________________
૨૨૯
રિક દિક, પહેલું સંઘયણ, છ સંસ્થાન, બે વિહાયોગતિ, જિનનામ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, ત્રસ ત્રિક, સુભગ, આદેય, યશ, સુસ્વર, પ્રત્યેક, દુઃસ્વર, બે વેદનીય, મનુષ્પાયુષ્ય, ઉચ્ચગોત્ર, આ ૩૦ પ્રકૃતિને ઉદય હાય. (૩૧-૩૨ ) સમકિત મોહનીય, મિશ્ર મેહનીય, જિનનામ, આહારકક્રિક, આ પાંચ પ્રકૃતિ વિના ૯૦ નો ઉદય હાય. અહિંયા ત્રણ અજ્ઞાન ને બે ગુણસ્થાન માનીએ તો આ પાંચ વિના ૯૦ નો ઉદય હેય. ત્રણે અજ્ઞાનમાં પ્રથમના ત્રણ ગુણસ્થાન પણ શાસ્ત્રમાં કહ્યાં છે માટે પૂર્વોક્ત ૯૦ માંહે મિત્ર મોહનીય ઉમેરતાં ૯ ને ઉદય હોય; કારણ કે ત્રણ અજ્ઞાનને ચતુર્થ કર્મગ્રન્થમાં બે ત્રણ ગુણસ્થાન કહ્યાં છે. બે ગુણસ્થાનના અભિપ્રાયે ૯૦ અને ત્રણ ગુણસ્થાનના અભિપ્રાયે ૯૧ ને ઉદય સમજવો. (૩૩) આહારદ્ધિક, જિનનામ, સમ્યકત્વ મેહનીય, સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, આતપ નામ, મનુષ્યાનુપૂર્વ, તિર્યંચાનુપૂવ એ ૧૫ પ્રકૃતિ સિવાય ૮૦ પ્રકૃતિનો ઉદય હોય. મનુષ્ય અને તિર્યંચમાં વિગ્રહ ગતિમાં વિભંગ સહિત ન ઉપજે અને ઋજુ ગતિએ ઉપજે, માટે અહિં મનુષ્યાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વીને નિષેધ કર્યો છે. ( ૩૪-૩૫) ૫૫ પ્રકૃતિને ઉદય હાય મન:પર્યવજ્ઞાનવત્ (૩૬). આહારદિક, સ્ત્રીવેદ, પ્રથમ સંઘયણ સિવાયના પાંચ, મન:પર્યવજ્ઞાનમાં ૫૫ ગણાવી છે તેમાંથી ઉપરની આઠ પ્રકૃતિ બાદ કરતાં ૪૭ ને ઉદય હોય, કારણ કે ઉપર બતાવેલ આઠ પ્રકૃતિના ઉદયવાળા છે પરિહારવિશુદ્ધિ ચારિત્ર લઈ શકે નહિ. (૩૭) નિદ્રાદિક, વેદનીય બે, સંજવલનને લેભ, મનુષ્પાયુ, ઉચ્ચ ગોત્ર, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક દિક, પ્રથમના ત્રણ સંધયણ, છ સંરથાન, બે વિહાગતિ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થિર અને શુભ સિવાયની ત્રસદસકાની આઠ, દુઃસ્વર, આ ૩૪ પ્રકૃતિને ઉદય હેય. (૩૮) જે સૂક્ષ્મસંપરામાં ૩૪ પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાંથી લોભ બાદ કરવો અને જિનનામ ઉમેરતાં ૩૪ પ્રકૃતિને ઉદય હેય. (૩૯) જે મન:પર્યાવજ્ઞાનમાં ૫૫ ગણાવી છે, તદુપરાંત પ્રત્યાખ્યાની ચતુક, તિર્યંચ ગતિ, તિર્યંચાયુષ્ય, ઉદ્યોત નામ, ન ચ ગોત્ર આ આઠ પ્રકતિ ઉમેરતા ૬૩ ને ઉદય હોય. (૪૦) આહારદિક, જિનનામ, આ ત્રણ પ્રકૃતિ સિવાય ૯૨ ને ઉદય હોય. (૪૧) એકેન્દ્રિયાદિ ત્રણ જાતિ, આનુપૂર્વીચતુષ્ક, સ્થાવરચતુષ્ક, આતપ નામ, જિનનામઆ ૧૩ પ્રકૃતિ ૯૫ માંથી બાદ કરતા ૮૨ પ્રકૃતિને ઉશ્ય હેય. (૪૨) જિનનામ સિવાય ૯૪ ને ઉદય હોય. (૪૩) ૭૯ પ્રકૃતિને ઉદય હેય. અવધિજ્ઞાનવત્ ૪૮) ૩૦ પ્રકૃતિને ઉદય હેય. કેવલજ્ઞાનવત. (૪૫-૪૭ ) પૂર્વ પ્રતિપની અપેક્ષાએ છ ગુણસ્થાન હોય, ત્યાં જનનામ વિનો ૯૪ હોય અને પ્રતિપદ્યમાન કૃષ્ણલેસ્યાને ચાર ગુણસ્થાન કહીએ તે આહારકદિક, અને જિનનામ વિના ૯૨ પ્રકૃતિને ઉદય હોય. (૪૮) સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, નરકત્રિક, આતપ તથા જિનનામ આ ૧૧ પ્રકૃતિ વિના ૮૪ને ઉદય હોય. (૪૯) એકેન્દ્રિયાદિ ૪ જાતિ, સ્થાવરચતુષ્ક, નરકત્રિક, આતપ નામ, જિનનામ -આ ૧૩ વિના ૮૨ પ્રકૃતિને ઉદય હાય. (૫૦) સ્થાવરચતુષ્ક, જાતિચતુષ્ક, નરકત્રિક, આત" નામ, આ ૧૨ પ્રકૃતિ બાદ કરતા ૮૩ પ્રકૃતિને ઉદય હોય. (૫૧) ૯૫ પ્રકૃતિને ઉદય હાય. (૫૨) આહારદિક, જિનનામ, સમકિત મોહનીય, મિશ્ર મોહનીય, આ પાંચ બાદ કરતા ૯૦ પ્રકૃતિનો ઉદય હેય. (૫૩) આનુપૂર્વીચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધીચતુષ્ક, કુજાતિ ૪, સમકિત મેહનીય, મિશ્ર મોહનીય, આતપ નામ, જિનન મ, આહારદિક, આ બાવીશ પ્રકૃતિ વિના ૭૩ પ્રકૃતિને ઉદય હેય. અન્ય આચાર્યના મતે ઉપશમ સમકિત સહિત અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે ત્યાં વિગ્રહગતિએ દેવાનુપૂર્વીને ઉધ્ય હોય છે તે અભિપ્રાયે દેવાનુપૂર્વી મેળવતાં ૭૪ પ્રકૃતિને ઉદય હેય. (૫૪) મુજાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, અનંતાનુબંધીચતુષ્ક, મિશ્ર મોહનીય, જિનનામ, આતપ નામ, આ ૧૫ પ્રકૃતિ વિના ૮૦નો ઉદય હોય. (૫૫) પ્રથમ સિવાયના પાંચ સંધયણું, મુજાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક,