________________
મલયનું દરી ચરિત્ર
- સામા માણસ ( જેને મદદ કરી છે તે ) સમથ હો કે અસમર્થ હો, તથાપી નિસ્વાર્થ પણે, દયાથી આ પિરણામે જે મદદ કરી છે, તેનેા ખદલે પ્રગટ કે ગુપ્ત રીતે તેને મળ્યા સિવાય રહેતા નથી. સ્વાથી જીવા વર્તમાન કાળને જીવે છે, અને તેથી તત્કાળ લાભ દેખાય તેાજ બીજાને મદદ કરે છે, પણ ઉત્તમ મનુષ્યની દૃષ્ટિ ભવિષ્યકાળ સુધી લખાય છે અને સવ જીવાને તે પાતાની માફક ગણે છે અને તેથીજ તેઓ કાંઈપણ ઈચ્છા સિવાય પણ ખીજાને મદદ કરે છે, ’
.
પ્રસન્ન થયેલા તે સિદ્ધપુરૂષ પાઇસિદ્ધ ( ખેલવા માત્રથી તે વિદ્યાના ગુણુને આપનાર ) સ્થંભિની ( બીજાને સ્થંભ લેવાની ) અને વશીકરણની ( ખીજાને વશ કરવાની ) એ એ વિદ્યાએ મને આપી, અને એક રસનું ભરેલુ તુંબડું આપી મને તેણે જણાવ્યું, કે “ આ તુ બડાનું તારે સારી રીતે રક્ષણ કરવું. આ રસ મેં ઘણી મહેનતે મેળળ્યેા છે, આ રસ લેાહવેષી છે. જેના એક બિંદુ માત્રના સ્પર્શથીજ લાહનુ' સુવર્ણ –લાઢાનું સાનુ થઈ શકે છે. મારી દુ:ખી અવસ્થામાં તે મને ઘણી મદદ કરી છે. તું મને ખીલ્કુલ ઓળખતા નથી, તેમ મારા તરફથી તને કાંઈ મળે તેવી આશા પણ નહેાતી, કારણ કે ધનાઢય માફ્ક મારી પાસે તેવા ખાહ્ય આડંબર કાંઈ નહોતા, તથાપિ કેવળ કરૂણાદષ્ટિથી તે મદદ કરી છે એજ તારી ઉત્તમતા સૂચવી આપે છે. આ વિદ્યા અને તુમડાથી એક મહાન રાજ્ય સ’પદ્મા તું મેળવી શકીશ, પરમાત્મા તારા