમુદ્ધ તકૃત અવગાહના એકેન્દ્રિયવત. (૪૮) અંગુલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ હજાર જન. તેજોલેસ્યા ઉત્તરક્રિય અવગાહના પંચેન્દ્રિયવત, અને સમુદવાતકૃત અવગાહના આઠ રજજુ પ્રમાણ. કેઈ ઈશાન દેવલોકને દેવતા કાળ કરી બાદર પૃથ્વીકાયપણે સાતમી નરક નીચે ઉત્પન્ન થાય તો લગભગ બાઠ રજજ સંભવે છે. (૪) અંગસના અસંખ્યાતમો ભાગ. ઉકષ્ટ ૧૦૦૦ જન પ્રમાણ, ઉત્તરવૈક્રિયની જધન્ય અવગાહના અંગુલને સંખ્યાતમો ભાગ. મૂલ વૈકિયની જઘન્ય ઉષ્ટ અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિયની ઉષ્ટ અવગાહના એક લાખ એજનથી ચાર પાંગળ અધિક હોય છે. અને સમુદવાતકૃત અવગાહના કેઈ પાંચમા દેવકને દેવતા મિત્ર નારકને મળવા માટે ત્રીજી ચેથી નારકી સુધી જઈ શકે છે તે અપેક્ષાએ સમુદઘાતકત અવગાહના લગભગ પાંચથી છ રાજપ્રમાણુ હોય છે. (૫૦) અંગુલને ખસંખ્યામાં ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ જનપ્રમાણ. ઉત્તરકિય પલેક્ષાવત અને સમદજાતકન અવગાહના લગભગ , રજાપ્રમાણ હોય છે કેમકે ૧૨ મા દેવલોકને દેવતા મિત્ર નારકને મળવા માટે ત્રીજી ચોથી નારકી સુધી જાય તે અપેક્ષાએ સમુદવાતકૃત અવગાહના લગભગ આઠ જજુ પ્રમાણ હેય છે. (૫૧-૫૨) અંગુનને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ પેજનથી કંઈક અધિ એકેન્દ્રિય - આશ્રયી. ઉત્તરક્રિય અવગાહના પંચેન્દ્રિયવત. સમઘાતકૃત અવગાહના એકેન્દ્રિયવત (૫૩) બંગલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ એક હજાર જન પ્રમાણ. અહિંયા અંગલને અસંખ્યાતમે ભાગ લખ્યો છે એને અભિપ્રાય એ છે કે કેટલાક આચાર્યો ઉપશમથી મરણ પામી ઉપશમસમક્તિ સહિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ વખતે અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ હોય છે. આના માટે ઘણુ મતાન્તરે છે તેને નિર્ણય કેવળીભમ્ય. ઉત્તર વૈક્રિય અવગાહના પાલેશ્યાવત સમુદતત અવગાહના મઢી દીપથી અનુત્તર વિમાન સુધી લગભગ ૭ રાજપ્રમાણ (૫૪) મંગલને અસંખ્યાતમો ભાગ. ઉત્કૃષ્ટ ૧૦૦૦ જન પ્રમાણ. ઉત્તરક્રિય અવગાહના પદ્મલેથાવત અને મરણુસમુઘાતકૃત અવગાહના મનુષ્ય ક્ષેત્રથી અનુત્તર વિમાન સુધી અને અનુત્તર વિમાનથી નીચે તીલક સુધી કેમકે કોઈ સમતી મનુષ્ય બનત્તર વિમાનમાં જાય અને કેઈ અનુત્તર વિમાનને દેવતા મરણ પામી મનુષ્યલોકમાં આવે તે અપેક્ષાએ સમજાતકત અવગાહના લગભગ ૭ રજજુ પ્રમાણ અને બારમા દેવલેકને કેાઈ દેવતા મિત્ર નારકને ચોથી નારકી સુધી મળવા માટે જાય ત્યારે વૈદિય સમુદ્ધાતકત અવગાહના લગભગ ખાઠ રાજીપ્રમાણુ સંભવે છે. બારમા દેવલોકને સી, લક્ષ્મણ અને રાવણની વેદના દૂર કરવા માટે અથવા દુઃખ નિવારણ કરવાને માટે ચોથી નારકમાં ગયેલ છે એવો પાઠ જૈન રામાયણમાં જણાય છે. પંચસંગ્રહ દ્વાર બીજામાં તે આનત આદિ દેવલોકના દેવતા અ૫ નેહવાળા હોવાથી નારકીમાં એમનું ગમન કર્યું નથી. (૫૫) જાન્યથી વારિક રીરની અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ હોય છે કેમકે કઈક ક્ષયિક સમકિતી મરણ પામી મનુષ્ય કે યુગલિક તિર્યંચમાં ઉત્પન્ન થાય તે ઉત્પત્તિ સમયે જાન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ સંભવે છે. અને ઉત્કૃષ્ટ અવગાહના યુગલિક ચતુષ્પદ આશ્રયીને છ ગાઉ છે, અને વૈકિયની જધન્ય

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280