SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૧૪– સાર્વજનિક ઉદારતામાં અગ્રેસરપણું ભગવતા. તેવુંજ તેમના કુલગુરૂઓ (ગેર) પણ ઉપર જણાવેલા સગુણામાં તેમની શક્તિના પ્રમાણમાં પ્રતિભા અને અગ્રેસરપણું ભેગવતા. અને હાલમાં પણ માનનીય સ્થાનમાં તેમની ગણત્રી છે. આ સઘળું કપડવંજની દેવભૂમિ અને દરેક વ્યક્તિની પિતાના ધર્મ સિધ્ધાંત ઉપરને ભક્તિભાવ અને અન્ય સંપ્રદાયીઓ તરફને પરોપકારી ભાવનું પરિણામ છે, એ કહેવું અતિશકતી ભરેલું ગણાશે નહીં. પ્રભુ સોને આ ભવમાં વધારે કરવાની સદ્બુદ્ધિ પ્રેરે. એવી પ્રાર્થના સાથે વિરમું છું. इतिश्रीरस्तु
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy