________________
વિવેચન–૧) દીર્ધકાલિકી અને દૃષ્ટિાદિકી એ બે સંજ્ઞા હેય. પશમથી દેવામાં દષ્ટિવાદપદેશિકી સંજ્ઞા હેય, પરંતુ દાકમાં નથી ગણાવી તેનું કારણ એ છે કે-વિશિષ્ટ પ્રુતજ્ઞા ના ક્ષપશમને અભાવ હોવાથી ગણેલ નથી. (૨) ઉપર પ્રમાણે બે સંજ્ઞા હેય. સંછિમ મનુષ્યને હેતૂપદેશિકી સંજ્ઞા હેય. જુઓ વિશેષ આવશ્યક ગાથા ૫૨૩-૨૪ તથા દ્રવ્ય લોકપ્રકાશ સગ ૭ તેમજ મહેસાણામાં છપાયેલ દંડક પ્રકરણ. (૩) ત્રણે હોય. વિકલેનિદ્રયને હેતુપદેશિકી હેય. મિથાદષ્ટિ તિય એને દીર્ધકાલિકી, સમકિતદષ્ટિને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા હેય. કારણ કે વિશેષ આવક અને દ્રવ્ય લોકપ્રકાશમાં હાથ સમરકતદષ્ટિ ને દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહી છે. (૪) દીર્ઘકાલિકી અને દષ્ટિવાદિકી એ બે સંજ્ઞા હોય' (૫) એક પણ સંજ્ઞા ન હોય. (૬-૭-૮) હેતૂપદેશિકી સંજ્ઞા હેય. (૯) ત્રણે હાય. હે દૈશિકી સંછિમ પંચેન્દ્રિોને, દીર્ધકાલિકી સંજ્ઞી પંચેન્દ્રિોને અને દૃષ્ટિવાદિકી સમગદષ્ટિ સર્વ પંચેનિદ્રયને હેય. (૧૦-૧૧-૧ર-૧૩-૧૪) એક પણ સંજ્ઞા ન હેય. (૧૫) વિલેન્દ્રિયને હેતૂપશિકી, મનવાળાને દર્ઘકાલિકી અને સમકિતીને દષ્ટિવાદેશિકી હોય છે. (૧૬) હેતૂપદેશિકી દીક્રિયાદિ અસરો જેને હેવાથી મને યોગીને બે જ હોય. (૧૭-૧૮) ત્રણે સંજ્ઞા હેય. વિન્સેન્દ્રિય હેય માટે. (૧૯-૨૬) દીર્ધકાલિકી અને દષ્ટિવાદિકી. (૨૧) ત્રણે હેય. વિલેન્દ્રિય તથા અસંસી પંચેન્દ્રિયને હતૂપદેશિકી, સંતી નપુંસકને-ગર્ભજ પંચેનિયને દીર્ઘકાલિકી અને સમ્યગૂદ છ નપુંસકને દષ્ટિવાદોપદેશિકી અને દીર્ધકાલિકી બંને હાય-એવી રીતે અનેક જીવોની અપેક્ષ એ ત્રણ હોય, (ર ૨૩-૨૪-૨૫) ત્રણે હેય. (૨૬-૨૭) કર્મગ્રંથને અનુસરે છે. સિદ્ધાન્તકારના મતે ત્રણ દંડક પ્રકરણ ગાથા ર૦ માં કહ્યું છે કે-વિકવેન્દ્રિયને મતિ અને કૃત બે જ્ઞાન કહ્યા છે, તે અભિપ્રાય અતિજ્ઞાન ભાણામાં સંજ્ઞાની અપેક્ષાએ બે સંજ્ઞા અને વિકલેન્દ્રિયમાં મતિજ્ઞાન ગણેલ હેવાથી ત્રણ સં પણ લાભ. (૨૮-૨૯) દીર્ધકાલિકી અને દૃષ્ટિવાદિકી, (૩૦) સંજ્ઞા રહિત છે, જુઓ વિશેષ ખાવશ્યક માથા પર મદારવિણચંતા ન ત ના તુ દેવત્તિળો . દીર્ધકાલિકી અને તપશિકી સંજ્ઞા હેય. મતિજ્ઞાન સર્વ દિષ્ટિને હેય માટે. (૩૨-૩૩) દીર્ધકાલિકી અને હેતેપદેશક સંજ્ઞા. (૩૪-૩૫-૩૬-૩૭) દીઘ કાલિકી અને દષ્ટિવાદિકી સંસા. (૩૮) બંને હાથ, છદ્મસ્થ થયાખ્યાત બને સંજ્ઞા હેય પણ કેવલી યથાખ્યાત સત્તા રહિત. (૩૯) દીર્ધકાલિકી અને દષ્ટિવાદીકી બે હેય. (૪૦) ત્રણ સંડા હેય. વિકેન્દ્રિય તથા સંમરિછમ પંચેયને દેતવાદોપદેશિકી સંજ્ઞા અને ચારે ગતિના
ચાવીને દીર્ધકાલિકી સંજ્ઞા, સમકિતદષ્ટિ જીવોને દષ્ટિવા દોપદેશિકી સંજ્ઞા હોય. (૪૧-૪૨) ત્રણે હેય. (૪૩) દીર્ધકાલિકી અને દૃષ્ટિવાદિકી. (૪૪) સંજ્ઞા રહિત કેવળજ્ઞાનવત, (૪૫-૪૬-૪૭) ત્રણે હેય. (૪૮-૪૯-૫૦) દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદોપદેશિકી. (૫૧) ત્રણે છે.ય. (૫૨) દીર્ઘકાલિકી અને
પદેશિકી હેય. સમકિતને અભાવ હોવાથી દષ્ટિવાદોપદેશિકી ન હોય. (૫૩-૫૪-૫૫) દીર્ધકાલિકી અને દૃષ્ટિવ પદેશિકી હેય. (૫૬) દીર્ઘકાલિકી હેય. (૫૭) દીર્ધકાલિકી અને વિકલેન્દ્રિયને સાસ્વાદન ગુણસ્થાન હેવાથી હેતુપદેશિકી સંજ્ઞા હેય. (૫૮) હેતુપદેશિકી અને દીર્ઘકાલિકી. (૫૯) દીર્ધકાલિકી અને દૃષ્ટિવાદે ૫શકી હેય. (૬૦) તાદેશિકી હેય. (૧) ત્રણે હેય. (૨) એક ન હોય.